________________
નાગરદાસ રેવાશ`કર પંડયા
નાગરદાસ રેવાશંકર પડચા
એએ કાઠિયાવાડમાં આવેલા બરવાળા (ઘેલાશાહના) વતની, જ્ઞાતિએ ગુજરાતી પ્રશ્નારા નાગર બ્રાહ્મણ છે. એમને જન્મ તા. ૨૯ મી નવેમ્બર સન ૧૮૭૭ માં રાજકા, તાલુકે ધંધુકામાં થયેા હતા. માતાનું નામ કેશરબા વિઠ્ઠલજી ભટ્ટ અને પિતાનું નામ રેવાશંકર દેાલતરામ પડચા છે. સંવત ૧૯૬૪ માં એમનું લગ્ન પહેગામમાં શ્રીમતી શાન્તાગારી (ધીરજ) સાથે થયું છે.
બરવાળામાં સાત ધારણ પૂરાં કરી અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કાલેજમાં અભ્યાસ કર્યાં હતા. ગુજરાતી સાતે ધેારણેામાં ઇનામ મળેલાં. સાહિત્ય ક્ષેત્રમાં તેએ મઢડાકરની સંજ્ઞાથી જાણીતા છે, અને એમનાં કાવ્યા, લેખા વિગેરે આનંદદાયક અને રસપ્રદ માલુમ પડેલાં છે.
હાલમાં તે નિવૃત્ત થયલા છે, પણ મૂળના સાહિત્ય લેખન અને વાચનના શાખ ચાલુ છે; શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર તેમ બેટાદના માસ્તર સ્વસ્થ દેવશ'કર વૈકજી ભટ્ટે તેમના જીવન પર વિશેષ અસર પેદા કરી હતી.
સાહિત્ય અને કાવ્ય એ એમના પ્રિય વિષયેા છે.
નામદાર શહેનશાહ પંચમ જ્યાર્જ-રાજ્યાભિષેકના શુભ પ્રસંગે હિંદમાં પધારતાં મુંબઈમાં તેએશ્રી માટે સ્વાગત-ગીતની માગણી છાપાંદ્વારા થતાં આવેલાં સ્વાગત ગીતમાંથી એમનું સ્વાગતગીત પસંદગીમાં આવતાં ગવાયું હતું અને ઈનામ લાયક ગણાતાં નામ મળ્યું હતું.
આ સિવાય ભાવનગરના ના॰ મહારાજા સાહેબ તરફથી પણ વખો વખત ઈનામેા મળેલાં છે.
—: એમની કૃતિ
(૧) વિદુરના ભાવ (ર) યમુના ગુણાદ (૩) શિકાર–કાવ્ય
-
(અપ્રસિદ્ધ કૃતિઓ) (૧) કર્મ–વિપાક ( ઓરીજીનલ' સાયંટીફીક ) (ર) કાવ્યામૃત
(૭) ધર ઉપયાગી ‘વૈદક સંગ્રહ
૧૯૫
૧૯૦૭
૧૯૦૮
૧૯૦૯