Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 230
________________ • સામાયિસ્યોતિપ્રવૃત્તિદેતુતા • २०३७ भुक्त्या या सातवेद्यस्योदीरणापाद्यते त्वया। सापि देशनयाऽसातवेद्यस्यैतां तवाऽऽक्षिपेत् ।।१७।। भुक्त्येति । (७) भुक्त्या = कवलाहारेण या सातवेद्यस्य = सातवेदनीयस्य उदीरणा त्वयापाद्यते, भुक्तिव्यापारेण सातोत्पत्तेः । सापि देशनयाऽसातवेद्यस्य एतां = उदीरणां त्वाक्षिपेत्, ___ यद्वेच्छाजन्यतावच्छेदकवैजात्यं न केवलिप्रयत्नेऽङ्गीक्रियते । अत एव विनैवेच्छां केवलज्ञानाऽऽभोगेनैव केवलिसमुद्घातादौ प्रवृत्तिरिति (अ.म.प.९८ वृ.) व्यक्तमुक्तं अध्यात्ममतपरीक्षावृत्तौ । युक्तञ्चैतद्, इत्थमेव → 'नाऊण वेयणिज्जं अइबहुगं, आउगं च थोवागं । गंतूण समुग्घायं હવે મે નિરવલં || (ના.નિ.૨૬૪) ( રૂતિ સાવરચનિર્યુક્ટિવેવનમણુપપદ્યતે | યદ્વી सामायिकस्यैवोचितप्रवृत्तिहेतुत्वादिच्छामृत एव परमसामायिकवतो भगवतः सद्धर्मदेशनादिकं सङ्गच्छत વ (ધ્યાત્મમત પરીક્ષા-૧૬ ગૃ.) I अत्र चार्थे → समभावो सामाइयं तण-कंचण-सत्तु-मित्तविसओ त्ति । निरभिस्संगं चित्तं उचियपवित्तिप्पहाणं च ।। ( (पञ्चा.११/५) इति पञ्चाशकवचनमपि साक्षि वर्तते । देशनादिका च भगवत उचिततमैव प्रवृत्तिः । एतेन → प्रारब्धाऽदृष्टजनिता सामायिकविवेकतः । क्रियाऽपि ज्ञानिनो व्यक्तामौचितीं નાતિવર્તતા ૯ (૪.૩૫, ૨ રૂ૪) રૂતિ સધ્યાત્મોપનિષદનમરિ વ્યાતિમ્ |ીરૂ૦/૧દ્દા ___ ननु केवलिनः कवलभुक्तौ तज्जन्यसातोदीरणप्रसङ्गः (पृ.२०११) इति पूर्वोक्ताऽष्टमहेतुनिरासायोपक्रमते'भुक्त्येति । साऽपि = भुक्तिव्यापाराऽविनाभाविसातवेदनीयोदीरणाऽपि तीर्थकृतां देशनया विहार-निषद्यादिक्रियया च असातवेद्यस्य = असातवेदनीयस्य उदीरणां आक्षिपेत् तु = एव, ततोऽपि = सद्धर्मदेशना - વાસ્તવમાં તો જેમ દંડકાર્યતાઅવચ્છેદક ઘટત્વ છે, નીલઘટવ નહિ, નીલઘટત્વ તો ન્યાયપરિભાષા મુજબ અર્થસમાજસિદ્ધ છે. અર્થાત્ તે કોઈનું વિશિષ્ટ કાર્ય નથી. માટે તેના સ્વતંત્ર કારણની આવશ્યકતા નથી. તેમ યોગકાર્યતાઅવચ્છેદક પ્રવૃત્તિત્વ છે. રાગપૂર્વક પ્રવૃત્તિત્વ કે બુદ્ધિપૂર્વકપ્રવૃત્તિત્વ કે ઈચ્છાપૂર્વકત્વ વગેરે પ્રવૃત્તિગત ગુણધર્મો તો અર્થસમાજસિદ્ધ છે. માટે બુદ્ધિપૂર્વત્વ કોનું કાર્યતાઅવચ્છેદક છે ? તેની તપાસ કરવાની કોઈ જરૂર રહેતી નથી. અર્થસમાજસિદ્ધ ધર્મ કોઈનો કાર્યતાઅવચ્છેદક હોતો નથી. માટે સર્વજ્ઞની પ્રવૃત્તિમાં બુદ્ધિપૂર્વકત્વ આવવાની કે સર્વજ્ઞમાં ઈચ્છા સિદ્ધ થવાની સમસ્યાને અહીં કોઈ અવકાશ રહેતો નથી. માટે સર્વજ્ઞ તીર્થંકર અક્ષરમય ધર્મદેશના આપે કે કવલાહાર કરે તેમાં તેમને મોહ-રાગ-અભિલાષ ઉત્પન્ન થવાની સમસ્યા નહિ આવે. આવું ગ્રંથકારશ્રી જણાવે છે. (૩૦/૧૬). કેવલજ્ઞાનીના કવલાહારમાં બાધક બને તેવી દિગંબરદર્શિત સાતમી દલીલનું નિરાકરણ કર્યા બાદ ત્રીજા શ્લોકમાં દર્શાવેલી દિગંબરકથિત આઠમી દલીલનું નિરસન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે – હ પ્રતિબંદીથી દિગંબર ચૂપ થાય તે ગાથાર્થ :- તમે દિગંબરો ભોજન દ્વારા જે સાતવેદનીય કર્મની ઉદીરણાનું આપાદન કરો છો તે ઉદીરણા પણ દેશના દ્વારા અસતાવેદનીયકર્મની ઉદીરણાનો તમારા મતમાં ખેંચી લાવશે. (૩૦/૧૭) ટીકાર્થ - કવલાહાર દ્વારા તમે દિગંબરો સતાવેદનીય કર્મોની જે ઉદીરણાનું સર્વજ્ઞ ભગવંતમાં આપાદન કરો છો તે સાતા વેદનીયઉદીરણા પણ સર્વજ્ઞમાં ધર્મદેશના દ્વારા અસતાવેદનીય કર્મની ઉદીરણાનો તમારા મતમાં જ આક્ષેપ કરશે. કારણ કે ધર્મદેશનાના લીધે પણ પરિશ્રમનું દુઃખ સંભવે છે. તથા સર્વજ્ઞની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266