Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१८६२
__ • भिक्षुवर्णप्रसादहेतूहनम् • द्वात्रिंशिका-२७/१२ अज्ञातोच्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धि-सत्कार-पूजाश्च जीवितं यो न काङ्क्षति ।।१२।। - अज्ञातोच्छमिति । शुद्धं = भावपरिशुद्धं, 'स्तोकं स्तोकमित्यर्थः । अलोलो = नाऽप्राप्तप्रार्थनपरः । अरसगृद्धिमान् = प्राप्तेष्वप्यप्रतिबद्धः । स तीर्थफलमश्नुते ।। (शि.गी.१६/१०) इति शिवगीतावचनमप्यनुयोज्यं यथागमम् ।।२७/११ ।।
भिक्षुस्वरूपकथनाऽधिकार एवाऽधिकमाह- 'अज्ञाते'ति । → पंतं लूहं सेवंति वीरा समत्तदंसिणो 6 (आचा. १।२६।९९) इति आचाराङ्गोक्त्यनुस्मरणेन भावपरिशुद्धं = ‘किमनेनाऽन्नपानादिपुद्गले'नाऽनाहारिणो मम' इत्यात्मस्वरूपभावनया सर्वतः शुद्धं, अत एव स्तोकं स्तोकं, न तु प्रचुरं अज्ञातोञ्छं = अज्ञातगृहस्थपिण्डं चरन् = गवेषयन् । तदुक्तं आचाराङ्गे → अप्पाहारे तितिक्खए - (आचा. १८1८1१८) इति । जिनदासगणिमहत्तरैः दशवकालिकचूर्णी → जमण्णायमण्णाएण उप्पतिज्जति तं भावुछ भण्णति 6 (द.वै.चू.११/१६ चू.) इति गदितम् । नाऽप्राप्तप्रार्थनपरः = नैवाऽनुपलब्धाऽशन-पान-वस्त्र-पात्रादियाचनपरायणः, विदितपूर्णाऽऽनन्दमयाऽऽत्मस्वभावत्वात् ।
अत एव प्राप्तेषु = शास्त्रविहितव्यापारलब्धेषु अपि अशनादिषु अप्रतिबद्धः = अगृद्धः, पारमार्थिकभेदज्ञानाऽभ्यासपरिपाकवशेन → लोभं परिजाणइ से णिग्गंथे - (आचा.२ १३ १) इति आचारा
ङ्गसूत्रोक्तेः परिणमनात् । तदुक्तं दशवैकालिके → अन्नायउंछं चरई विसुद्धं, जवणट्ठया समुयाणं च निच्चं अलद्धयं नो परिदेवएज्जा, लटुं न विकत्थयइ स पुज्जो।। (द.वै.९।३।४) इति । यदपि संयुक्तनिकाये देवतासंयुक्ते नलवर्गे अरण्यसूत्रे → अरञ्ज विहरन्तानं सन्तानं ब्रह्मचारिनं । एकभत्तं भुञ्जमानानं केन वण्णो पसीदतीति ?।। अतीतं नानुसोचन्ति नप्पजप्पन्ति नागतं । पच्चुप्पन्नेन यापेन्ति तेन वण्णो पसीदति ।। - (सं.नि. १।१।१०) इति साक्षेप-परिहारमुक्तं तदपि परमार्थत इहैव सङ्गच्छत इत्यवधेयम् । सन्तानं = शान्तानां, वण्णो = मुखवर्णः, शिष्टं स्पष्टम् ।
વિશેષાર્થ :- નુકશાન થાય તેવા સંયોગમાં કાચબો હાથ-પગ-ડોક સંકોચીને રાખે છે તેમ કર્મબંધ થાય તેવા સંયોગમાં સાધુ પાંચ ઈન્દ્રિય, હાથ, પગ વગેરેનું સંકોચન-સંવરણ કરે છે. જરૂર પડે ત્યારે વિવેકપૂર્વક સ્વ-પરનું આધ્યાત્મિક કલ્યાણ થાય તે રીતે જિનાજ્ઞા મુજબ પ્રવૃત્તિ પણ કરે છે. અહીં વિવેકદૃષ્ટિ ઉપર ખાસ ભાર આપવામાં આવેલ છે. (૨/૧૧)
છે નિર્દોષ ચર્ચા છતાં આસક્તિશૂન્ય હોય તે સાધુ છે ગાથાર્થ :- લોલતા વિનાના તથા રસગૃદ્ધિશૂન્ય એવા જે સાધક શુદ્ધ અજ્ઞાત પિંડની ગવેષણા કરે તથા ઋદ્ધિ, સત્કાર, પૂજા અને અસંયમી જીવનની જે ઈચ્છા ન કરે તે સાધુ કહેવાય. (૨/૧૨).
ટીકાર્થ :- સાધુ જે પિંડની ગવેષણા કરે તે શુદ્ધ હોય એટલે કે દાતાના અને પોતાના ભાવથી શુદ્ધ હોય. અર્થાત્ ગોચરી વહોરાવનારના ભાવ શુદ્ધ-વિશુદ્ધ-પરિશુદ્ધ રહે તે રીતે થોડું થોડું ભોજન વગેરે અનાસક્ત ભાવે સાધુ ગ્રહણ કરે. સાધુ લોલતા વિનાના હોય એનો અર્થ એવો સમજવો કે મળેલી ન હોય તેવી ભોજનાદિ ચીજની માગણી સાધુ ન કરે. તથા પ્રાપ્ત થયેલા ભોજનાદિમાં પણ સાધુને ગૃદ્ધિ ન હોય, “અમુક જ ચીજ વાપરવામાં જોઈએ તેવી પ્રતિબદ્ધતા સાધુને ના હોય. १. मुद्रितप्रतौ 'स्तोकमि'ति पदं सकृदेव दृश्यते इति त्रुटितः पाठः । २. हस्तादर्श 'आलोल' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org