________________
ઉપગ્રથ
જોઈ એ એટલુંજ નિહ, પણ મેહુ ભાષાના રસ વિષે સમાન અનુભવ જોઇ એ; અનુભવના વિકરાળ ભાર તરાજવાના એક ચેલીયામાં વધે, તે ખીજું ચેલિયું તત્કાળ હલકું દેખાય.
ઈંગ્રેજીમાંથી ભાષાંતર કરનારામાંના કોઈ એવું ધારતા દેખાય છે, કે અમે તે માના દૂધની સાથે ગુજરાતી ભાષાનું જ્ઞાન ધાવ્યા, અને ઈંગ્રેજી શીખ્યા યેિ, માટે સાક્ષાત દ્વિભાષી બની ગયા. પણ, મારા ભાઈ ધીરજ ખમેા; પરભાષાના સંપાદનના શ્રમ કરતાં, સ્વભાષામાં પ્રવીણતા મેળવવાના આયાસ અધિક છે. સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જીએ; તુકે તુર્ક આયાસના પ્રમાણુ દેખાય છે. પશુની બુદ્ધિ વધતી નથી, પણુ માણુસની અભ્યાસે કરી વધે છે. ભાષા કે ખીજું કાંઈ પણ આપણું હાય, તેમાં આપણે મનેાયત્નથી પરિશ્રમ કરવા; ત્યારેજ તે દીપે. ઢારમાં બુદ્ધિ અણુધડ છે, એવી આપણી હાય એવું કરયે, તે આપણુમાં જે પ્રગટે તે ઢારના જેવી જ દેખાય. કુંભાર માને, કચરા ચાકળે ચઢાવી તત્કાળ કમાવવાની આશા રાખતો નથી. માટીની ખાણ ખાળી કહાડે, જોઈ જોઈ ને ખાદે, કચરે, પલાળે, ગદર્ડ, ફેરવે એક રસમાં બધું લાવે, ચાકળે ચઢાવે, ટીપી ટીપીને ઘડે; ઘાટ ઉતાર્યાં, પણ વાસણ કામનું બન્યું નથી; અગ્નિના તાપ ખમે ત્યારેજ ધડા અને; તેથી પહેલાં, કાચી માટી તે માટી જ, તાપ એ છે, જોઈ એ તે મનેયત્ન કર્યાં પૂર્વે, ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધુરા તા તેની ભાષા પણ અધુરી; પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ, તે ગુજરાતી પણ સંપૂર્ણ, હાસંણગારેલી પણ દેખાય. ગુજરાતી,-આકુલની,-સંસ્કૃતની દીકરી,-ધણી ઉત્કૃષ્ટ ભાષાની સગી! તેને કાણુ કદી અધમ કહે ?
પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સત વિદ્યા, જ્ઞાન, સહુના સુખેાધ હાજો. અને પ્રભુ-કાઁ, ત્રાતા, શાધક, એનું વખાણુ સદા સુણાવજો.
૬૯.