________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
સત્તરમા શતકમાં સેાસાઈ સેકાઈ તે ન છતા જેવા થઈ ગયા હતા, તે અઢારમા શતકમાં પાા વિસ્તારથી જોસભેર પ્રગટ વહેવા માંડે છે. આદિ કવિની રસદ્રષ્ટિ ને તત્વદ્રષ્ટિ વિભક્ત થઈ વ્યક્તિના પ્રતાપથી પ્રેમાનંદ અને અખામાં સંક્રાંત થઈ. એકે પેાતાની સજીવન રહેલાં મુળ નવું જીવન પ્રેરનારી વાણીથી નૂતન રસિક મંડળ નવપલ્લવ થવાં ઉભું કર્યું અને તેમાં પેાતે તારામંડળમાં ચંદ્રવત સુધા સીંચતા પ્રકાસ્યા. નાગર ગુરથી ભાષા ભક્તિના મંત્ર પામી પ્રવૃત્તિનાં પ્રચંડ આંદોલને તેણે સાહિત્યને અનેક દિશામાં અપૂર્વ વેગથી બહેલાવ્યું. સંસારીક વાનાં પ્રપંચ અને ક્ષુદ્રતાથી સંસાર જેને નીરસ લાગ્યા હતા, એવા ખીજો અકવિ મનાવામાં માન ગણતા જ્ઞાની કવિ નિઃસંગ રહી અચળયે રસ ચળસાહિત્યના સુકવણા- વામાં ઉદ્યુત રહ્યા અરાઢમા શતકમાં ભાલણના સાહિમાં એક અમરવેલ ત્યરસિક શ્રેાતાને સ્થાને વાર્તાના ચમત્કારના ભેગી શ્રોતાજ હતા. એમની રુચીને પાપતુ વાર્તા સાહિત્ય જેનાં મૂળ તેમવિજય વચ્છરાજ વગેરેએ સજીવન રાખ્યાં હતાં, તે રખીદાસના સીહુંજના ચારામાં વિસ્તાર પામ્યું. એગણીસમું શતક શમમય દુળ સાહિત્યનું છે. તેમાં ઘણે ભાગે ભજનિયાં તે વૈરાગ્યનાં પદ સાહિત્યની પાનખર ઋતુનાં શુષ્ક પત્રવત જ્યાં ત્યાં પથરાય છે. દેશમાં અન્ય વસ્થા એક છેડેથી બીજે છેડે મચી રહે છે. અશાંતિને લીધે વ્યાપાર અટકી પડે છે. લડાયક ધાડાંના ત્રાસથી ખેતીવાડીને ભારે ધકકા પહોંચે છે. ઉન્નત ભાવના સમર્પનારૂં ધર્મચૈતન્ય ઉપશાંત છે. ગુરૂકુળમાં કેળવણીના પ્રચાર બંધ પડયા છે. એવા સંકટના સમયમાં કરતાલ વગાડી ભજન કીતન ગાઈ અશ્વાસન આપનારા બુટિયા ભગત, નિરાંત ભગત રણછેાડ ભગત, તથા ઉત્સાહ અને પ્રવૃત્તિનાં મુળ બાળી નાંખનારા વૈરાગ્યને મેધ આપનાર નિષ્કુલાનંદ, કેશવદાસ, અલખ બુલાખીરામ જેવાની પદરચનાનાજ વિકાસ થવા શક્ય છે, સાહિત્યના આ સુકવણામાં એકજ વેલી નવપલ્લવ રહી નયનને અને હૃદયને ઠારે છે. તે નર્મદાને તટે ઉદ્ભવી છતાં અન્ય દેશકાળનું પાણી પી ફુલીફાલી જણાય છે. નરસિંહ, ભાલણ ને પ્રેમાનંદના ઘટ્ટ પરિચય દયારામભાઈની વાણીમાં જોઈ યે છિયે; પણ એ ક્રૂડ કવિ કોઈ ના દેવાદાર રહ્યા નથી. મહેતાને નામે નવાં પદ જોડીને, ભાલણની દશમલીલાના પેાતાની વાણીમાં ઉદ્ધાર કરીને અને
૧૬