________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
કાવ્યના, કે વિદ્યાધના કેઈ ગ્રંથ, આજ સુધી એવા નહિ રહ્યા છે જેના ઉપર આપણે સાક્ષાત દેખાડી શકિયે કે તેમને મનેયત્નને પરાક્રમ કે વિવેકનો દીપક કે હતો-જંદ ભાષામાં જે લખેલું હતું તેમાંથી બહુજ થોડું હાથ આવ્યું છે, અને એના પણ અર્થને બંધ બેસાડો કંઈ સુલભ કામ નથી.
પિતાના સ્વસ્થાને જઈ પેહચતી વેળા, યુરેપના આર્યોમાં અક્ષરજ્ઞાન ન હતું, પણ આ જ્ઞાન તેમને શમીય ભાષા બોલનારાની પાસેથી પ્રાપ્ત થયું. હામવંશી, કેનીકી જાતિને કાદમસ નામે એક પુરૂષ, ગ્રીસમાં આવી રહેલા પ્રવાસી, અથવા ફેનીકીઓની ગમથી ઠરાવેલ અધિકારી, એણે ગ્રીક આર્યોને (ખ્રી પૂ૦ ૧૪૯૩–૧૫૦૦) અક્ષરદાન આપ્યું એવું લખેલું છે. ગ્રીક અને લાટીન ભાષાના ઉચ્ચારના અગત્ય પ્રમાણે આ અક્ષરામાં કંઈ વધઘટ થઈ. યુરેપમાં આજ સુધી ચાલનારા બધા અક્ષર તેજ મૂળથી આવ્યા છે. ગ્રીકામાં પેહલાં કેવા ગ્રંથ રચાયા, એ આપણે કહી શકતા નથી, પણ લખવા વાંચવાને અભ્યાસ ચાલે એને કંઈ સંશય નથી, કેમકે ખી. પૂ૦ ૮૫૦ થી તે ૯૦૦ સુધી (કઈ કહે છે તેથી પહેલાં) હેમર નામે કરી મહા વિખ્યાત કવિએ, અત્યુત્કૃષ્ટ કાવ્યના એવા ગ્રંથ રચ્યા, કે આજ સુધી તે કવિઓના પ્રથમ વર્ગમાં ગણાય છે. ગ્રીકમાં કવિતાને અભ્યાસ પૂર્વે નહિ હોત તે તેનાથી એવું થાત નહિ. -
ત્યાર પછી, ગ્રીક લોકમાં ઘણા ગ્રંથકર્તા થયા. કાવ્યનો ખરે અભ્યાસ થયો, તેમજ ગદ્યમાં સારા સારા અને મહા ઉપગના ગ્રંથે રસિકરીતિએ લખવાને મનેયત્ન બહુ થયો. તત્વજ્ઞાન, તકવિદ્યા, વામિત્વ (મનોરંજક ભાષણ), ખરે ઈતિહાસ, ભૂગોળ ખગોળને શોધ, અને ગણિત, એ બધા વિષે તેઓએ પોતાના મનયત્નમાં એ પરાક્રમ અને વિવેકની કૌશલ્યતા દેખાડયાં, કે તેમના રચેલા ગ્રંથ, પહલાં રોમીઓને, અને પછી યુરોપની બધી પ્રજાને, જોઈ શીખવા સારૂ દૃષ્ટાંતરૂપ થયા-આજ સુધી તેમનાં પુસ્તક વિદ્વાનોના હાથેથી બહુ ફેરવેલાં છે. એટલું જ નહિ, પણ આખા અમેરીકામાં, અને આ કાળમાં જ્યાં જ્યાં યુરેપના લેકની કળા, અને વિદ્યાશધ, અને જ્ઞાન, ચાલે છે, ત્યાં ત્યાં, અતિ પુરાતન હેબ્રી ભાષાના ગ્રંથને બોધ, અને પછી થયેલા ગ્રીક અને લાટીનમાં લખનારાને