________________
બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ બીજી સાહિત્ય પરિષના પ્રમુખનું ભાષણ
સાહિત્યરસિક મહિલાઓ અને ગૃહસ્થ ! તમે જે મહાન પદને ભાર બંધુપ્રેમથી મારે શિર મુકે છે તે, રૂચિ
અરૂચિને, સ્વીકાર અસ્વીકારને અને ઈચ્છા પ્રમુખપદ ધારણ અનિચ્છાને પ્રશ્ન બાજુ ઉપર મુકી નમ: સાર્થકરવું પ્રતિતિ તથધયા એ મહાસૂત્રને
માન આપી, ધારણ કરવા ઉઘુક્ત થાઉં છું. મારી ગતિ મેરેથનના સંગ્રામમાં સેનાની પદે નીમાયેલા સ્પાર્ટીના અગતિક શિક્ષાગુરૂના જેવી છે. આથેન્સને અભ્યદય ઈચ્છનાર રણવીરના અપ્રતિમ ઉત્સાહથી તે દુર્બળ શિક્ષાગુરૂ વિજયશાળી થયે, તે આજ હું પણ ગુજર–સાહિત્યની અભિવૃદ્ધિ ઉપર પ્રેમ રાખનારા ને તેના ઉત્કર્ષમાં આનંદ માનનારા અનેક સાહિત્યવીરેના ઉત્સાહથી યશસ્વી થવાને લોભ રાખું છું. સાહિત્ય પરિષદનું આ બીજીવારનું મળવું થાય છે. પ્રથમ મેળાવડામાં
એક વિશાળ હૃદયના, ઉંડી લાગણીવાળા, પ્રખર પહેલી પરિષદના તર્કશીળ, ઉજજવળ પ્રતિભાશાળી, કર્તવ્યનિષ્ઠ અગ્રપ્રમુખ ગણ્ય સાક્ષરે પ્રમુખપદ શોભાવ્યું હતું. એ સાક્ષરે જે
નિવૃત્તિની પ્રીતિથી ધનપ્રદ પ્રવૃત્તિને પરિત્યાગ કરી નડિયાદમાં નિવાસ સ્વીકાર્યો હતો, તે નિવૃત્તિ એમને અમર આત્મા અત્યારે અક્ષર ધામમાં ભગવે છે! ભાવના ભૂતાવળને ધૃણાવનાર ને બોલાવનાર, નવિન વિદ્યાના મનોરાજ્યનું પ્રતિબિંબ પાડનાર ને સપુત્રીના અલ્પજીવનનું ઉજજવળ ચિત્ર આલેખનાર એ અગ્રેસર લેખકને કોણ સ્મરતું નહિ હોય ? સદ્દગત શ્રી ગોવર્ધનરામને ઠામ તો અહિં ખાલી જ છે. પરિષદુનો પ્રથમ મેળાવડો બે વર્ષ ઉપર તેને જન્મ આપનારી
સાહિત્યસભાના નિવાસસ્થાન અમદાવાદમાં મળ્યો પરિષદુ મળવાનાં હતાં. પહેતા પ્રેમે ઉછેરેલા બાળકને તેની માતા સ્થાન. આજે આ રત્નાકરની પુત્રી મુંબઈના ખોળે મૂકે
છે. અહિં એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા • દી. બા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવે બીજી સાહિત્ય પરિષદ પ્રમુખપદેથી આપેલું ભાષણ,
૧૫૩
૨૦