________________
ગુજરાતી ભાષાનું બંધારણ
નથી, અને, છઠ્ઠી વિભક્તિનાં સંસ્કૃતરૂપને ગુજરાતી છઠ્ઠી વિભક્તિનું નહિં પણ સંસ્કૃત વિશેષણનું વાબળ અહીં ઉતર્યું છે. હેમચંદ્ર કહ્યું છે કે અપબ્રશમાં છઠ્ઠી વિભક્તિને ઘણું ખરું લોપ થાય છે.૧૪ અને વળી અગાડી જતાં તેણે કહ્યું છે કે શેર અને તાળ એ અપભ્રંશમાં સંબંધ દર્શાવનારા આદેશ છે.૧૫ આ શેર અને ઉપરથી ગુજરાતી કેર” અને “તણે” થયા છે, અને તે ઉપસર્ગ થઈ છઠ્ઠી વિભક્તિને અર્થે દર્શાવે છે. તેમ જ વળી તન માને તુ તે અનાદિ અસંયુક્ત હોય ત્યારે લુપ્ત થનાર અક્ષરોમાં હોવાથી અને પ્રાકૃત તથા અપભ્રંશમાંને ગુજરાતીમાં “ન' થતું. હેવાથી તો ઉપરથી “ને થયે છે. મુગ્ધાવધ ઔતિકમાં તાવ, તળવું, નહ એ રૂપ જોવામાં આવે છે.
“કેરે' એ ઉપસર્ગની વ્યુત્પત્તિ છે. હોર્નેલ સંસ્કૃત છત ઉપરથી કહાડે છે. સંસ્કૃત થતા પ્રાકૃત રિ, તે પછી છે, શર, અને પછી જેમ, શો, એ ક્રમ તે દર્શાવે છે. મિ. બીમ્સ પણ આ વ્યુત્પત્તિ સ્વીકારે છે.૧૬ ડે. વેબર અને લેસન સંસ્કૃત ઉર્થ ઉપરથી તે ને. ઉદ્દભવ થયેલો માને છે. કોઈ વિદ્વાન સંસ્કૃત શી અને કાર ઉપરથી
જે વ્યુત્પન્ન થયેલો માને છે. ૧૭ આ રેજે ઉપરથી છઠ્ઠી વિભક્તિને અર્થ બતાવવા હિંદીમાં ક ( દા), બંગાળીમાં પૂર (રર) અને મારવાડીમાં જે () થયેલા છે. મરાઠીમાં ચા સંસ્કૃત ચ ઉપરથી થયેલ છે એમ મિ. બીસ ધારે છે; ઉદાહરણાર્થ, ઘોરાડ, પત્રો , ઘોઘા ઘોઘાવ, એ ક્રમ તે બતાવે છે. ૧૮ નરસિહ મહેતાએ “નારસિંહાચા સ્વામી મુજશું રમતાં, સંસારમાં તેને ભય કશે” એવું ક્યાં વાળું છઠ્ઠી વિભક્તિનો અર્થ દર્શાવનારું રૂપ વાપર્યું છે. એ વિભક્તિ દર્શાવનારે સિંધી “ પણ એ રીતે સંસ્કૃત ઉપરથી થયેલ છે એમ મિ. બીમ્સ કહે છે.
૧૪. મિ . ૮૪ર૪૬. ૧૧. દિનપત્ર. ૮૪૪ ૨૨. ૧૬. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૮૫. ૧૭. Linguistic Survey of India by Dr. G. A,
Grierson, Vol IX, P. 328. ૧૮. બીમ્સકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૨૯૦.
૧૨૧