________________
ગ્ર'થ અને ગ્રંથકાર પુ. ૭
ભાષા તેમના અસંગ જીવનને બળે શુદ્ધ અને સરલ રૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અના` જાતિએ અને રાજ્યકર્તા મુસલ્સ્કીન વર્ગ એ ઉભયના સ`સથી બ્રાહ્મણ વાણીયાએની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી બધાઈ, તે પણ તેમના આ ભ્રમણના ઇતિહાસથીજ સમજાશે. એ સાધુઓની અને આ સંસારીઓની ઉભયની ગુજરાતી ભાષા આમ જુદે જુદે રૂપે બંધાવા પામી તેની સાથે ઉક્ત યુગને અંતે ઉક્ત કારણેાથી સસ્કૃત વિદ્યા અને સાહિત્ય લેાપ પામી ગયાં, અને જો કાઈ નવું સાહિત્ય ઉગવા સરજેલું હેાય તેા તેની ભાષા, લાકની આ નવી ગુજરાતી જ હાવી જોઈએ એવું અનુમાન આટલા ઈતિહાસમાંથી કુલિત થાય છે. ઇ. સ. ના દશમા શતકમાં હિંદી ભાષા ઉત્તર હીંદુસ્થાનમાં જન્મી તે કાળે ગર્ભરૂપે સ્ફુરવા પામેલી ગુજરાતી ભાષાના અસ્થિપર્જરમાં ચારસ પાંચસે વર્ષોની ગસ્થિતિએ પરિપાક દશા આણી, સંસ્કૃત સાહિત્યના ક્ષેપ થતાં ગુજરાતી ભાષામાં સાહિત્યજીવન સ્ફુરવા લાગ્યું હાય એમ સમજાય છે, કારણ આપણા આદિકવિઓની ભાષા તેવા પરિપાકને પામેલી સ્થિતિમાં પ્રકટ થાય છે.
સાહિત્ય વૃક્ષને ઋતુ
() આજ યુગમાં ગુજરાત મ્હાર અને શ`કરાચાર્યના દેશમાં જ તેમના અદ્વૈતમાર્ગના વિજયઅંશાતે પાછા હટાવે એવા મધ્વમાર્ગ પ્રવર્તે છે અને દશ મધ્વગુરુએ એક પછી એક આ પ્રવર્તનના આધાર બને છે. મધ્વાચાય અને રામાનુજ ઉભય ધર્મગુરુએ દક્ષિણમાં બારમા શતકમાં ઉદય પામ્યા હતા, પણ તેમના પંથ ગુજરાત સુધી હજી સુધી આવ્યા ન હતા. એમના પૂર્ણાંદયને કાળ કાંઇક આ યુગમાં જ હતા અને તેમના સાધુએ ગુજરાતમાં અને ઉત્તર હીંદુસ્તાનમાં કંઇક આ યુગને અંતે આવવા લાગ્યા હશે એમ હવેના યુગના ઇતિહાસથી સમજાય છે. ગુજરાતની ઉત પ્રકારની ભૂમિમાં અને ઉક્ત પ્રકારના ઋતુમાં ભારથી ઉક્ત પ્રકારના પવન વાવા લાગ્યા તેવામાં આપણા આદિકાળના કવિની શક્તિથી આપણા સાહિત્યશ્રૃક્ષનાં ખીજો રાપાયાં.
(૨) આદિ ગુર્જર સાહિત્ય. ૧૪૦૦-૧૫૦૦ સુમારે
આ બીજ આખા ગુજરાતમાં રાપાયાં નહીં, પણ જુનાગઢ દ્વારકા, પાટણ, અને સિદ્ધપુરમાં પ્રથમ પ્રકટ થયાં. આ બીજયુગ લગભગ પંદરમા શતકના અંત સુધીને છે.
૧૩૬