________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
W, નર અને નાદ એવાં રૂપાન્તર વાવ્યાપારતા નિયમો જોતાં શી રીતે થાય, અક્ષરોચ્ચાર અશુદ્ધિથી કરતાં વધુ ઉપરથી શી રીતે થાય તે સમજાતું નથી. પરંતુ એમાંના ક ઉપરથી મરાઠી “સાંજે ” અને વોડ ઉપરથી ગુજરાતી “લવું’ થયાં છે એવાં ધાતુમૂળ માલમ પડે છે. આવા ધાતુઓ સંસ્કૃત ધાતુ ઉપરથી થયેલા નથી પણ દેશમાં બોલતા દેશ્ય શબ્દ છે એમાં શક નથી. તેમ વળી પ્રાકૃતના અને અપભ્રંશના કેટલાક નિયમે ગુજરાતી ભાષાનું મૂળ શેધવામાં કામે લાગતા નથી. પ્રાકૃતમાં
પાનું uિr થાય તે ગુજરાતી “કિરપા 'નું મૂળ નથી. અપભ્રંશ મરમાકુનું ના થાય તે ગુજરાતી અમારામાં 'નું મૂળ નથી. આ રીતે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓ કેટલે સુધી ઘડાયેલી હતી ત્યારે તેમાંથી ગુજરાતી ભાષા ઉદ્દભવ પામી અને ગુજરાતી ભાષા એ ભાષાઓમાંથી પિષણ લેતી ક્યારે બંધ પડી એ નક્કી કરવું બહુ કઠણ છે. તેમ જ વળી બધા તદ્દભવ શબદ એટલે સંસ્કૃત શબ્દ ઉપરથી રૂપાન્તર પામી ઉત્પન્ન થએલા તમામ ગુજરાતી શબ્દો પ્રાકૃત અને અપભ્રંશ વ્યાકરણોમાં આપેલા નિયમ પ્રમાણે જ કે તેમાં આપેલાં રૂપે ઉપરથી જ વ્યુત્પન્ન થયા છે એવો સાર્વત્રિક સિદ્ધાન્ત થઈ શકશે નહિં. પ્રાકૃત વ્યાકરણ પ્રમાણે સંસ્કૃત વિજ : ઉપરથી પ્રાકૃત વિષમ થાય, પણ ગુજતીમાં એ શબ્દ આવ્યો નથી અને “વિજોગ' એવું તભાવ રૂપ થયું છે. સંસ્કૃત વૈર્યનું પ્રાકૃતમાં ધીરે કે ધી " થાય પણ ગુજરાતમાં ધીરજ એવું ત્રિશું જ રૂપ થયું છે. કર્મ ઉપરથી પ્રાકૃત કામ થાય પણ ગુજરાતીમાં “કરમ' એવું રૂપ થયું છે. આ રૂપ પ્રાકૃત ઉપરથી આવ્યાં હેય એમ કહી શકાશે નહિં.
આ રીતે આ દેશમાં પહેલવહેલી ક્યા સમયમાં અને ક્યા રૂપમાં બોલાતી ભાષાને ગુજરાતી ભાષા કહેવી એ નક્કી કરવાના કઠણ વિષયમાં પ્રથમ પ્રશ્ન એ છે કે “ અપભ્રંશ ” ભાષાને ગુજરાતી ભાષા કહેવી કે
૨. સિદ્ધ હેમચંદ્ર૦ ૮કાર. ૨ સિર હેમચંદ્ર ઢાકાર ३. सिद्ध हेमचंद्र ८४।३८१
છે. રિ૦ ૦ ૮ શ૬૭૭, . f૦ હે૮ઃરાહક. રૂ. fસ હૈ દ્વારા૭૬. ૩. “કામ” એવું પણ રૂપ છે પણ તેને અર્થ “કરમથી જુદો છે.
७. प्राकृत प्रकाश १२३२