Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०२६
• दिगम्बराणामधुजरतीयन्यायग्रस्तत्वम् • द्वात्रिंशिका-३०/१३ कत्वात् । दृश्यते चाल्पस्याऽविवक्षणं क्वचित् । न चेदेवं तर्हि मोहक्षयजन्ये सुखेऽसातवेदनीयस्य स्वरूपतोऽविरोधित्वेन तिक्तप्रकृतिनिम्बलवानुविद्धदुग्धघटदृष्टान्ताभिधानाऽनुपपत्तेः, वेदनीयविपाकोदयजन्यसुख-दुःखयोरिव तुल्यन्यायेन मनुष्यायुष्योच्चैर्गोत्र-मनुष्यगति-वज्रऋषभनाराचसंहनन-समचतुरस्रसंस्थानादिकर्मविपाकोदयजन्यफलानामपि क्षायिकसुखे तिरोधानस्वीकाराऽऽपातेन भवोपग्रहाऽयोगात् = मनुष्यदेहावस्थानाद्यसम्भवाऽऽपातात् । ततश्च ‘अल्पेनाऽपि सता केवलिनोऽपि न मुक्तिमासादयन्ति' (आ.नि.१५०९ हा.वृ.) इति हारिभद्रीयावश्यकवृत्तिविरोधप्रसङ्गः । तदुक्तं सम्मतितर्कवृत्तौ अभयदेवसूरिभिः → न च दग्धरज्जुसंस्थानीयत्वात् तस्य स्वकार्याऽजनकत्वम्, तत एव सातवेदनीयस्यापि स्वकार्याऽजनकत्वप्रसक्तेः सुखानुभवस्यापि भगवत्यभावप्रसङ्गात् । यथा च दग्धरज्जुसंस्थानीयाऽऽयुष्ककर्मोदयकार्यं प्राणादिधारणं મતિ તથા પ્રવૃતમણમ્યુપામ્યતામ્, વિશેષTSમાવત્ ૯ (સંત.ઘુ.મા I-is-૨/પૃષ્ઠ-૬૭૬) રૂતિ.
किञ्च भवस्थकेवलिनि भवोपग्राहिकर्मणां दग्धरज्जुतुल्यत्वे 'एकादश जिने' (त.सू. ९/११) इति तत्त्वार्थसूत्रोक्तिरपि नैव सङ्गच्छेत, अन्यथाऽर्धजरतीयापातात् ।
तदुक्तं अध्यात्ममतपरीक्षायां → तत्तत्थसुत्तभणिया एक्कारस जं परिसहा य जिणे । तेण वि પુતારૂં વાસ સુદસ પડિજૂનં || - (ગ.મ.૩.૭૮) તિ | તુ તરિતોડવસેમ્ રૂ૦/૧રૂા.
વિશેષાર્થ :- આવશ્યકનિર્યુક્તિની ૧૫૦૯ મી ગાથાની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે કેવલજ્ઞાની ભગવાનના ભવોપગ્રાહી અઘાતિ કર્મોને દગ્ધરજુસમાન જણાવેલ છે તે તેની અલ્પતમ સ્થિતિની અપેક્ષાએ અથવા ઝડપથી ક્ષય થવાની યોગ્યતાની અપેક્ષાએ જણાવેલ છે. પરંતુ તેનો રસ અલ્પતમ હોય છે અથવા તે ફળ ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે. - આ અપેક્ષાએ હરિભદ્રસૂરિજી મહારાજે દગ્ધરજુતુલ્ય નથી જણાવેલ. જેમ ૧૦ રૂ.ના માલિકને પૈસા થોડા હોવા છતાં નિર્ધન કહેવાય છે તેમ અહીં જાણવું. કારણ કે તે જ ગાથામાં તેઓશ્રીએ જણાવેલ છે કે “દગ્ધરજુસમાન ભવોપગ્રહી કર્મ થોડું પણ ભોગવવાનું બાકી હોય. નિર્જરવાનું બાકી હોય ત્યાં સુધી સર્વજ્ઞ ભગવંત મોક્ષને મેળવતા નથી.” જો સર્વજ્ઞના ભવોપગ્રાહી કર્મ નીરસ હોય કે સ્વકાર્ય કરવા અસમર્થ હોય તો કેવલજ્ઞાનીને સંસારમાં - શરીરમાં શા માટે જકડી રાખે ? વળી, સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના ત્રીજા અધ્યયનની નિયુક્તિના ૧૭૬ મા શ્લોકમાં શ્રીશીલાંકાચાર્ય પણ જણાવે છે કે “સર્વજ્ઞ ભગવંતમાં અનંત શક્તિ હોવા છતાં પણ વિહારદેશનાદિના લીધે તેમનું શારીરિક બળ ઘટે પણ છે તથા ભૂખ-તરસ વગેરે પીડા પણ તેમને થાય છે.” માટે કેવલીના અઘાતિ કર્મ સાવ નીરસ થઈ ગયા હોય કે પોતાનું કામ ન કરી શકે તેવા થઈ ગયા હોય તેવું માની ન શકાય. બાકી ઉપરોક્ત બે આચાર્ય ભગવંતોના વચનનો વિરોધ આવે.
જો કે આવશ્યકનિર્યુક્તિની પ૭૩ મી ગાથામાં તથા બૃહત્કલ્પભાષ્યની ૧૨૦૦ મી ગાથામાં જણાવેલ છે કે “મધુર સરબતના તપેલામાં લીંબોડીનું એક ટીપું પડે તો જેમ તેની કડવાશ અનુભવાતી નથી તેમ કેવલજ્ઞાની ભગવંતને અશાતા વેદનીય કર્મ વગેરેની અશુભતા અનુભવાતી નથી.” પરંતુ તેનું તાત્પર્ય એ છે કે ઘાતિકર્મજન્ય દુઃખો જ વધુ ભયંકર બિહામણા છે. તમામ ઘાતિ કર્મો રવાના થવાથી કેવલી ભગવંત ઘાતિકર્મજન્ય સર્વ દુઃખોમાંથી કાયમ માટે બચી ગયા. હવે જે બાકી રહ્યા તે અઘાતિ કર્મ અલ્પ સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org