Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 240
________________ • चिरंतननरदेहस्थितेः भुक्तिप्रयोज्यत्वम् • २०४७ चिरकालीनौदारिकशरीरस्थितेर्भुक्तिप्रयोज्यत्वनियमात् । भुक्तेः सामान्यतः पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैवोपयोगात्, वनस्पत्यादीनामपि जलाद्यभ्यादानेनैव चिरकालस्थितेः । नामकर्मोदयातिशयाद् वर्णाद्यतिशय एव हि पारम्यं न तु सर्वथा धातुरहितत्वमित्युच्यते तदा तादृशं तद् भुक्तिं विना न तिष्ठति, चिरकालीनौदारिकशरीरस्थितेः = देशोनपूर्वकोट्यादिप्रमितौदारिकदेहावस्थानस्य भुक्तिप्रयोज्यत्वनियमात् = कवलाहारप्रयोज्यत्वव्याप्तेरन्यत्र प्रत्यक्षादिप्रमाणतो दर्शनात् । न चाहारकर्मण एव तत्प्रयोजकत्वमस्त्विति वाच्यम्, यत औदारिकशरीरस्थितिः खलु आहारकर्मण इवाहारपुद्गलानामप्यन्वय-व्यतिरेकावनुविधत्ते । तथा च कवलाहारविरहे भवस्थकेवलिनां शरीरं कथमुत्कर्षतः पूर्वकोटिकालं यावदवतिष्ठताम् ? एवमौदारिकशरीरवृद्धिरप्याहारपुद्गलैरेव स्यात्, ‘पुद्गलैः पुद्गलवृद्धि'रिति नियमेन भुक्तेः = कवलाहारपुद्गलानां सामान्यतः पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैव = सप्तविधधातुगतपुद्गलवृद्धिद्वारैव उपयोगात् = दीर्घकालीनौदारिकदेहावस्थितौ हेतुत्वात्, घटे दण्डस्य चक्रभ्रमणव्यापारकत्वेनेव । एतेन वनस्पत्यादीनामौदारिकशरीरावस्थानस्य कवलाहारं विनैव दीर्घकालं यावद्दर्शनादुक्तनियमस्य व्यभिचारितत्वमिति प्रत्यस्तम्, क्वचिद् दण्डं विना हस्तादिनैव चक्रभ्रमणादिव्यापारोदयतो घटोत्पादेऽपि तं प्रति दण्डस्याऽनन्यथासिद्धत्ववत् वनस्पत्याद्यौदारिकशरीरेषु कवलाहारं विना मूलादिगृहीतजलादिनैव पादपाऽपराभिधान-वनस्पत्याद्यौदारिकशरीरगतपुद्गलविशेषोपचयव्यापारोदयतो दीर्घतरकालीनतदवस्थानसम्भवेऽपि तं प्रति न कवलाहाराऽन्यथासिद्धत्वसम्भवः । यद्वा कवलाहारत्वादिविशेषधर्मविनिर्मोकेण सामान्यतः = भुक्तित्वलक्षणसामान्यधर्मपुरस्कारतो भुक्तेः = भोजनस्य पुद्गलविशेषोपचयव्यापारकत्वेनैव = औदारिकशरीरगतपुद्गलपुष्टिविशेषद्वारेणैव दीर्घतरौदारिकशरीरस्थितिं प्रति उपयोगात् न प्रकृतनियमे व्यभिचारः, औदारिकशरीरवतां वनस्पत्यादीनामपि जलाद्यभ्यादानेनैव चिरकालस्थितेः सम्भवात्, जलसेकाऽसेकाभ्यामेव तवृद्ध्यवृद्धिदर्शनात् । अनेन लोमाहारत ઔદારિક શરીરની સ્થિતિ તો ભોજન ઉપર જ અવલંબી શકે - આવો નિયમ પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી પણ સિદ્ધ થયેલ છે. શરીરને ટકાવવામાં સામાન્યથી ભોજન દેહગત પુદ્ગલવિશેષને પુષ્ટ કરવા દ્વારા જ ઉપયોગી બને છે. શંકા - હજારો વર્ષ સુધી કબીર વડ વગેરે વનસ્પતિના ઔદારિક શરીરો ભોજન વિના જ ટકે છે ને ! તો પછી શા માટે ભોજનને ઔદારિક શરીરની દીર્ઘતરકાલીન સ્થિતિ પ્રત્યે તમે કારણ માનો છો? સમાધાન :- વનસ્પતિ ભલે કવલાહાર ન કરે. પરંતુ જમીનમાંથી પાણી વગેરે ગ્રહણ કરે જ છે. તેથી જ તે લાંબો સમય ટકી શકે છે. મૂળીયા દ્વારા વનસ્પતિ જમીનમાંથી પાણી વગેરે પોષક તત્ત્વને ગ્રહણ કરે છે તે પણ એક જાતનો તેનો ખોરાક જ કહેવાય. ખોરાકનું કામ કરે તે ખોરાક જ કહેવાય. ખોરાકનું કામ છે શરીરના પુદ્ગલોની વિશિષ્ટ પુષ્ટિ કરવાનું. તે કાર્ય વનસ્પતિના મૂળીયા વગેરેથી ગ્રહણ કરેલા પાણી વગેરેથી થાય જ છે. માટે જ તે લાંબો સમય ટકી શકે છે. તેથી સામાન્યરૂપે ખોરાકને દેહપુદ્ગલપુષ્ટિવિશેષ દ્વારા દીર્ઘકાલીન ઔદારિક શરીર સ્થિતિ પ્રત્યે કારણ માનવામાં કોઈ દોષ નથી આવતો. આમ ચય-ઉપચયવાળા ઔદારિક શરીરને ટકાવવામાં વિવિધ પ્રકારના ચોક્કસ પુદ્ગલોનું ગ્રહણ કરવું જરૂરી છે. કારણ કે તે તેનું કારણ છે. માટે રોજ ધર્મદેશના-વિહારાદિ પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266