Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 259
________________ २०६६ • કુશાગ્રબુદ્ધિની ઓળખ • द्वात्रिंशिका-३० હ ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપન બત્રીસીનો સ્વાધ્યાય હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. દિગંબરની પ્રથમ દલીલ જણાવીને ગ્રંથકારશ્રીએ કઈ રીતે નિરાકરણ કર્યું છે ? તે સમજાવો. ૨. દિગંબરની ત્રીજી દલીલ સંપૂર્ણ જણાવીને... ગ્રંથકારશ્રીએ કરેલ નિરાકરણ જણાવો. ૩. વેદનીયકર્મ બળેલા દોરડા જેવું હોવાથી- કેવલી કવલભોજી ન હોય તેનું ગ્રંથકારશ્રી કઈ રીતે ખંડન કરે છે ? તે સમજાવો. ૪. ગ્રંથકારશ્રીએ સાતમી દલીલના ખંડનમાં કહેલ “અનાર ધ્વનિમય તીર્થકરની દેશના અસંભવ છે” તે કઈ રીતે ? ૫. આઠમી દલીલને પ્રતિબંદી તર્કથી ગ્રંથકારશ્રી કઈ રીતે ચૂપ કરે છે ? તે સમજાવો. ૬. “ભોજન પ્રસાદજનક બને તેવો નિયમ નથી” એ વાતને ગ્રંથકારશ્રી કઈ રીતે સમજાવે છે ? ૭. ૧રમી દલીલ જણાવીને તેનું નિરાકરણ જણાવો. ૮. ૧૫મી દલીલને જણાવીને તેનું ખંડન કરો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. પ્રતિસંખ્યાનનિવર્ય પ્રમાદસૂચિત ૨. દિગંબરની દલીલ અર્થસમાજસિદ્ધ ૩. કેવળજ્ઞાની વેદ-અપૌરુષેય ૪. મીમાંસક દંડકાર્યતાવચ્છેદક ૫. બુદ્ધિ વિરોધીપરિણામનાશ્ય ૬. ઘટત્વ ૧૫ ૭. નીલઘટત્વ ૧૮ દોષ રહિત ૮. ઉદીરણાકરણ ઈષ્ટસાધનતાપ્રકારક (સી) ખાલી જગ્યા પૂરો. ૧. આહારસંશા ......... કર્મથી અભિવ્યક્ત થાય છે. (જ્ઞાનાવરણીય, મોહનીય, વેદનીય) ૨. ઉદાસીનભાવે ભોજન કરતાં કરતાં અસંગદશા પ્રગટતાં .....મેં ગુણસ્થાનક મળી શકે છે. (૫, ૬, ૭) ૩. ........ મુનિ પ્રભુ મહાવીર માટે રોજ ગોચરી લાવતા હતા. (લોહાર્ય, ઢંઢણ, ધન્ના) . કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર અજ્ઞાન વગેરે દોષ છે. (અઘાતિ, ઘાતિ, નિકાચિત) કેવળજ્ઞાનીને ........... પરિષહ કહેલા છે. (૧૨, ૧૩, ૧૧) ૬. આહારાદિ પ્રવૃત્તિ .......... જન્ય નથી. (દ્વિષ, મોહ, જ્ઞાન) ૭. દિગંબરમતે દેશના વીતરાગતાની બાધક નથી, પણ ........... વીતરાગતાનું બાધક છે જ. (કવલભોજન, વિહાર, તપ). ૮. ........... વિના ભોજન કરવાથી તો ભાવસાધુને પણ પ્રમાદ સંભવતો નથી. For Private & Pહ (આહારાભિમ્પંગઅજ્ઞાન. અશાતા) . Jain Education International www.jainelibrary.org


Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266