________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
હતે (શિત) તે આજ આવ્યો”, “ચાકર ગામ થતું આવ્યો ” નો અર્થ છે.૧૩ થિર ઉપરથી “થી” ની આ વ્યુત્પત્તિ વધારે સંભવિત લાગે છે. આમ, સંસ્કૃત પ્રત્યય પરથી થી” ની વ્યુત્પત્તિ થઈ જ નથી, અને, “થી” પ્રત્યય નહિં પણ ઉપસર્ગ છે.
જાત જાતના સંબંધ દર્શાવનારી છઠ્ઠી વિભક્તિના અર્થમાં ગુજરાતીમાં વપરાતે “” પણ પ્રત્યય નથી પણ ઉપસર્ગ છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભકિતના કે બીજી કોઈ વિભક્તિના પ્રત્યયને જાતિ કે વચન હોતાં નથી. સંસ્કૃતમાં रामस्य पुत्रः, रामस्य भार्या, रामस्य राज्यम्, रामस्य भ्रातरः, રામ0 વનિ, એ બધે ઠેકાણે રથ પ્રત્યય એનો એ રહે છે, તેને જાતિ કે વિભક્તિ લાગતાં નથી; પણ, ગુજરાતીમાં રામને પુત્ર, રામની ભાર્યા, રામનું રાજ્ય, રામના ભાઈઓ, રામનાં પગલાં, એમ ને, ની, , ના, ના, ની જાતિ અને વિભક્તિ બદલાય છે. આ હકીકત જ દર્શાવી આપે છે કે
” તે synthetical કે inflectional પ્રત્યય નથી. વ્યુત્પત્તિ આ વાત સાબીત કરે છે. સંસ્કૃતમાં છઠ્ઠી વિભક્તિના બહુવચનમાં નામ્ પ્રત્યય છે તે ઉપરથી આ ગુજરાતી ‘ના’ થયાની કેટલાકની ધારણા છે પણ તે નિરાધાર છે. સેવાનામ ઉપરથી દેનાં' એમ ન્યાયતરજાતિના શબ્દો આગળ મુકવાના (ઉ. દેવોનાં કાર્ય) છઠ્ઠી વિભક્તિના રૂપ ઉપરથી એ વિભક્તિને પ્રત્યય આવે અને તે પછી તે પરથી નું, ની, ને એવાં રૂપ થાય એ સંભવિત નથી. બહુવચન ઉપરથી એકવચન થાય અને નાન્યતરજાતિના રૂપ ઉપરથી નરજાતિનું રૂપ થાય એ ક્રમ કઈ ઠેકાણે થયો નથી. પ્રાકૃત ભાષાએ સંસ્કૃતના નરજાતિના એકવચનના રૂપને આધારભૂત ગણી પ્રવર્તે છે. ને ની જાતિ અને વચન ધ્યાનમાં લેતાં સંસ્કૃત તત્ત ઉપરથી ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિને અર્થ દર્શાવનારાં રૂપ થયેલાં છે એમ જણાઈ આવે છે. સંસ્કૃતમાં નામને તન લગાડી સંબંધદર્શક વિશેષણ કરવામાં આવે છે. ઉદાહરણ, સાથ ઉપર સાવંત =સાંજનો. એ વિશેષણનાં જાતિ અને વચન પ્રમાણે રાતનો (સાંજની) સાચંતન ( સાંજનું), સાયંતના: ( =સાંજના), એવાં જુદાં જુદાં રૂપ થાય છે. એ રીતે તરવાળા સંરકૃત રૂ૫ ઉપરથી થયેલાં વિશેષણનાં રૂ૫ ગુજરાતીમાં છઠ્ઠી વિભક્તિને અર્થ દર્શાવવા સારૂ વપરાય છે, અને તેથી, તેને જાતિ અને વચનના ભેદ થાય છે. આમ આ “ન' તે પણ વિભક્તિને પ્રત્યય ૧૩. મુગ્ધાવબોધ ઓક્તિકનું અવલોકન, બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૮૯૧.
૧૨.