Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 244
________________ • केवलिनि भुक्त्याद्यदृष्टमीमांसा २०५१ भुक्त्याद्यदृष्टसम्बद्धमदृष्टं स्थापकं तनोः । तत्त्यागे दृष्टबाधा त्वत्पक्षभक्षणराक्षसी ।। २४ ।। भुक्त्या । भुक्त्याद्यदृष्टेन = भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा सम्बद्धं (= भुक्त्याद्यदृष्टसम्बद्धं) तनोः शरीरस्य स्थापकमदृष्टं दृष्टमिति शेषः । तत्त्यागे केवलिन्यभ्युपगम्यमाने त्वत्पक्षभक्षणराक्षसी दृष्टबाधा समुपतिष्ठते । तथा च तद्भयादपि तव नेत्थं कल्पना हिताव भावः ।।२४।। = = = एतदेव समर्थयति ‘भुक्त्यादी 'ति । भोजनादिफलहेतुजाग्रद्विपाककर्मणा कवलाहारादिकार्यस्य कारणीभूतो यो जाठरोऽग्निः तदाक्षेपे जाग्रद् विपाको यस्य स तथा तेन सम्बद्धं अनुविद्धं शरीरस्य औदारिकदेहस्य स्थापकं = स्थितिसाधकं अदृष्टं = कर्म दृष्टं = अन्यत्र प्रत्यक्षादिप्रमाणत उपलब्धम् । तत्त्यागे = कवलाहाराद्यदृष्टान्विततनुस्थापककर्मपरित्यागे केवलिनि भवस्थे अभ्युपगम्यमाने तु त्वत्पक्षभक्षराक्षसी दिगम्बरमतोच्छेदनडाकिनी दृष्टबाधा उपदर्शितसार्वलौकिकस्वरसवाहिप्रत्यक्षप्रमाणव्याहतिः समुपतिष्ठते । तथा च तद्भयादपि प्रत्यक्षप्रमाणविरोधभीतितोऽपि तव दिगम्बरस्य न इत्थं केवलिकवलाहाराऽनभ्युपगमप्रकारेण कल्पना हितावहा । एतेन केवलिनि तनुस्थापकमदृष्टमङ्गीक्रियते केवलं तत्र भुक्त्याद्यदृष्टसम्बद्धत्वं नाऽङ्गीक्रियत इति कल्पनाऽपि निरस्ता, अर्धजरतीयन्यायाऽऽपाताच्च । एतेन सर्वज्ञानां जाठरानलनाशान्न कवलाहार इति निरस्तम्, मोहक्षयस्य तदनाशकत्वात्, लब्धिविशेषस्य तन्नाशकत्वे च तत्कारणीभूततैजसशरीरविघटनप्रसङ्गात्, लब्धीनां कारणघटन - विघटनद्वारैव कार्यघटनગુણધર્મો પણ બદલી જવા જોઈએ ને ! ફક્ત ભોજન વિના ટકી રહેવા સ્વરૂપ એક જ વિશેષતાની શા માટે પરમ ઔદારિક શરીરમાં કલ્પના કરવી ? માટે દિગંબરોની દલીલ બોગસ છે.(૩૦/૨૩) ‘‘કેવળજ્ઞાનપૂર્વે વાપર્યા વગર ભગવાન છ-બાર મહિના સાધના કરી શકતા હોય, વિહાર વગેરે સ્વસ્થતાથી કરી શકતા હોય તો કેવળજ્ઞાન મળ્યા પછી અંતરાયાદિના ક્ષયને કારણે કેમ વાપર્યા વગર ન ચલાવી શકે ? અનુમાન પ્રયોગ આ રીતે કરી શકાય કે :- આજીવન વાપર્યા વગર ચાલી શકે. કેમ કે છ-બાર મહિના વાપર્યા વગર ચાલે છે, તારતમ્ય હોવાથી. જેમ કૃત્સ્નકર્મક્ષય થઈ શકે તેમ. આથી કેવળજ્ઞાનપૂર્વે ભૂખને સહન કરી તેમ કેવળી તીર્થંકર પણ ભૂખને સહન કરી લે તો શું વાંધો ?” આવી દિગમ્બરની દલીલનું નિરાકરણ કરતા ગ્રન્થકારશ્રી કહે છે કે = = = = = * દેહસ્થાપક કર્મ ભોજનસંપાદક ર્મ સાથે સંબંધ ગાથાર્થઃ- શરીરને ટકાવનારું કર્મ ભોજન વગેરેના કર્મ સાથે સંકળાયેલ છે. તેનો અભાવ કેવલીમાં સ્વીકારવામાં તો પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ ઉપરોક્ત હકીકતની બાધા દિગંબરના પક્ષનું ભક્ષણ કરવા માટે રાક્ષસી થશે. (૩૦/૨૪) ટીકાર્થ :- ઔદારિક શરીરને ટકાવનારું કર્મ હંમેશા ભોજનાદિ કાર્યને સંપન્ન કરવામાં જેનો વિપાકોદય જાગતો હોય તેવા પ્રકારના ભોજનાદિજનક કર્મ સાથે સંકળાયેલ હોય છે - આવું પ્રત્યક્ષ પ્રમાણથી જોવાયેલ છે. ‘જોવાયેલ છે’ આટલી વાત મૂળ ગાથામાં ન હોવા છતાં તેનો અધ્યાહાર કરવાની ગ્રંથકારશ્રીએ પોતે જ અહીં ભલામણ કરેલી હોવાથી તે વાત અમે અહીં જણાવી છે. જો દિગંબર લોકો સર્વજ્ઞ ભગવંતમાં ભોજનસંપાદક કર્મ સાથે સંકળાયેલ શરીરસ્થાપક કર્મનો ત્યાગ માને તો ઉપરોક્ત પ્રત્યક્ષ પ્રમાણથી દેખાયેલ હકીકતનો અપલાપ થાય; બાધા થાય. આ બાધા તો હે દિગંબરો ! તમારા મતનું ભક્ષણ કરવા માટે રાક્ષસી પુરવાર થશે. તેથી તેના ભયથી પણ તમારે ‘કેવલજ્ઞાની કરોડો વર્ષ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266