Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 247
________________ २०५४ • प्रतिसङ्ख्यानकार्यमर्यादाद्योतनम् • द्वात्रिंशिका-३०/२५ प्रतिबन्धमात्रस्यैव निवृत्तेः, शरीरादिगतस्येव अशरीरादिभावनया । अन्यथाऽभोजनभावनात्यन्तोत्कर्षेण भुक्तिनिवृत्तिवदशरीरभावनात्यन्तोत्कर्षेण शरीरनिवृत्तिरपि प्रसज्यतेति महत्सङ्कटमायुष्मतः । ननु भुक्त्यादिविपरीतपरिणामेन भुक्त्याद्यदृष्टस्य मोहरूपप्रभूतसामग्री विना स्वकार्याऽक्षप्रतिबन्धमात्रस्य = केवलाभिष्वङ्गस्य एव निवृत्तेः, शरीरादिगतस्य अभिष्वङ्गमात्रस्य इव अशरीरादिभावनया = देहातीताऽऽत्मस्वरूपभावनया प्रसङ्ख्यानाऽपराभिधानया निवृत्तेः, अभोजनभावनाया भोजनभावनां प्रत्येव प्रतिपन्थित्वात् । तया तन्निवृत्तावपि क्षुद्भुक्त्याद्यनिवृत्तेः । न खलु तपस्विनां क्षुदेव न लगति, अपि तु तैः सा भवन्त्यपि निरुध्यते । अन्यथा = अभोजनभावनाया भोजनाऽभिष्वङ्गमिव भोजनं प्रत्यपि प्रतिपन्थित्वेऽङ्गीक्रियमाणे अभोजनभावनाऽत्यन्तोत्कर्षेण भुक्तिनिवृत्तिवत् = कवलाहारोच्छेद इव अशरीरभावनाऽत्यन्तोत्कर्षेण शरीरनिवृत्तिरपि तुल्यन्यायेन प्रसज्येतेति ।। इदमत्र तात्पर्यम् - यथाऽशरीरभावनया शरीरममत्वनिवृत्तिरेवेति तदत्यन्तोत्कर्षात्तदत्यन्तापकर्षः न तु शरीरात्यन्तापकर्षोऽपि, क्वचित्तदपकर्षस्य दृढतरतपःपरिशीलनाद्यौपाधिकत्वात्, तथाऽभोजनभावनाऽत्यन्तोत्कर्षादपि तद्गृघ्नुताद्यत्यन्तापकर्ष एव सिध्यति, न तु भोजनाऽत्यन्तापकर्षोऽपि । क्वचित्तदपकर्षस्य तपोऽर्थिताद्यौपाधिकत्वादिति (अ.म.प.गा.७४ वृ.) व्यक्तं अध्यात्ममतपरीक्षावृत्तौ । तदुक्तं शाकटायनाचार्येण केवलिभुक्तिप्रकरणे → न क्षुद्विमोहपाको यत् प्रतिसङ्ख्यानभावननिवर्त्या । न भवति, विमोहपाकः सर्वोऽपि हि तेन विनिवर्त्यः ।। - (के.भु.७) इति । यथा चैतत्तत्त्वं तथाभावितं सूत्रकृताङ्गवृत्तौ (सू.कृ.श्रुत.२/अ.३ वृ. पृ.३४६) इत्यधिकं ततोऽवसेयम् । ननु भुक्त्यादिविपरीतपरिणामेन = भुक्त्यादिप्रसङ्ख्यानेन भुक्त्यादिगोचरतृष्णा हीयत इति तु भवद्भिरप्यङ्गीक्रियत एव । सा च तृष्णैव मोहात्मिका भुक्त्यादेः सामग्र्यां प्रधाना वर्तते । भुक्त्यादिરવાના થાય છે, ભૂખ નહિ. જેમ “હું અશરીરી છું. શરીરથી જુદો છું. શરીર બળે- છેદાય- ભેદાય તેમાં હું બળતો નથી કે છેદાતો-ભેરાતો નથી. શરીરનો નાશ થવા છતાં મારો એક પણ આત્મપ્રદેશ ઘટતો નથી.” આ પ્રમાણે અશરીરભાવના કરવાથી શરીર પ્રત્યેનો કેવળ રાગ ઘટે છે, રવાના થાય છે. પરંતુ શરીર કાંઈ તેવી ભાવના કરવાથી રવાના થતું નથી. તેમ ઉપરની બાબતમાં સમજવું. જો અભોજન ભાવનાના ઉત્કર્ષથી ભૂખ અને ભોજનની સર્વથા નિવૃત્તિ થાય છે. એવું સ્વીકારવામાં આવે તો અશરીર-અતીન્દ્રિય ભાવનાના અત્યંત ઉત્કર્ષથી શરીર - ઈન્દ્રિયનો પણ સર્વથા ઉચ્છેદ થઈ જવો જોઈએ. આ તમામ મતમાં મોટી મુશ્કેલી આવશે. (માટે પ્રતિસંખ્યાનથી ભૂખ ન ઘટે પણ ભોજનમૂછ ઘટે – એમ સિદ્ધ થાય છે. આવું સિદ્ધ થવાથી કેવલીમાં ભોજનસંપાદક કર્મ અલ્પ હોય છે – આ વાત બાધિત થાય છે. માટે ૨૪ મી ગાથામાં શરીરને ટકાવનાર કર્મ ભોજનસંપાદક કર્મનું વ્યાપ્ય હોવાનો જે નિયમ જણાવ્યો તે મુજબ કેવલજ્ઞાનીને પણ ભૂખ લાગે અને તેઓ ભોજન કરે - આવું સિદ્ધ થાય છે. માટે કેવલી કવલાહાર ન કરે - આ વાત આગમ અને યુક્તિ બન્નેથી બાધિત થાય છે.) हि५२ :- ननु. । मोशन वगैरेथा विपरीत परिणामी = प्रसंध्यानथी मोनाहिनी तृष्॥ સ્વરૂપ મોહ ઘટે છે. આ મોહ જ ભોજન સામગ્રીમાં મુખ્ય ભાગ ભજવે છે. કવલાહારની સંપાદક १. मद्रितप्रतौ 'शरीरादिभाव...' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266