Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 235
________________ २०४२ • निद्राकारणपरामर्शः . द्वात्रिंशिका-३०/२१ निद्रा नोत्पाद्यते भुक्त्या दर्शनावरणं विना । उत्पाद्यते न दण्डेन घटो मृत्पिण्डमन्तरा ।।२०।। निद्रेति । (१०) स्पष्टः ।।२०।। रासनं च मतिज्ञानमाहारेण भवेद्यदि । घ्राणीयं स्यात्तदा 'पुष्पघ्राणतर्पणयोगतः ॥२१॥ रासनं चेति । स्पष्टः ।।२१।।। प्रागुक्तदशमहेतुनिराकरणार्थमुपक्रमते - 'निद्रे'ति । न खलु क्वचन भुक्ति-निद्रयोः पौर्वापर्यं दृष्टमिति न तां प्रति तस्या हेतुत्वं कल्पयितुमुचितम्, अन्यथा क्वचिद् रासभादेरपि घटपूर्वभावदर्शनेन तं प्रति तस्यापि हेतुत्वाऽऽपत्तेः । तस्माद् दर्शनावरणप्रकृतिरूपा निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित् तद्वृत्त्युबोधकतयैवोपयुज्यते, न त्वाहारत्वेन तद्धेतुताऽस्ति । तथा च ध्वस्तदर्शनावरणानां तीर्थकृतां भुक्त्या = कवलाहारमात्रेण दर्शनावरणं विना निद्रा नोत्पाद्यते । न खलु मृत्पिण्डं अन्तरा = विना दण्डेन निमित्तकारणमात्रेण घट उत्पाद्यते । तदुक्तं अध्यात्ममतपरीक्षायां → णिद्दाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे । जेण सुए णिद्दिट्ठा पयडी सा दंसणावरणी ।। 6 (अ.म.प.१०७) इति ।।३०/२०।। __ पूर्वाऽऽपादितरासनमतिज्ञानापत्तिमपाकरोति - 'रासनमि'ति । न खलु कवलाऽऽहारमात्रेण भगवतां रसनेन्द्रियजन्यज्ञानोत्पत्तिप्रसङ्गः, विषयसत्त्वेऽपि मतिज्ञानावरणक्षयोपशमरूपतत्कारणीभूतलब्धीन्द्रियाऽभावात् । यदि च आहारेण = कवलभुक्तिमात्रेण रासनं = रसनेन्द्रियजन्यं मतिज्ञानं भवेत् तदा समवसरणे सुरासुरविकीर्णबहलकुसुमशालिनि पुष्पघ्राणतर्पणयोगतः = कुसुमपरिमल-घ्राणेन्द्रियसंयोगसम्बन्धात् घ्राणीयं = घ्राणेन्द्रियोद्भवं मतिज्ञानं स्यात्, युक्तेरुभयत्र तुल्यत्वात् । तदुक्तं रत्नाकरावतारिकायां હ ઉપાદાન શરણ વિના નિમિત્તકરણ કર્યજનક ન બને છે ગાથાર્થ :- દર્શનાવરણ વિના ભોજનથી નિદ્રા ઉત્પન્ન થઈ ન શકે. ખરેખર મૃત્પિડ વિના કેવલ हथी sis घडो उत्पन्न 25 - 3. (3०/२०) વિશેષાર્થ:- ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલી નથી. આશય એ છે કે દર્શનાવરણ કર્મનો વિપાકોદય નિદ્રાનું મુખ્ય અંતરંગ કારણ છે. ભોજન તો બાહ્ય નિમિત્ત કારણ છે. કેવલજ્ઞાનીને દર્શનાવરણ નામનું ઘાતકર્મ સત્તામાં પણ નથી હોતું તો પછી તેનો વિપાકોદય તો ક્યાંથી સંભવે ? માટે કવલાહાર કરવા છતાં પણ કેવલજ્ઞાનીને નિદ્રા આવવાની કોઈ શક્યતા નથી. (૩૦/૨૦) દશમી દલીલમાં જ દિગંબરે “રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન કેવલીને કવલાહારના લીધે ઉત્પન્ન થશે?” આવી જે આપત્તિ આપેલી હતી તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે કે – સર્વજ્ઞમાં રાસનમતિજ્ઞાનનું નિરાક્રણ છે ગાથાર્થ :- જો આહાર કરવાથી કેવલજ્ઞાનીને રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન થાય તો સમવસરણમાં પુષ્પોની પરાગરજનો નાકને સંબંધ થવાથી ધ્રાણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન ઉત્પન્ન થઈ જવું જોઈએ. (30/२१) १. मुद्रितप्रती 'पुष्पं घ्राण..' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266