Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९२४ • शरीरस्य दुर्लभवैरिता •
द्वात्रिंशिका-२८/१७ शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । दुर्लभं वैरिणं प्राप्य व्यावृत्ता बाह्ययुद्धतः ।।१७।। आदानीयः = ग्राह्य आदेयवचनश्च व्याख्यात इति । कः एवम्भूत इत्याह- 'जे धुणाइ' इत्यादि, "ब्रह्मचर्ये” = संयमे मदनपरित्यागे वा उषित्वा यः ‘समुच्छ्रयं' शरीरकं कर्मोपचयं वा तपःचरणादिना 'धुनाति' = कृशीकरोति स आदानीय इति विविधं आख्यातः = व्याख्यातः इति सम्बन्धः - (आ.१/ ४/४/१३७- वृ.) इति । शरीरभेदनेन रागादिभावकर्म-ज्ञानाचरणादिद्रव्यकर्मलक्षणबन्धनद्वयविश्लेषकारित्वात् तेषां वीरत्वं प्रशस्यते । तदुक्तं आचाराङ्गे → एस वीरे पसंसिए जे बद्धे पडिमोयए - (आचा.१२ ।५।९३) इति । प्रकृते → वीरभावो विरियं । तं उस्साहनलक्खणं - (वि.म.१४/१३७) इति विसुद्धिमग्गवचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।२८/१६।।
ननु ‘जीवादन्यच्छरीरमि'त्येवं भावनायुक्तस्याऽनिगृहितबलवीर्यस्य पराक्रममाणस्याऽष्टादशशीलाङ्गसहस्रधारिणोऽपि मे यथोपदेशं प्रवर्तमानस्यापि नाऽशेषकर्ममलाऽपगमोऽद्यापि सञ्जात इति तथाभूतमसाधारणमुपधायककारणमाचक्ष्व येनाऽहमाशु एवाऽशेषद्रव्य-भावकर्मकलङ्करहितः स्याम् । अहञ्च भवदुपदेशात् सिंहेनाऽपि समं युध्ये । न मे कर्मक्षयार्थं प्रवृत्तस्य किञ्चिदशक्यम् इत्याशङ्कायामाह'शरीरेणे'ति । दीक्षापरिणतौ = भावसर्वविरतिपरिणतौ सत्यां दुर्लभं = दुष्प्रापं वैरिणं = भावशत्रु शरीरमेव कथञ्चिदपि प्राप्य बाह्ययुद्धतः = अनार्ययुद्धतः व्यावृत्ताः = प्रत्यावृत्ता बुधाः अनेन शरीरेण एव युध्यन्ते । इत्थमेव झटिति मुक्तिसिद्धेः । तदुक्तं आचाराङ्गे → इमेण चेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु दुल्लहं - (आचा.१/५/३/१५३-१५४) इति । तद्वृत्तिस्त्वेवम् → अनेनैवौदारिकेण शरीरेण इन्द्रिय-नोइन्द्रियात्मकेन विषयसुखपिपासुना स्वैरिणा सार्धं युध्यस्व । इदमेव सन्मार्गाऽवतारणतो वशीकुरु। किमपरेण बाह्यतः ते युद्धेन ? आन्तराऽरिषड्वर्गकर्मरिपुजयाद् वा सर्वं सेत्स्यति भवतः । नाऽतोऽपरं दुष्करमस्तीति । किन्तु इयमेव सामग्री अगाधसंसाराऽर्णवे
વિશેષાર્થ :- આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં ભાવસાધુનું જે સ્વરૂપ બતાવેલ છે તે મુજબ ગ્રંથકારશ્રી ઉપરોક્ત શ્લોકમાં વર્ણન કરે છે. ગ્રંથકારશ્રીની દૃષ્ટિમાં ૧૬ થી ૨૪ સુધીની નવ ગાથા અત્યંત સ્પષ્ટ-સરળ-સુગમ હોવાથી તેઓશ્રીએ આ નવ ગાથાનું વિવેચન કરેલ નથી. જ્યાંથી સંસારમાં પાછા ફરવાનું નથી તે પદ “અનાગમ' પદ કહેવાય. અર્થાત્ મોક્ષસ્થાન. સાધુનું બીજું નામ
આદાનીય' છે. આદાનીય એટલે મુમુક્ષુઓને માટે જેનું વચન આદેય હોય. અથવા કર્મને જે દૂર કરે તે આદાનીય. પોતાના શરીરનું દમન કરીને પણ કર્મનિર્જરા કરવા દ્વારા જે મોક્ષે જાય છે તે જ આ દુનિયામાં વીર-મહાવીર છે. મોક્ષમાર્ગ-સંયમપથ આવા બહાદૂરો માટે જ છે. “હરિનો માર્ગ છે શૂરાનો, नडि आयरन म हो ने....' मा ति मह अनायासे याद आवे छे.(२८/१६)
હ સાધુ સ્વશરીર સાથે લડે હ ગાથાર્થ :- દીક્ષાની પરિણતિ આવે ત્યારે પ્રાજ્ઞ જીવો પોતાના શરીરની સાથે જ યુદ્ધ કરે છે. કારણ કે શરીર એ આત્માનો શત્રુ છે. તથા તે શરીર લડવા માટે મળવું દુર્લભ છે. તેથી દુર્લભ વૈરી એવા શરીરને મેળવીને બાહ્ય યુદ્ધથી પાછા ફરેલા સાધુઓ શરીર સાથે જ યુદ્ધ કરે છે. (૨૮/૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org