________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
“ધેડાન–ડે-કા” બીજી ગુજરાતી ભાષાની ખાસીઅત એ છે કે તેનાં રૂપાખ્યાનમાં બહુવચનનાં રૂપમાં વિકલ્પ “એ” પ્રત્યય લાગે છે.
| ગુજરાતીના “શું” ને મળતું હિંદુસ્તાનમાં નથી. હિંદુસ્તાનીમાં વાવા છે તેમ ગુજરાતીમાં પણ “કયું', “કિયા” કે “ક્યા છે. ઉત્તર તરફ “ચિયા વપરાય છે.
ક્રિયાપદનાં રૂપમાં “છું' નો ઉપયોગ જેવો ગુજરાતીમાં છે તે પંજાબી, રાજસ્થાની અને અન્ય ભાષાઓમાં પણ છે, પણ પશ્ચિમ હિંદીમાં નથી. ભવિષ્યકાળમાં “શ” કે “સ” આવે છે તે રાજસ્થાનીની કેટલીક પ્રાન્તિક બોલીમાં પણ આવે છે. પશ્ચિમ હિંદમાં “સ” નો “હ” થઈ ગયો છે. એજ
ગુજરાતની કેટલીક પ્રાતિક બેલીમાં પણ છે. | ગુજરાતી ભાષાની એક ખાસ વાક્યરચના છે, એ રચના કવચિત રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે; પણ હિંદુસ્તાનની બીજી ભાષામાં જણાતી નથી. સકર્મક ક્રિયાપદના ભૂતકાળને ઉપયોગ જેમાં થાય છે તે એ રચના છે. એ બીજી હિંદુસ્તાની ભાષાઓની પેઠે કર્મણી કે ભાવે વપરાય છે. કર્મણિ રચનામાં ભૂતકૃદન્ત ભૂતકાળ તરીકે વપરાય છે તે જાતિ ને વચનમાં કર્મના રૂપને મળતું છે. તેણે રાજધાની કરી', અથવા તેનાથી રાજધાની કરાઈ' દાખલા તરીકે હિંદુસ્તાનમાં ભારે રચના છે, એમાં કર્મ ચતુર્થીમાં આવે છે, અને ક્રિયાપદ નપુંસકમાં, અથવા તે નપુંસક ન હોવાથી પુલ્ડિંગમાં મૂકાય છે; જેમકે ૩ર-ને દાળ- છોટા (તેણે રાણીને છોડાયું-છોડવાનું કર્યું તેણે રાણીને છેડી). પણ ૩- ના છોડ એમ કો પ્રત્યય ન વાપરીએ તે કહેવાય છે. એવે સ્થળે ગુજરાતીમાં ક્રિયાપદ નપુંસકમાં વપરાતું નથી, પણ કર્મની જાતિ ને વચનમાં વપરાય છે.