________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
એન્ડ આર્ટસ ’ની ડિગ્રી આપી સન્માન્યા હતા. બુદ્ધિસ્ટ પાલી સ્કોલર પ્રેસ. રહીસ ડેવીસે તેમ્પને ‘ પાલીટેકસ્ટ સાસાઇટી'ના મેમ્બર બનાવી માન આપ્યું હતું. અને તે ઉપરાંત લંડનની રોયલ એશિયાઈટીક સેાસાઈટી' ના તથા ‘એન્થપ્રેાકલ સેાસાઈટી ' ના મેમ્બર થવાનું તેમને માન હતું, જર્મનીમાં બીન યુનિૠર્સિટીએ તેમ્નને ડા. ભાણ્ડારકરની માફક પીએચ. ડી. ની ડિગ્રી આપી તેમ્નની વિદ્વત્તાની કદર પીછાની હતી. ફ્રાન્સ, સ્વિઝરલેન્ડ આદિ યુરેાપના રમણીય પ્રદેશામાં મુસાફરી કરી હતી અને સ્વાનુભાવ રસિક, ‘ યુરેાપયાત્રાના પત્રા ’ તથા ‘ પ્રવાસ પુષ્પાંજલિ ’ નામનાં કાવ્યો રચ્યાં હતાં. આ કાવ્યા તેમની કવિત્વશક્તિની પરાકાષ્ઠાનું દર્શન કરાવે છૅ.
ઈ. સ. ૧૮૯૩માં ‘- મેમ્બે યુનિવ્હસિટી'એ તેમ્સને વિલ્સન ફ્રાઈ લાલાજીકલ લેકચરર' નીમી, તેમની જ્ઞાનની કદર કરી, પ્રેા. ડૉ. ભાડારકર જેવું મહાન માન આપ્યું હતું.
ઈ. સ. ૧૮૯૬માં રાયલ એશિયાઈ ટિક સેાસાઇટી આગળ વેદ’ તથા ‘જૂના લેખા' સમ્બન્ધિ અનેક નિબન્ધા વાંચ્યા હતા. મુંબાઇ તથા વિલાયતના પ્રખ્યાત અને પ્રધાન માસિકામાં તેમજ જર્મન માસિકામાં પણ તે લખતા. ઇ. સ. ૧૮૯૬ના માÖમાં ‘વસન્ત વિલાસિકા' તેમ્ડની રચેલી પ્રકટ થઈ હતી અને એપ્રિલ-મેમાં તેમનાં કાવ્યાના સંગ્રહ ‘કુન્દવિહાર’ પ્રસિદ્ધિ, પામ્યા હતા. તેમ્હણે પાલી ભાષામાંથી બાહ્ સુત્રા’નું ભાષાન્તર કીધું છે; જે હજી અપ્રસિદ્ધ છે. પોતે પણ ‘સૂત્રા’નવાં રચ્યાં હતાં. તેમ્નનાં ધણાં લખાણા હજુ અપ્રસિદ્ધ છે. ‘ આહાર મીમાંસા' નામને માંસાહારનું ખંડન અને અન્નહારનું મંડન કરતા એક નિબંધ તેમ્હણે લખ્યા છે; જે સુપ્રસિદ્ધ છે.
તેમ્હણે જ્ગ્યામેટ્રિના કન્ધા સંસ્કૃતમાં જગન્નાથ પંડિતના રચેલા શેાધી કહાડી સમ્પાદિત કર્યાં હતા; જે મુંબાઈ સરકારે ચારેક વર્ષ ઉપર જ પ્રકટ કીધા છે.
'
સાક્ષર સહાયક પ્રજા પ્રાધક મંડળ'ના તે પેટ્રન હતા; અને ની વિવેચક તથા પરીક્ષક મંડળીના તે સભાસદ હતા.
ચંદ્ર'ના ત ંત્રી તરીકે ગૂજરાતમાં અનેક ઉત્સાહી તરુણુની કવિતા શક્તિને તેમ્હણે પાષીને ખીલાવી હતી. આ પ્રમાણે ગુજરાતી સાહિત્યની
૨૨૦