Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 231
________________ २०३८ उदीरणास्वरूपमीमांसा • द्वात्रिंशिका-३०/१८ ततोऽपि परिश्रमदुःखसम्भवात् प्रयत्नजन्यत्वस्य तत्र व्यवस्थापितत्वादिति भावः ।।१७।। सुहृद्भावेन समाधत्तेउदीरणाख्यं करणं प्रमादव्यङ्ग्यमत्र यत् । तस्य तत्त्वमजानानः खिद्यसे स्थूलया धिया ।।१८।। उदीरणाख्यमिति । (८) अत्र यत् उदीरणाख्यं करणं = यदान्तरशक्तिविशेषलक्षणं प्रमादव्यङ्ग्यं वर्तते, तस्य तत्त्वं = स्वरूपं अजानानः स्थूलया धिया = बहिर्योगमात्रव्यापारगोचरया खिद्यसे तोऽपि परिश्रमदुःखसम्भवात् = कायश्रमजन्यदुःखसम्भवात्, प्रयत्नजन्यत्वस्य तत्र उदीरणायां व्यवस्थापितत्वात् = आगम-युक्त्यादिसिद्धत्वाद्, 'उदयावलिकातो बहिर्वर्तिनीनां स्थितीनां दलिकं कषायसहितेनाऽसहितेन वा योगसंज्ञकेन वीर्यविशेषेणाऽऽकृष्योदयावलिकायां प्रक्षेपणमुदीरणा' इति हि तल्लक्षणमामनन्ति । न चैतद् विना प्रयत्नं सम्भवति इति भावः । न चात एवाऽस्माभिर्देशना स्वभावत एवाऽङ्गीक्रियत इति वाच्यम्, तत्र = तीर्थकृद्देशनायां प्रयत्नजन्यत्वस्य = योगव्यापारजन्यत्वस्य पूर्वमेव (द्वा.३०/१६, पृ.२०३२) व्यवस्थापितत्वात् = युक्त्यादिना साधितत्वात् । प्रतिबन्द्या कवलाहारतः सातोदीरणनिराकरणमत्र भावनीयम् ।।३०/१७॥ वस्तुतः केवलप्रतिबन्धा न तत्त्वसिद्धिरिति ग्रन्थकृत् सुहृद्भावेन साताऽसातोदीरणसमस्यां समाधत्ते- 'उदीरणे'ति । तस्य = उदीरणाकरणस्य स्वरूपं आन्तरशक्तिविशेषलक्षणं अजानानः बहिर्योगमात्रव्यापारगोचरया = केवलिकवलभोजनसम्पादक-केवलकायिकादिव्यापारविषयिण्या धिया त्वं दिगम्बरः अत्र = प्रकृते वृथा खिद्यसे । ધર્મદેશના પ્રયત્નજન્ય જ હોય છે. આ વાતને તો ૧૬ મી ગાથામાં સિદ્ધ કરેલ જ છે.(૩૦/૧૭) વિશેષાર્થ :- જો ભોજનથી કેવલીને સાતવેદનીય કર્મની ઉદીરણા થાય તો રોજની છ કલાકની, યોજનગામિની ધર્મદેશનાથી તીર્થકર ભગવંતને અસતાવેદનીય કર્મની ઉદીરણા થવી જોઈએ. ભગવાનની દેશના કાંઈ સ્વભાવથી નથી થતી પણ પ્રયત્નથી જ થાય છે, યોગવ્યાપારથી જ થાય છે. આ વાત તો આગળની ગાથામાં વિસ્તારથી બતાવી જ ગયા છીએ. આ રીતે ગ્રંથકારશ્રી પ્રતિબંદીથી દિગંબરને ચૂપ કરે છે. પ્રતિવાદી તર્કથી વાદીના પક્ષમાં દોષોદ્ભાવન કરે ત્યારે પ્રતિવાદીના તે જ તર્ક દ્વારા પ્રતિવાદીના જ પક્ષમાં દોષનું આપાદન કરવું એ દાર્શનિક પરિભાષા મુજબ પ્રતિબંદી કહેવાય છે. આમ થવાથી પ્રતિવાદીએ ચૂપ થવું પડે છે. પરંતુ આ રીતે દિગંબરની કફોડી હાલત જોઈને ગ્રંથકારશ્રીનું ईथु द्रवित थाय छे. (30/१७) હ ઉદીરણાક્રણ પ્રમાદવ્યંગ્ય હ આથી ગ્રંથકારશ્રી મિત્રભાવે સમાધાન આપતા કહે છે કે – ગાથાર્થ - પ્રસ્તુતમાં ઉદીરણા નામનું જે કરણ છે તે પ્રમાદથી સૂચિત થાય છે. તે ઉદીરણાકરણનું तत्प = स्१३५ न ता मेवा तमे हिगंबरी स्थूस बुद्धिथी वृथा पेट पामो छो. (30/१८) ટીકાર્ચ - આંતરિક વિશિષ્ટ શક્તિ કરણ કહેવાય છે. ઉદીરણા નામનું જે કરણ છે તે પ્રમાદથી અભિવ્યંગ્ય થાય છે. તે ઉદીરણા કરણનું સ્વરૂપ નહિ જાણતા એવા તમે દિગંબરો કવલભોજન કરવામાં કેવળ બાહ્ય યોગની થતી પ્રવૃત્તિને જાડી બુદ્ધિથી જાણીને વૃથા ખેદ પામો છો. . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266