Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• कवलाहारस्य जुगुप्सानिमित्तत्वाऽभावः •
२०५९
शेषः नाग्न्येऽपि तेषां कथं न जुगुप्सा ? (तस्य) अतिशयश्चोभयोः पक्षयोः समः । ततो भगवतो नाग्न्याऽदर्शनवत् पुरीषाद्यदर्शनस्याऽप्युपपत्तेः । सामान्यकेवलिभिस्तु विविक्तदेशे तत्करणान्न दोष इति वदन्ति ॥ २७ ॥
जुगुप्सा चेत् ? तर्हि सुरासुरनृपर्षदि
सुराऽसुरमनुज-तद्रमणीसहस्रसमाकुलायां सभायां उपविष्टस्य तीर्थकरस्य नाग्न्येऽपि = अनंशुकत्वेऽपि तेषां सुराऽसुर-नृ-तद्रमणीप्रभृतीनां कथं न जुगुप्सा सञ्जायते ? न च सर्वज्ञस्य तीर्थकरस्य सातिशयत्वान्न तन्नाग्न्यं तेषां तद्धेतुरिति वाच्यम्, यतः अतिशयश्च तीर्थकृदतिशयो हि उभयोः पक्षयोः = नाग्न्य-नीहाराभ्युपगमयोः समः एव । ततः = अतिशयलक्षणात् कारणात् भगवतः तीर्थकरस्य नाग्न्याऽदर्शनवत् मांसचक्षुषां लोकानां पुरीषाद्यदर्शनस्याऽपि उपपत्तेः = सङ्गतेः । तदुक्तं समवायाङ्गे पच्छन्ने आहार- नीहारे अदिस्से मंसचक्खुणा ← (सम. सू. ३४) इति। तदुक्तं श्रीनेमिचन्द्रसूरिभिः प्रवचनसारोद्धारे तीर्थकृदतिशयप्रदर्शनावसरे आहारा नीहारा अद्दिस्सा ← ( प्र . सारो. ४४१ ) इति । → आहारः = अभ्यवहरणं, नीहारः = मूत्र - पुरीषोत्सर्गः, तौ क्रियमाणौ न दृश्येते इत्यदृश्यौ मांसचक्षुषा, ← (प्र. सारो ४४१ वृत्ति - पृ. २९७ ) इति तद्वृत्तौ श्रीसिद्धसेनसूरिः । न च तीर्थकृतोऽतिशयशालित्वेऽपि सामान्यकेवलिनां कवलभोजित्वे तन्नीहारतो लोकानामनिवारितप्रसरैव जुगुप्साऽऽपत्तिः तन्निमित्तकपापकर्मबन्धापत्तिश्च, निरतिशयत्वादिति वाच्यम्, सामान्यकेवलिभिः = तीर्थकरभिन्नसर्वज्ञैः तु विविक्तदेशे = विजननिरवद्यक्षेत्रे तत्करणात् = नीहारकरणात् न दोषः (रत्ना. अव. २ / ७) इति रत्नाकरावतारिकायां પણ લોકોને જુગુપ્સા કેમ ન થાય ? જો તમે તીર્થંકર ભગવાનનો અતિશય માનો કે તેમની નગ્નતા ન દેખાય તો તે અતિશય તો મળ-મૂત્રમાં પણ સમાન જ છે. અતિશયના કારણે ભગવાનની નગ્નતાના જેમ બીજાને દર્શન ન થાય તેમ પ્રભુના મળ-મૂત્ર વગેરે પણ લોકોને ન દેખાય - આ વાત પણ સંગત થઈ શકે છે.
=
=
દિગંબર :- તીર્થંકર ભગવંતનો અતિશય હોવાથી તેમના મળ-મૂત્રાદિ લોકોને ન દેખાય - એ તમારી વાત એક વાર અમે માની લઈએ. પરંતુ સામાન્ય કેવલજ્ઞાનીનું શું ? સામાન્ય કેવલીમાં કાંઈ તેવો અતિશય નથી હોતો. તેથી તીર્થંકર ભગવંત સિવાયના બીજા કેવલજ્ઞાનીઓ જો કવલાહાર કરે તો તેના નિમિત્તે મળ-મૂત્ર વગેરે પણ થાય જ. તથા તે જો બીજા લોકો જુએ તો લોકોને જુગુપ્સા થાય. તેના કારણે લોકોને પાપકર્મ બંધાય. પોતાના નિમિત્તે પાપકર્મ ન બંધાય તે માટે તો સામાન્ય મહાત્મા પણ કાળજી રાખે તો કેવલજ્ઞાની શું તેવી સાવધાની ન રાખે ? એ શક્ય જ નથી. માટે સામાન્ય કેવલજ્ઞાની તો બીજા લોકોને જુગુપ્સાનિમિત્તક પાપકર્મ બંધ ન થાય એટલે ભોજન ન જ કરે - આટલું તો તમારે માનવું જ પડશે.
શ્વેતાંબર :- સામાન્ય મહાત્મા પણ બીજા લોકો જુએ તે રીતે મળ-મૂત્રવિસર્જન ન કરે તો શું કેવલજ્ઞાની મહાત્મા બીજા લોકો ન જુએ તે રીતે એકાંત-નિર્જન સ્થળમાં મળ-મૂત્ર વિસર્જન કરવાની સાવધાની ન રાખે ? એ શક્ય જ નથી. મતલબ કે નિર્જન-અચિત્ત સ્થંડિલભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન કરવાથી તેના નિમિત્તે લોકોને જુગુપ્સા કે પાપકર્મબંધ થવાની શક્યતા કેવલજ્ઞાની સંબંધમાં તો જરા પણ રહેતી જ નથી. એવું શાસ્ત્રકારો કહે છે. માટે સામાન્ય કેવલજ્ઞાની ગોચરી વાપરે તેમાં જુગુપ્સાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org