Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 233
________________ २०४० • आहारकथायाः प्रमादजननविमर्शः . द्वात्रिंशिका-३०/१९ आहारकथया हन्त प्रमादः प्रतिबन्धतः । तदभावे च नो भुक्त्या श्रूयते सुमुनेरपि ।।१९।। आहारकथयेति । (९) आहारकथया हन्त प्रतिबन्धतः = तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धेः प्रमादो भवति, न त्वन्यथापि, अकथा-विकथानां विपरिणामस्य परिणामभेदेन व्यवस्थितत्वात् । तदभावे च = प्रतिबन्धाभावे च नो नैव भुक्त्या श्रूयते सुमुनेरपि = उत्तमसाधोरपि प्रमादः, किं पुनर्भगवत इति भावः । यो जिने सातोदयः तीव्रः किमसौ प्रचुरपुद्गलोदयेनेति ? अतो यत्किञ्चिदेतदिति (सू.कृ.श्रु.२/पृ.३४६) व्यक्तं सूत्रकृताङ्गवृत्तौ । ___ एतेन → उदीरणां विना प्रचुरपुद्गलोपनिपाताभावाद् भगवदसातवेदनीयस्य दग्धरज्जुस्थानिकत्वमिति दिक्पटोक्तिः निरस्ता, एवं सति सातवेदनीयस्यापि तथात्वप्रसङ्गात्, सम्यग्दृष्ट्याघेकादशगुणस्थानकेषु गुणश्रेणीसद्भावात्, तदधिकपुद्गलोपसंहाराद्, अधिकपीडाप्रसङ्गाच्च । तस्माद् यथानुभागमेव फलसम्भवः (स्या.क.१०/६४) इत्यधिकं स्याद्वादकल्पलतायाम् ।।३०/१८।। ननु आहारकथयाऽप्युच्चैः प्रमादजननादाहारस्य सुतरां तथात्वान्न भवस्थकेवलिनां कवलाहारसम्भव इति यदुक्तं प्राक् (द्वा.द्वा.३०/३, पृ.२०१२) तन्निराकरणाय ग्रन्थकृदुपक्रमते - 'आहारे'ति। हन्त ! इति कोमलामन्त्रणे, आहारकथया तथाविधाहारेच्छासंस्कारप्रवृद्धेः प्रमादो भवति न तु अन्यथापि = तथाविधाहारेच्छासंस्कारानुपधानेऽपि, अकथा-विकथानां विपरिणामस्य विलक्षणपरिणामस्य = विपरीतपरिणमनस्य = कथाविधया परिणमनस्य परिणामभेदेन = स्व-परपरिणामविशेषेण प्राग् नवमद्वात्रिंशिकायां (द्वा.द्वा.९/ २४,पृ.६६८) व्यवस्थितत्वात् । न ह्यवितथकेवलस्वरूपोपदर्शकाहारकथाऽपि प्रमादोपधायिका किन्तु तद्विकथैवेति तत्त्वमत्रत्यमवधेयम् । प्रतिबन्धाभावे = आहाराऽभिष्वङ्गविरहे नैव उत्तमसाधोरपि भुक्त्या प्रमादः श्रूयते, किं पुनः वीतरागस्य भगवतः ? न खलु यत्कथा प्रमादजननी तदपि प्रमादजनकमिति व्याઆઠમી દલીલનું નિરાકરણ કર્યા બાદ નવમી દલીલનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે કે હ ભોજન પ્રસાદજનક બને તેવો નિયમ નથી હ ગાથાર્થ :- ભાગ્યશાળી ! પ્રતિબંધ = મૂછ થવાથી આહાર કથાથી પ્રમાદ થાય એ વાત સાચી. પણ આહારમૂછ કર્યા વિના ભોજન કરવાથી તો ભાવસાધુને પણ પ્રમાદ સંભવતો નથી. તો કેવલીને तो ते प्रभारी संभवे ? (30/१९) ટીકાર્થ :- ભાગ્યશાળી ! આહારકથાથી તથાવિધ આહારતૃષ્ણાના સંસ્કાર વધવાથી પ્રમાદ ઉત્પન્ન થાય છે, નહિ કે તથાવિધ સંસ્કાર વધાર્યા વિના. કારણ કે અકથા કે વિકથાનો વિપરિણામ = વિલક્ષણ પરિણામ = વિપરીતપણે પરિણામ = કથાસ્વરૂપે પરિણમન વક્તા વગેરેના તથાવિધ આશયના આધારે શાસ્ત્રમાં દર્શાવેલ છે. આ વાત તો નવમી બત્રીસીના ૨૫ મા શ્લોકમાં જણાવી જ ગયા છીએ. આહારતૃષ્ણા વિના ભોજન કરવાથી તો ઉત્તમ સાધુને પણ પ્રમાદ થતો હોય તેમ શાસ્ત્રમાં સંભળાતું નથી તો પછી સર્વજ્ઞ તીર્થકર ભગવંતને આહાર ઉપર મૂછ કર્યા વગર કવલાહાર કરવા માત્રથી પ્રમાદ ઉત્પન્ન થઈ જાય તેવું તો સ્વપ્રમાં પણ કઈ રીતે આપણે વિચારી શકીએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266