________________
પ્રકીણ લેખસંગ્રહ
રૂડી રીતે ચાજી વપરાતા કરશે. નવા નવા ગ્રન્થેાવડે ભીલ વધારવા ને કાશવ્યાકરણાવડે ભાષાને શુદ્ધ રાખ્યાં કરવી એજ પ્રકાર ભાષાનીકેળવણીના છે.×
પૂર્વ વર્ણનમાં પ્રદેશપ્રદેશની ને જાત જાતની ભાષાને ગુજરાતી ભાષા કઈ છે પણ વમાન ભાષા વિષે તેમ સામાનીકરણ કરવાનું નથી. વમાન–ભાષા તે આગગાડી વડે ને છાપખાનાંવડે ગુજરાતના ગુજરાતી ખેાલનારા સફળજનની ખરેખરી થઈ છે–સુરતની, અમદાવાદની, કાર્ડિઆવાડની એમ અમણા કેવાય છે. તે ચાલતેદાડે નહિં કેવાય. સુરતની ભાષા કદે કંઈક હિંગણી નાજુક ને કુમળી છે, અમદાવાદની કંઈક ઊંચી તે કઠણ છે, કાઠિયાવાડની જાડી છે તે શબ્દેશબ્દે ભાર સાથે છૂટી ખેલાય છે પણ એ ત્રણનું મિશ્રણ થવા માંડયું છે ને રૂડું થશે. સમ્પ્રસારણુ ઉચ્ચારણ પરત્વે પ્રદેશપ્રદેશમાં ભેદ છે તે ટળી જશે. ચરોતરના છે કે મૂર્હાસ્થાની વર્ષોંથી આરમ્ભાતા શબ્દો મૂળ વાસ્તવ્ય લેાકના છે ) અને ગુજરાતીમાં કેટલાક ફારસી આરખી એવા તેા રૂઢ થઈ રહ્યા છે કે તે કદાપિ ટાળ્યા ટળવાના નથી. જૂનામાંથી શેાધી, પરભાષામાંથી લઈ, નવા જોડી પણ યોગ્ય જાણીને યોગ્ય રીતે શબ્દ વાપરી ભણ્ડોલ વધારવું.
×દેવનગરી લિપિમાં પુસ્તક લખાઈ છપાતાં થાય તા ભાષાની ક્ષેત્રસીમા વધે તે વિશેષ ઉત્પન્ન થાય. હાલમાં કેાઈના દ્રવ્યની સહાયતાથી ગ્રન્થ રચાય છે તેથી સારા ગ્રન્થેા થતા નથી ને ભાષાની કેળવણીને સ્થાઈ ઉત્તેજન મળતું નથી.
*વળી સન્ધિપ્રદેશની ભાષામાં સમ્બન્ધીપ્રદેશની ભાષાના પાશ ખેડા હોય છે. બગવાડામાં મરેઠીને; દાહેાદમાં માળવીને, સામળાજી તરફ મેવાડીના અને પશ્ચિમે કચ્છી સિન્ધીના પાશ છે (સાંઈ-ડું એ શિન્ધી છે). એ પરભાષાના પાશ કેટલા કેટલા છે તે નક્કી કરવાના છે. મેવાડીશબ્દ આ રીતના છે-કેતા (કેટલા), તીહાં (તાં), કહૈ થૈ (કે છે). તીણારા તીણાકા નામ (તેનાં નામ), તીણમાંહૈ (તેમાં), જણીથી (જેનાથી), જણીમાંહિ (જેવીમાં), ચારદસારૂં ચાલી આર (બીજા), તા (તેના),સદ્દાકી રાણી (સદાની રાણી). હુવા (થયા), કુષ્ણકુષ્ણ (કાણકાણુ), બ્રહ્મારા મરીચિ (બ્રહ્માને મરીચી), તીન (ત્રણ), કચુણા દાન દસગુણા પુન ખાતા (ખા), હેાસી (થાશે).
૧૩