Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 257
________________ २०६४ • लेहार्य-गौतमस्वाम्यादीनां वीराऽऽहाराऽऽनायकता • द्वात्रिंशिका-३०/३० दोषं वृथा पृथूकृत्य भवोपग्राहिकर्मजम् । बन्धन्ति पातकान्याप्तं दूषयन्तः कदाग्रहात् ।।३०।। आगम-युक्तिपुरस्सरं तथापि ये महामोहविलासानुसृतवितथाभिनिवेशाः केचिद् दिगम्बरा भगवद्भुक्तिलज्जया = भवस्थकेवलिकवलाहारह्रिया केवलिकवलभुक्तिसाधकसयुक्तिषु हृदयतो न तुष्यन्ति ते ककुप्पटाः तु भगवतो नृदेहादपि = सिद्धावस्थाबाधकमनुष्यशरीरादपि उपलक्षणतोऽघातिकर्मबद्धत्व-संहननादिभ्यश्च तुल्यतर्काऽऽपादितया लज्जया सदाशिवं = नैयायिक-वैशेषिक-पातञ्जलाद्यभिमतं अनादिकालतः क्लेश-कर्मविपाकाशयैरपरामृष्टं जगत्कर्तारं प्रकृतिप्रेरकं वा ईश्वरं एव भजन्तां, कवलाहारदेहेन्द्रियाऽन्तःकरण-वर्ण-गन्ध-रस-स्पर्श-मनुष्यगति-पञ्चेन्द्रियजाति-प्रथमसंहनन-प्रथमसंस्थानादीनां मुक्तावस्थाबाधकानां तत्र विरहात्, अलं सातिशयौदारिकशरीरादिसमन्विततीर्थकृता दिगम्बराणाम् । इयञ्चाऽऽशाम्बरं प्रति करुणाप्लाविताऽन्तःकरणतया सखेदोक्तिः ग्रन्थकृतः ।।३०/२९ ।। कदाचिदभिनिवेशशैथिल्यतः केचिद् भवभीरवः ककुप्पटाः सन्मार्गाभिमुखास्स्युरित्यभिप्रायेण तान्प्रत्याह - ‘दोषमिति । भवोपग्राहिकर्मजं = अघातिकर्मनिष्पन्नं नानासत्त्वोपकारप्रयोजकमपि तथा → जइ वि य लोहसमणो गेण्हति खीणंतराइणो उछ । तह वि य गोतमसामी, पारणए गिण्हती गुरुणो ।। - (व्य.भा.६/२६७१) इति व्यवहारसूत्रभाष्यवचनात् लोहार्य-गौतमस्वाम्यादीनां स्वकीयसंसारसागरपारगमनहेतुभगवद्भक्तिसमुल्लासननिबन्धनत्वेन भासमानमपि, अन्येषामपि निजभवनिस्तारकामनाशालिनां दोषत्वेनाऽप्रतिभासमानमपि कवलाहारादिलक्षणं दोषं = निजमुक्तावस्थापेक्षदोषत्वाक्रान्तं तीर्थकृति कदाग्रहात् पृथूकृत्य = विस्तृत्य आप्तं तीर्थकरं वृथा दूषयन्तः पातकानि = भवकोटिशतभ्रमणनिबन्धनानि मुधैव बध्नन्ति । यदि चैतत्तेषामवद्यभीरुणि चित्ते प्रतिभासेत तदा ते एतादृशाऽनर्थतो निवर्तेरन्नित्याशयो ग्रन्थकृतोऽत्र ।।३०/३०।। म. (30/२९) વિશેષાર્થ :- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલી નથી. મતલબ એ છે કે તીર્થંકર ભગવાન ભોજન કરે એટલી બાબતથી તેમને ભગવાન તરીકે સ્વીકારવામાં દિગંબર લોકોને શરમ આવતી હોય તો દિગંબરમાન્ય તીર્થકર મનુષ્યદેહને તો ધારણ કરે જ છે. તેથી તેની પણ તેમને શરમ નડવી જોઈએ. ઉપલક્ષણથી અઘાતિકર્મ ધારણ કરે તેને પણ ભગવાન તરીકે સ્વીકારવામાં તેમને શરમ આવવી જોઈએ. પછી તો એવું થશે કે જે કદાપિ કર્મથી લેપાય નહિ, શરીરને ધારણ કરે જ નહિ એવા નિયાયિક-પાતંજલાદિ માન્ય સદાશિવને જ ભગવાન તરીકે દિગંબરે સ્વીકારવા જોઈએ. પણ જૈનધર્મમાં રહીને જૈન તરીકે પોતાની જાતને ઓળખાવીને જિનશાસનના ટુકડા પાડવાનું પાપ તેમણે ન કરવું ऽ - माj अंथ ॥२ श्रीन तात्पर्य ४९॥य छे. (3०/२८) ગાથાર્થ :- ભવોપગ્રાહી કર્મથી ઉત્પન્ન દોષને નકામા પહોળા કરીને કદાગ્રહથી આખ તીર્થકર भगतने होषित ४२॥वता हमरो मात्र पा५ मांधे छे. (30/30) વિશેષાર્થ :- ભગવાન ભોજન ન કરતા હોય અને અમે “ભગવાન ભોજન કરે છે” આવું કહેતા હોઈએ તો દિગંબર લોકો કવલાહારને દોષ તરીકે ઠરાવવા માટે દલીલ કરે તો હજુ વાંધો નથી. અમે અમારો મત મૂકી દઈએ પણ હકીકત એ છે કે ભગવાન ભોજન કરે જ છે. લોહાર્ય મુનિ પ્રભુ મહાવીર Jain Education For Private & Personal Use On www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266