________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. છ
દન્તતાલુસ્થાની ચનું ઉચ્ચારણ તે તરફના ગ્રન્થકારા પણ વાપરતા નથી, પ્રદેશ પ્રદેશનાં ઇ-એ ના ભેદ રૂપાન્તરે છે તેમાં પણ કેટલુંક નક્કી થતું જાય છે—બહુજણુ લાખવું ખેલે છે પણ એ શબ્દ પુસ્તકામાં વપરાતા અન્ધ થયેા છે. લેખનશુદ્ધિ વ્યુત્પત્તિ એ વિષયેામાં પણ સુધારા થતા જાય છે.×
હિન્દુસ્થાનમાં વમાન કાળમાં પ્રદેશપ્રદેશની જેટલી પ્રાકૃત ભાષાઓ+
×સંસ્કૃત ષ-સને બદલે આપણામાં છ વપરાતા એવા થાડાક શબ્દ છે, કાળી થ્રેડા સપ્તે ઠેકાણે છ સત્ર ખાલે છે, પારસીઓમાં વપરાતા કેટલાક શબ્દ મી (અપી), માય (માત), વેક (વેગ), પેવસ (પ્રવેશ), સેાજ્જી (ચિ:), બ્રૂક (કવલ) ઈસંસ્કૃતના અપભ્રંશ છે તે તે આપણામાં અતિભ્રષ્ટ રૂપાન્તરા છે તેવા નહિ પણ મૂળની પાસેના છે. કેટલાક પારસીશબ્દ આપણા જૂના પુસ્તકામાં છે તેજ છે પણુ ઉચ્ચારણ ફેર છે. હારાએ મિલવું, આવે વગેરે ખેલે છે તે જૂના ગ્રન્થામાં છે. સુરતના વડનગરાઓમાં ક્રૂર, મેાગ, પાણ, જાસક, ઈ વપરાય છે તે ખોટા નથી. કાફિયાવાડના નાગરે। પ્રેાડવું, કાવું એમ રકાર ભળેલું ઉચ્ચારણુ કરે છે તેવાં રૂપે જૂના પુસ્તકોમાં છે એ દાખલાઓથી પણ જણાય છે કે મૂળને મળતાં રૂપાન્તર રાખવાની વાત છેાડી દઈ વમાન વ્યવહારનાંનેજ લખવામાં લેવાં.
કોઈ કાળે છપ્પન દેશની છપ્પનભાષા આ પ્રમાણે ગણાઈ છે— અગ, વગ, કલિંગ, કાંમેાજ, કાશ્મીર, સૌવીર, સૌરાષ્ટ્ર, ભાગ, માલવ, મહારાષ્ટ્ર, નેપાલ, કેશળ, ચાળ, પામ્યાળ, ગૌડ, મલ્લાળ, સિંહલ, વડપ, દ્રવિડ, કર્નાટક, મરહટ, પાનાટ, પાંડય, પુલિન્દ, આન્ધ્ર, કનાજ, યાવન, જલાન્ધ, શલભ, સિન્ધુ, અવન્તી, કન્નડકૂણુ, દાશા, ભેાજકોટ, ગાન્ધાર, વિદર્ભ, બલિહક, ગજ્જર, ખખ્ખર, કૈકેય, કૈાશલ, કુન્તલ, શુરુસેન, ટકણુ, કાંકણુ, મત્સ્ય, ભદ્ર, સૈંધવ, પારાશય, ગુર્જર, ખચર, ભૂચક્ર, અલ્લુક, પ્રાયૌતિષ, કરાહટ. વળી દશ ભાષા પણ ગણાઈ છે-૫જજાબી, હિન્દી, મૈથિલી, ગાર્ડ અથવા બલ્ગાળી, ગુજરાતી, ઊય, મરેઠી, તૈલગી, કર્નાટકી અને તેમુલ, જોન બીમ્સે લખ્યું છે કે શૌરસેનીમાંથી. ૧૧ ભાષાઓ થઈ છે-હિન્દી, ખડ્ગાળી; પ-જાબી, સિન્ધી, મરેઠી, ગુજરાતી, નેપાલી, ઊ, આસામી, કાશ્મિરી અને ડાઘ્ર (મૈથિલી, ભેાજપુરી, કોશલી, બ્રીજ, કનાજી, રજપુત, બુન્દેલખડ઼ી એ સા હિન્દીની ઉપ
૧૪