________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
- “કલ્પસૂત્ર ટીકા –આ ગ્રન્થનું હસ્તલિખિત પુસ્તક કલકત્તાના પુસ્તકાલયમાં છે. તેની સાલ સંવત ૧૮૪૩ છે. અર્થાત આસરે ૧૨૫ વર્ષ જૂનું પુસ્તક છે. એ ટીકા ભાષામાં છે. તે ભાષા કઈ તે વિચારવા લાયક છે. થોડોક ઊતારે નીચે આપે છે – ___ 'अथ कल्पसूत्रनो टीका लिख्यते । तेणं कालेणं तेणं समपणं। तिणें काले तिणें समये ने विषइ श्रमण भगवंत श्रीमहावीरने पांच कल्याणक डत्तराफाल्गुनी नक्षत्रई थया। ते किम् । उत्तराफाल्गुनी नक्षत्रै श्रीमहावीरने च्यनकल्याणक थया। उत्तराफाल्गुनी नक्षत्र गर्भोपहार थयुं । उत्तराफाल्गुनी नक्षत्रै श्रीमहावीरनुं जन्नकल्याणक थयो। उत्तराफाल्गुनी नक्षत्रै वीक्षाकल्याण थयु । आगार कहीइ घरथकी अणागरकहीइं साधु थया । उत्तराफाल्गुनी नक्षत्रे श्रीपरमेश्वरणे अनन्त कहीई । जेहनौं पार न यांमीयइं। तेहवो अणुत्तर कहतां । जेहथी आगले बीजं कांइ न मिलै । ते माटे सर्वोत्तम। | ગુજરાતી ભાષા જયપુર અને માળવા સાથે ગાઢ સંબંધ ધરાવે છે પરંતુ “”, “ની” અને “તું” એ છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો તથા “થી', થકી’ એ પાંચમી વિભક્તિના પ્રત્યયો “જયપુરી” કે “માળવી'માં નથી, ગુજરાતીમાં જ છે. છઠ્ઠી, ચોથી ને પાંચમીના પ્રત્યય ડે. ગ્રી અને રાજસ્થાની, વજ, બુદ્ધેલી ને ગુજરાતી ભાષામાં નીચે પ્રમાણે આપે છે –
વ્રજ બુદ્ધેલી ગુજરાતી રાજસ્થાની
મિલાટી મળવી જય
રા, રા, રાજયપુરી મારવાડી પછી-કૌ, કે, કી, કે કે, કી ને, ના,ની,કે, કા, કી, કા, કાક, કા, કીર, રા, રી ચતુર્થી-કે એ ત ન, ને, કે જ, કે ન પંચમી-સે, તે સા, સે થી, સ, તે જ, સે, સુ , સ ,
આ ઉપરથી જણાશે કે “થી', “ને', “ના”, “ની” એ પાંચમી અને છઠ્ઠીના પ્રત્યયો ગુજરાતીમાં જ છે. આમ વિચારતાં ઉપલું લખાયું ગુજરાતી ભાષાનું લાગે ને તેને કેટલાક પ્રાચીન ગુજરાતી કહે; પણ એ લખાણ તો ૧૨૫ વર્ષ પરનું જ છે અને તે વખતની કંઈ આવી ભાષા હેય નહિ,