Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 229
________________ २०३६ • केवलिन्यपि करुणासम्भवः . द्वात्रिंशिका-३०/१६ रूपमोहजनकं, निश्चयतः परपरिणामस्य पराऽजन्यत्वात् । नापि तत्प्रवृत्तिस्वरूपात्मधर्म एव मोहजनको, मोहोदयपरिणतात्मन एव क्षणक्रोडीकृतातिशयस्य तज्जनकत्वात् । किं च स्वावधिपृथक्त्वप्रतियोगित्वं हि परत्वं, तत्त्वं न स्वस्मिन्नेव, तथा च कथं प्रसन्नचन्द्रादीनां परद्रव्यप्रवृत्तिं विनाऽपि मोहराजपारवश्यं? 'दुर्मुखवचनश्रवणाऽऽहितमनोव्यापारादेव तस्य द्वेषोदय' इति चेत् ? सुमुखवचनश्रवणाद्रागोदयोऽपि न कुतः ? तस्मात्तत्तत्कर्मवृत्तिलाभकाल एव तत्तत्कार्यजनकः । परप्रवृत्तिस्तु क्वाचित्कतयोपयुज्येत, मानसव्यापाररूपाया अप्युपेक्षात्मिकायास्तस्या रागाऽजनकत्वात् । यदि तु प्रवृत्तिमात्रमेव मोहजनकं तर्हि सुषुप्त्यवस्थायामपि श्वासप्रश्वासादिप्रयत्नः स्पष्टचैतन्यरूपं रागादिकमुत्पादयेत्, सूक्ष्मतदुत्पादे च प्रमाणाभावः । एतेन रागद्वेषयोः प्रवृत्तिजनकत्वमप्यपास्तम् । नन्वेवं सकलतान्त्रिकसिद्धं रागजन्यत्वं प्रवृत्तेर्विप्लवत इत्याशङ्कायामाह- 'योगकृते'ति, प्रवृत्तिसामान्य प्रति हि योग एव हेतुर्वीर्यान्तरायकर्मक्षय-क्षयोपशमजन्यस्यापि वीर्यस्य नियमतो योगान्वयव्यतिरेकानुविधानात् । अत एव क्षायिक्यपि वीर्यलब्धिः स्वहेतुयोगविलयादेव विलीयत इति सिद्धान्तः 6 (अ.म.प.२२ वृत्ति) इति । एतेन इच्छातो धर्मदेशनाकरणे भगवतां वीतरागत्वव्याहतिरिति शङ्का निराकृता । जिननामकर्मोदयप्रवृत्तयोगव्यापारस्य वीतरागता-केवलज्ञानाद्यबाधकत्वात् । इदमेवाऽभिप्रेत्य धर्मसङ्ग्रहण्यां → अरहंतमादिवच्छल्लयादिजणितं अणुत्तरं पुण्णं । तित्थगरनामगोत्तं तस्सुदया देसणं कुणइ ।। ण य तं विघायगं केवलस्स भावे वि तस्स तो भगवं । सव्वन्नू कयकिच्चो पमाणमिह देसणाए य ।। - (धर्मसं.५२८-५२९) इत्युक्तमित्यवधेयम् । वस्तुतो देशनाबीजं भगवतो निरुपधिपरदुःखप्रहाणेच्छा न रागः, सामायिकचिद्विवर्तरूपत्वादिति (स्या.क.१०/११८) व्यक्तं स्याद्वादकल्पलतायाम् । न हि तस्या वीतरागत्वेन साकं विरोधः । तदुक्तं स्याद्वादरहस्ये → भगवतां मोहाभिव्यक्तचैतन्यविशेषरूपाया इच्छाया असत्त्वेऽपि तदनभिव्यक्तचैतन्यविशेषरूपानुजिघृक्षादिसत्त्वमविरुद्धम् - (मध्यमस्याद्वादरह.खण्ड-२ गा.७/पृष्ठ-५२८) इति। यथा चैतत् तथा विभावितमस्माभिः जयलताभिधानायां तट्टीकायाम् । જે હોય છે તે રાગ-દ્વેષથી થતી હોય છે.” આ બાબતમાં અધિક વિસ્તાર સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે. તે જોવાની જિજ્ઞાસુઓને અહીં ભલામણ કરવામાં આવે છે. (૩૦/૧૬) વિશેષાર્થ :- અક્ષર ધ્વનિમય તીર્થંકરદેશના સ્વભાવથી નિયત દેશ-કાળમાં ઉત્પન્ન થતી હોય છે - આવું દિગંબરો માને છે. પણ અનક્ષર દેશના શ્રોતાની અલગ-અલગ ભાષામાં પરિણમે એવું શક્ય નથી. માટે અક્ષરમય સર્વજ્ઞદેશના શ્વેતાંબરમાન્ય છે. અહીં પ્રશ્ન એ આવે છે કે સ્વષ્ટસાધનતાનું જેમાં ભાન થાય તેમાં જ માણસ પ્રવૃત્તિ કરે છે. તથા સ્વષ્ટસાધનતાબુદ્ધિપૂર્વક થતી પ્રવૃત્તિ પ્રત્યે ઈચ્છા, કારણ હોય છે. તો ઈચ્છા વિનાના વીતરાગ તીર્થકર ભગવંત કઈ રીતે ધર્મદેશન-કવલાહાર વગેરે પ્રવૃત્તિ કરી શકે ? આ પ્રશ્નનો જવાબ એ છે કે પ્રવૃત્તિ પ્રત્યે તો તન-મન-વચન સ્વરૂપ યોગ જ કારણ છે. ઈચ્છા કાંઈ પ્રવૃત્તિનું કારણ નથી. હા, રાગપૂર્વકની પ્રવૃત્તિ પ્રત્યે રાગ-ઈચ્છા કારણ છે. પણ તમામ પ્રવૃત્તિ પ્રત્યે રાગ કારણ નથી. સર્વશની પ્રવૃત્તિ રાગપૂર્વકની નથી હોતી. માટે સર્વજ્ઞ ભગવંતની ધર્મદેશના, કવલભોજનાદિ પ્રવૃત્તિ રાગ વિના યોગમાત્રથી થવામાં કોઈ વાંધો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266