Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तीर्थकृदाशातनया स्वस्यैव हानिः •
२०६५ कलकैः कल्पितैर्दुष्टैः स्वामी नो नैव दूष्यते । चौराद्युत्क्षिप्तधूलीभिः स्पृश्यते नैव भानुमान् ॥३१॥ परमानन्दितैरित्थं दिगम्बरविनिग्रहात् । प्राप्तं सिताम्बरैः शोभा जैनं जयति शासनम् ।।३२।। शिष्टा चतुःश्लोकी स्पष्टा ।।२९-३०-३१-३२।।
।। इति केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिका ।।३०।। ___ तथापि ये न प्रत्यावर्तन्ते तान् क्लिष्टकदाग्रहग्रस्तानाशाम्बरान् प्रति शिक्षामाह- 'कलकैः' इति । कल्पितैः = कदाग्रहोपकल्पितैः दुष्टैः = मुग्धकृततीर्थकृद्भक्तिव्याघातसामर्थ्यलक्षणदोषोपेतैः कलकैः नः श्वेताम्बराणां कवलभोज्यपि भव्यसत्त्वगणाऽनुग्रहपरायणः स्वामी = तीर्थकरः नैव दृष्यते । नैव = न हि चौराद्युत्क्षिप्तधूलीभिः भानुमान् = प्रचण्डमयूखमाली कदाचिदपि स्पृश्यते । ततश्च निश्चयतो ज्ञानाम्बराणामपि व्यवहारतः श्वेताम्बराणामभिमते भगवति कवलाहारादिकलङ्कोद्भावनमकिञ्चित्करमेवेति न काचिद् बिभीषिका ततोऽस्माकं भगवद्भक्तिनिमग्नानाम् । केवलमाशाम्बराणामेव भगवद्भक्तिव्याघातेनाऽऽशातनया चाऽवद्यशत-सहस्रबन्धलक्षणा क्षतिरेव केवला ।।३०/३१ ।।
श्वेताम्बरशासनं मध्यस्थभावेनाऽभिस्तौति - ‘परमे'ति । इत्थं आगम-तः दिगम्बरविनिग्रहात् परमानन्दितैः परमतारकजिनशासनरक्षाद्याविभूतकम्रशर्ममेदुरैः सिताम्बरैः भगवद्भक्त्यौपयिकनिर्दोषाशनाद्यानयनलक्षणां शोभां प्राप्तं जैनं शासनं = प्रवचनं जगति राग-द्वेषाभिनिवेशादिक्लेशान् प्रति अनायासेनैव जयति ।।३०/३२।। केवलिन्यपि दोषा हि दिगम्बरैर्विशकिताः । युक्त्यागमाऽनले दीप्ते भस्मीभूता भवन्ति ते ।।१।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां केवलिभुक्तिव्यवस्थापनद्वात्रिंशिकाविवरणम् ।।३०।। માટે રોજ ગોચરી લાવતા હતા - આવો સ્પષ્ટ ઉલ્લેખ વ્યવહારભાષ્ય નામના (૬/૨૬૭૧) છેદગ્રંથમાં મળે છે. તેથી “ભોજન કરે તે ભગવાન ન કહેવાય” આવું ઠરાવવા તથા ભોજન કરવું એ ભગવાનનો ભયંકર ગુનો છે - એવી દલીલો કરીને આપણા સર્વજ્ઞ અરિહંત ભગવંતને આરોપીના પાંજરામાં નાહક રીતે ગોઠવવા એ અક્ષમ્ય અપરાધ છે. કેમ કે સર્વજ્ઞ ભગવંત ભોજન કરે છે એ સત્ય હકીકત છે. માટે ભોજન કરે તે ભગવાન ન જ કહેવાય - આવું સિદ્ધ કરવા માટે દિગંબરો કદાગ્રહપૂર્વક જે મથામણ કરે છે તે તેઓને જ અનંતકાળ રખડપટ્ટી કરાવે તેવા પાપકર્મ બંધાવે છે. માટે આવી ગંભીર भूखमाथी हिजरी ५७। ३२ मेवी ४२९॥ ग्रंथा२श्रीन। यमांथा व्यॐ थाय छे. (30/30)
ગાથાર્થ :- કલ્પિત એવા દુષ્ટ કલંકોથી અમારા અરિહંત પરમાત્મા દૂષિત થતા નથી. સૂર્ય સામે ચોર વગેરે ગમે તેટલી ધૂળ ઉડાડે પણ તે ધૂળ ક્યારેય સૂર્યને અડતી પણ નથી. ઊલટું ધૂળ ફેંકનારની ४ मम धूण ५3 छ. (30/३१)
ગાથાર્થ :- આ રીતે દિગંબરોને જીતવાથી પરમાનંદને પામેલા શ્વેતાંબરોથી શોભાને પામેલ જૈન शासन ४यवंतु वर्ते छे. (30/३२.)
30 भी मत्रीसीनो अनुवाद संपू.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org