Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• दग्धरज्जुसमकर्ममर्मद्योतनम् •
२०२३ पुण्येति । पुण्यप्रकृतीनां तीर्थकरनामादिरूपाणां तीव्रत्वात् तीव्रविपाकत्वात् (=पुण्यप्रकृतितीव्रत्वात्) तज्जन्यसातप्राबल्ये वेदनीयमात्रस्य दग्धरज्जुसमत्वाऽसिद्धरसातादीनामनुपक्षयादसातवेदनीयस्याऽपि तदसिद्धेः ।
पापप्रकृतीनां भगवति रसघातेन नीरसत्वाऽभ्युपगमे स्थितिघातेन निःस्थितिकत्वस्याऽप्याऽपत्तेः,
सर्वज्ञतीर्थकरे तीर्थकरनामादिरूपाणां तन्नियतानाञ्च संहनन-संस्थानादिलक्षणानां पुण्यप्रकृतीनां तीव्रविपाकत्वात् = अनुत्तरविपाकोदयप्राप्तत्वात् । तदुक्तं आवश्यकनियुक्तौ → संघयण-रूव-संठाण-वण्णगइ-सत्त-सार-ऊसासा । एमाइऽणुत्तराई हवंति नामोदया तस्स ।। 6 (आ.नि.५७१,बृ.क.भा.११९८) इति । अतः तज्जन्यसातप्राबल्ये = तीर्थकरनामकर्मादितीव्रप्रशस्तविपाकोदयजन्यसुखस्योत्कटत्वे वेदनीयमात्रस्य = साताऽसातसाधारणवेदनीयकर्मणः दग्धरज्जुसमत्वाऽसिद्धेः = अर्थक्रियाकारित्वशून्यार्थकदग्धरज्जुकल्पत्वस्य प्रमाणतोऽप्रसिद्धेः । न च वेदनीयत्वाऽवच्छिन्नस्य दग्धरज्जुसदृशत्वाऽसिद्धावपि न काचिदाशाम्बराणां क्षतिः, असातवेदनीयकर्मण एव क्षुत्पिपासाद्याक्षेपकस्य दग्धरज्जुसमत्वस्येष्टत्वादिति शङ्कनीयम्, भगवतो महावीरस्योपरि गोशालकतेजोलेश्याप्रक्षेपायुदाहरणेन केवलिनि असातादीनां अनुपक्षयात् = अनुदयाऽसिद्धेः । ततश्च अक्षीणरसत्वात् = अकृतार्थत्वात् = स्वविपाकोदयमदत्त्वाऽनिवृत्तेः असातवेदनीयस्यापि तदसिद्धेः = दग्धरज्जुसमत्वाऽसिद्धेः । न च क्षपकश्रेणौ पुण्यप्रकृतीनां द्विस्थानिकरसात् चतुःस्थानिकरसारोहणेऽपि पापप्रकृतीनां चतुःस्थानिकरसाद् द्विस्थानिकरसत्वसम्पादनेन नीरसत्वाऽऽपादनात् असातवेदनीयाद्यघातिकर्मणां दग्धरज्जुसमत्वमुच्यत इति न कोऽपि दोष इति कर्मविशारदैः वाच्यम्, पापप्रकृतीनां असातवेदनीयादीनां भगवति सर्वज्ञे रसघातेन = अपूर्वरसघातेन नीरसत्वाऽभ्युपगमे तुल्यन्यायेन स्थितिघातेन = अपूर्वस्थितिघातेन निःस्थितिकत्वस्यापि आपत्तेः, समकमेवाऽपूर्वस्थितिघात-रसघातादीनां पञ्चानां प्रवृत्तेः । 1 ટીકાર્ય - ભવસ્થ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોને તીર્થંકરનામ કર્મ વગેરે પુણ્ય પ્રકૃતિ સ્વરૂપ અઘાતિ કર્મોનો વિપાક તીવ્ર હોવાથી તેનાથી ઉત્પન્ન શાતાની પ્રબળતા હોય તો દેહધારી સર્વજ્ઞનું વેદનીય કર્મ દગ્ધરજુસમાન છે' આ વચન અસિદ્ધ જ રહે છે. (કેવલજ્ઞાન પ્રાપ્તિ બાદ ભગવાન શ્રી મહાવીર ઉપર गोशाणातवेश्या ३४.ती. तेनाथी प्रभुने छ महिना सुधी सोहीन gen (Loose Motion) 45 ગયા હતા. આ વાત પ્રસિદ્ધ છે. તેનાથી સિદ્ધ થાય છે કે, કેવલજ્ઞાનીને પણ સર્વથા અસાતા વગેરે પણ ઉપક્ષીણ = રવાના નથી થયેલ. માટે અસાતા વેદનીય પણ દશ્વરજૂસમાન સિદ્ધ નહિ થાય.
દિગંબર :- તીર્થકર નામ કર્મ વગેરે પુણ્યપ્રકૃતિનો રસઘાત વગેરે ન થાય. પરંતુ અસાતા વેદનીય વગેરે અઘાતિ પાપપ્રકૃતિઓનો તો રસઘાત થવાના કારણે તે નીરસ થઈ ગઈ હોય છે. માટે તીર્થકરનામકર્મ ભલે દગ્ધરજુસમાન ન બને પરંતુ અસતાવેદનીય તો નીરસ થવાથી અવશ્ય બળેલી દોરીતુલ્ય બની જશે. માટે તે પોતાનો વિપાકોદય દેખાડી નહિ શકે. માટે સર્વજ્ઞ ભગવંતને ભૂખ વગેરે નહિ લાગે. ભૂખ જ ન લાગે તો કેવલી કવલાહાર શા માટે કરે ? - શ્વેતાંબર :- જો સર્વજ્ઞ ભગવંતની અસાતવેદનીય વગેરે અઘાતિ પાપકર્મપ્રકૃતિનો રસઘાત થવાથી અશાતાવેદનીયાદિ કર્મોને નીરસ માનવામાં આવે તો રસઘાતની જેમ અસતાવેદનીયાદિ નીરસ બને છે તેમ સ્થિતિઘાત થવાથી તે નિઃસ્થિતિક બનવાની સમસ્યા આવશે. કારણ કે રસઘાત થાય પણ સ્થિતિઘાત ન થાય એવું ન બને. અર્થાત્ અસાતા વેદનીય વગેરેની સ્થિતિ ક્ષીણ થઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org