________________
૧૯૩૫ની કવિતા
કાળવાણી ભજન ગાયા સાદ તાણીરે ઓ સંત વા'લાં !
નો રે થિયે રામ રાજી. ગાડી હવે કાળવાણી રે ઓ ભગતું વા'લા !
મેલી હવે રામકાણું.
ડાબી ને જમણી સંતે અખિયાં સરિખિયાંરે,
એક હસે, બીજી રડતી રે–
સંત વા'લાં
સંતે વા'લાં.
રાય ને રંક ભાઈ રામનાં બાળકડાં રે,
રકોની રોટી રાયે ભરખીઓ ભજન બહુ ગાયાં ભગત ! ભેદ ભાંગ્યા સંતે !
રાહ પાડી રાત આખી રે–
સંતે વા'લાં
સંત વાંલાં
દાના ભગતના રે દલમાં, દાવાનળ લાગે રે,
ગાયે હવે કાળવાણું રે–
આ સંતે વા'લાં ! નો રે થિયે રામ રાજી. ગાડી હવે કાળવાણી રે,
ઓ ભગતું વા'લાં !
મેલી હવે રામકાણી. (પ્રસ્થાન)
હૃદયકાન્ત
સ્મૃતિસ્વપ્ન જવાનીના જિગરને હું હતો દરિયે ઉછળ તરંગને સૂરે સંગીતની ધૂને ધમકતે
૨૪૩
જ્યાં-- જ્યાં