SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ નીતરતે નેહને નીરે સરલ નિર્મલ થનકત જ્યાં– દીઠું અલમસ્ત અફલાતૂન પ્રથમ દિલ કોકનું મેં ત્યાં ! જિગરનું પાંદડું નાનું થડકતું રાતદિન કુંજે– અરંગી ચિત્રરેખાને અનામી અક્ષરે ગુંજે; ભરી મુજ નેનમાં એને નિહાળું ધ્યાનમાં હરદમવીતેલી જીંદગીની યાદની, જેને ! ચડે દિલ ગમ! અહો ! દિલને દિવાને હું ન દુનિયામાં ન દુનિયાને– તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનજુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે– મૂકું આરામગાહે ઊંઘમાં હેરું સ્મૃતિસ્વને ! (ઉમુદી) લલિત ઉમર ખય્યામની રુબાઈઆત : ચૂંટણઃ કલ્પાંત છે ખય્યામ ! જીવન ધૂળ છે, છવ એમ બળાય, સેનામૂલ છે. રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી, પાપી નથી તે, રહેમના હકદાર છે ! અવળા પડેલા જામ શું આકાશ એ જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે, તેની દયા લેવા કદી ઊંચું ન જો, આપણુ જેવું જ તે નિર્માલ્ય છે. પ્રસ્થાન) * સ્વ, અંબાલાલ ગેવિંદલાલ ૨૪૪
SR No.032066
Book TitleGranth Ane Granthkar Pustak 07
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1936
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy