________________
ગુજરાતી ભાષા
6
જીના ગ્રન્થા અને લખાણા મળી આવે તે વડે નિર્ણય કરવા જતાં બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સી ભાષાને ગુજરાતી કે જુની ગુજરાતી કહેવી? સંસ્કૃત અને પ્રાકૃત વચ્ચે ભેદ કરવામાં બીલકુલ મુશ્કેલી નથી. કેમકે સંસ્કૃત ભાષાનું સ્પષ્ટ મર્યાદાથી બાંધેલું સ્વરૂપ છે અને તેમાંથી સ્હેજ પણ ફેરફાર શરૂ થયા ત્યાંથી પ્રાકૃત શરૂ થાય છે. પરંતુ પ્રાકૃત અને ગુજરાતી, મરાઠી, બંગાળી, હિંદી વગેરે વર્તમાન પ્રાન્તીય ભાષા વચ્ચે એવી સ્પષ્ટ સુરેખ સીમા બાંધી શકાતી નથી. પ્રાકૃતમાં કાળે કાળે ફેરફાર થયા છે, અને તે છતાં પ્રાકૃત નામ કાયમ રહ્યું છે, સંસ્કૃત નાટકામાં લખેલી પ્રાકૃત ભાષા પ્રાકૃત વ્યાકરણેામાં આવેલા નિયમેથી જુદી પડે છે. વરચિ અને ચંડ સરખા ધણા જુના પ્રાકૃત વૈયાકરાના નિયમે હેમચંદ્ર સરખા પાછળના પ્રાકૃત વૈયાકરણેાના નિયમેાથી કેટલેક અંશે જુદા પડે છે. હેમચંદ્રના પેાતાના પ્રાકૃત વ્યાકરણના આરંભમાં ઘન્નુમ્† (‘ધણુંખરૂં) એવું સૂત્ર મુકી કહ્યું છે કે એ સૂત્રને અધિકાર આખા પ્રાકૃત વ્યાકરણ ઉપર છે, અર્થાત્ એ વ્યાકરણમાં આપેલા બધા નિયમેા ઘણું ખરું ' પ્રવર્તે છે એમ સમજવાનું છે. સંસ્કૃત પેડે વ્યાકરણમાં આપેલા જ નિયમા સત્ર પ્રવતૅ અને તેથી ઉલટું તે હંમેશ ખાટું જ એમ બનતું નથી. વળી હેમચંદ્ર કહે છે કે સર્વમ્ર એટલે ઋષિએનું જીનું પ્રાકૃત છે તેમાં બધા નિયમેા વિકલ્પે (optionally ) થાય છે, તે નિયમા પ્રમાણે થાય પણ ખરૂં અને ન પણ થાય. હેમચન્દ્રે પાતે પણ ધણા વિકલ્પે થતા નિયમા આપ્યા છે, અને તેમાં જુદા જુદા પ્રાન્તાની ભાષાનાં મૂળ પણ કદી કદી નજરે પડે છે. ઉદાહરણા, સ્વપ્ ધાતુમાંના પહેલા અને અે પણ થાય અને રૂ પણ થાય, અને એ રીતે સ્ત્રાવિત્તિ ૐ તે ઠેકાણે સૌર્ અને સુવર્ એવાં એ રૂપ થાય તે હિંદી સૈવે અને ગુજરાતી મુદ્દેનાં મૂળ છે. कृत्वा પરથી ‘વ્હાણા' અને ‘હ્રરિત્ર ’ ૪ થાય છે. તેમાં મરાઠી ૬ત્ત અને ગુજરાતી રીને ના આકારનાં મૂળ છે, તે જ પ્રમાણે ધાતુમેના વિકલ્પે થતા આદેશ ( બદલે થતાં રૂપ) હેમચંદ્રે આપ્યા છે તે શી રીતે થયા તે દર્શાવ્યું નથી તેમ જ શી રીતે થાય તે સમજાતું નથી. ઉદારણા સંસ્કૃત જૂથ ઉપરથી થન્નર, પન્નર, હવા, વિત્તુળ, સ૩; ચૌહ, ૨૧,
૧૨
૬. સિદ્ધ હૈમચંદ્ર : ૮ાાર.
,,
ટાડશo.
re
૨. દ્ધિ હૈમચંદ્ર : ૮।।ર
8.
૮ાાર૭