Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०५८
• कवलाहारस्य परोपकाराऽबाधकता • द्वात्रिंशिका-३०/२७ परोपकारेति । (१३) परोपकारस्य हानि (=परोपकारहानिः) च नियताऽवसरस्य भगवतो न भवति, तृतीययाममुहूर्तमात्र एव भगवतो भुक्तेः, शेषमशेषकालमुपकाराऽवसरात् । (१४) पुरीषादिजुगुप्सा च निर्मोहस्य क्षीणजुगुप्सामोहनीयकर्मणो भगवतः न विद्यते ।।२६।। ततोऽन्येषां जुगुप्सा चेत्सुरासुरनृपर्षदि । नाग्न्येऽपि न कथं तस्याऽतिशयश्चोभयोः समः।।२७।।
तत इति । ततः पुरीषादेः अन्येषां = लोकानां जुगुप्सा चेत् ? सुरासुरनृपर्षदि उपविष्टस्येति 'परोपकारे'ति । परोपकारस्य = भव्यसत्त्वोपकारस्य हानिश्च नियतावसरस्य = लब्धप्रतिनियतपरोपकारकालस्य भगवतो न, भगवतो भवस्थकेवलिनो भुक्तेः उचितसमयनियतत्वात्, तृतीययाममुहूर्त्तमात्रे = दिवा तृतीयप्रहरस्य मुहूर्त्तमात्रकाले एव तदभ्युपगमात्, शेषं तृतीययाममुहूर्त्तभिन्नं अशेषकालं यावत् उपकाराऽवसरात् = परोपकाराऽवसरात् । तदुक्तं रत्नाकरावतारिकायां → न तृतीयः, तृतीययाममुहूर्त्तमात्र एव भगवतां भुक्तेः शेषमशेषकालमुपकारावसरात् + (रत्ना.अ.२/२७) इति । यथोक्तं अध्यात्ममतपरीक्षायां अपि → ण य परुवयारहाणी तेण सया जोग्गसमयणियएण - (अ.म.प.११९) इति ।
ननु कवलाहारेण केवलिनामवश्यं निहारेण भवितव्यम् । तथा पुरीषादिजुगुप्साऽप्यनिवारितप्रसरैवेति न स तेषामर्हतीति प्रागुक्तं (द्वा.द्वा.३०/५, पृ.२०१४) किं विस्मृतम् ? इति चेत् ? अत्रोच्यते किं निहारविधौ क्रियमाणे तस्यैव जुगुप्सा सम्पद्येत अन्येषां वा ? न तावदाद्योऽनवद्यः, यतः क्षीणजुगुप्सामोहनीयकर्मणः भगवतः भवस्थकेवलिनः पुरीषजुगुप्सा न विद्यते ।।३०/२६ ।।
द्वितीयविकल्पनिराकरणायाऽऽह 'तत' इति। पुरीषादेः सकाशाद् लोकानां भगवद्व्यतिरिक्तानां
ટીકાર્થ - પરોપકાર માટે પ્રતિનિયત પૂરતો સમય જેમને મળેલ છે તેવા તીર્થકર ભગવંતને ભોજન કરવાથી પરોપકારમાં હાનિ થવાની કોઈ શક્યતા નથી. કારણ કે ભગવાન કેવળ દિવસના ત્રીજા પહોરમાં બે ઘડી જ ભોજન કરે છે. બાકીનો તમામ સમય ઉપકાર કરવાનો અવસર તીર્થકર ભગવંતને મળે જ છે. તથા સર્વજ્ઞ ભગવંતના ચારેય ઘાતિકર્મ ખપી ગયા છે. મોહનીય કર્મ પણ એક પ્રકારનું ઘાતિ કર્મ જ છે. તેથી તે પણ ભગવાનમાંથી રવાના થયેલ છે. તથા જુગુપ્સા થવાનું કારણ જુગુપ્સામોહનીય કર્મ છે. તે પણ સર્વજ્ઞ ભગવંતનું સર્વથા ક્ષીણ થયેલ હોય છે. માટે ભોજન નિમિત્તક મળ-મૂત્રાદિના લીધે ભગવાનને જુગુપ્સા થવાની કોઈ શક્યતા નથી. (૩૦/૨૬)
વિશેષાર્થ :- તીર્થકર ભગવંતની દેશના સવાર-સાંજ એક-એક પ્રહર ચાલતી હોય છે. તેમ જ ભોજન તો ત્રીજા પહોરમાં થોડો જ સમય ચાલે છે. માટે ભોજનથી પરોપકાર કરવામાં હાનિ થવાની शस्यता रडेती नथी. (30/२६) .
હવે ગ્રંથકારશ્રી પાંચમી ગાથામાં જણાવેલી દિગંબરની ૧૪ મી દલીલનું જ વધારે સ્પષ્ટતાપૂર્વક નિરાકરણ કરે છે કે
ગાથાર્થ:- મળ-મૂત્રથી બીજાને જુગુપ્સા થાય તો સુરાસુર-મનુષ્યવાળી પર્ષદામાં તીર્થકરની નગ્નતાને विशे ५५ जीने गुस्सा उभ न. थाय ? 4डी भतिशय तो भन्नेमा समान ४ छ. (3०/२७)
ટીકાર્થ:- “તીર્થકર ભગવંતના મળ-મૂત્રથી લોકોને જુગુપ્સા થાય. માટે ભગવાન ભોજન ન કરે આવું જો દિગંબરો કહે તો પછી દેવ-દાનવ-માનવથી ભરેલી પર્ષદામાં બેસેલા તીર્થંકર ભગવંતની નગ્નતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org