Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 222
________________ • आहारादिप्रवृत्तेः मोहजन्यत्वाभावः २०२९ आहारादिप्रवृत्तिश्च मोहजन्या यदीष्यते । देशनादिप्रवृत्त्याऽपि भवितव्यं तदा तथा ।। १५ ।। आहारादीति । (६) आहारादिप्रवृत्तिश्च यदि मोहजन्येष्यते भवता बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेर्मोहजन्यत्वनियमात् तदा देशनादिप्रवृत्त्याऽपि भगवतः तथा = मोहजन्यत्वेन भवितव्यम् 118411 रोगादिवत् क्षुधो न व्यभिचारो वेदनीयजन्मायाः । प्राणिन्येकादश जिन इति जिनसामान्यविषयं च ।। तद्धेतुकर्मभावात् परिषहोक्तिर्न जिन उपस्कार्यः । नञ् नाऽभावाऽसिद्धेरित्यादेर्नः क्षुदादिगतिः ।। ← (વ.મુ.૨૦/૩૧) કૃતિ । અધિસ્તુ → ન ય સુવું યુવલ્લું વા વૈદયં ફંડિમાં સળં अन्नाण-मोहकज्जे पमाणसिद्धे हु संकोए ।। ← ( अ.म.प. ९२ ) इति अध्यात्ममतपरीक्षागाथाया वृत्तिતોડવસેયમ્ ।।૩૦/૧૪|| ननु ‘मोहनीयकर्मविपाकोदयत एव परद्रव्यप्रवृत्तिसम्भवात् निर्मोहस्य सतः सर्वज्ञस्य आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः' इति यदुक्तं प्राक् ( द्वा.द्वा. ३० / ३ पृ. २०११) तन्निराकरणार्थं प्रतिबन्धा प्रत्यवतिष्ठते ग्रन्थकृद् 'आहारे 'ति । यदि बुद्धिपूर्वकपरद्रव्यविषयकप्रवृत्तेः मोहजन्यत्वनियमात् = चारित्रमोहपरिणामकार्यत्वव्याप्तेः भवता दिगम्बरेण सर्वज्ञस्य आहारादिप्रवृत्तिः स्यात् तर्हि सा मोहजन्या = चारित्रमोहनीयकर्मविपाकोदयजन्या स्यादिति इष्यते तदा तुल्यन्यायेन प्रसिद्धया देशनादिप्रवृत्त्याऽपि भगवतः = भवस्थस्य तीर्थकरस्य વિશેષાર્થ :- સર્વજ્ઞ ભગવંત અતીન્દ્રિય હોય છે. અર્થાત્ ઈન્દ્રિયજન્ય રાસનાદિ મતિજ્ઞાન કેવલજ્ઞાનીને ન હોય. આ વાત શ્વેતાંબર-દિગંબર બન્ને સંપ્રદાયમાં માન્ય છે. પણ દિગંબર લોકો એમ કહે છે કે ભગવાનને ભૂખનું દુઃખ હોય તો તેનું ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ થવું જોઈએ તથા ખાવાથી ઈન્દ્રિયાધીન સુખની ઉત્પત્તિ માનવી પડે. પરંતુ શ્વેતાંબરશિરોમણિ ગ્રંથકારશ્રી કહે છે કે સુખ-દુઃખની નિષ્પત્તિ માટે ઈન્દ્રિયજન્ય જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી. પરંતુ બાહ્ય વિષય સાથે શરીરનો સંબંધ જ તેનો નિયામક છે. તેથી ભગવતીસૂત્ર વગેરે શ્વેતાંબરસંપ્રદાયના ગ્રંથોમાં, કેવલિભુક્તિપ્રકરણ વગેરે યાપનીય સંપ્રદાયના ગ્રંથોમાં તથા તત્ત્વાર્થસૂત્ર વગેરે દિગંબર-શ્વેતાંબર ઉભયમાન્ય ગ્રંથમાં કેવલજ્ઞાનીને તૃણસ્પર્શ વગેરે ૧૧ પરિષહો હોય છે તેવું જણાવવામાં આવેલ છે. કેવલીને બાહ્ય ઈન્દ્રિયજન્ય જ્ઞાન ન હોવા છતાં ૧૧ પરિષહ કહેલા છે તે વાત સિદ્ધ કરી આપે છે કે સર્વજ્ઞ ભગવંતને અસાતાવેદનીય કર્મના કારણે ક્ષુધાદિ દુઃખ સંભવી શકે છે તથા તેના નિવારણ માટે તેઓ કવલભોજન પણ કરી શકે છે. તેથી સર્વજ્ઞ ઈન્દ્રિયજન્યજ્ઞાનશૂન્ય હોવા માત્રથી ક્ષુધાશૂન્ય હોય તેવું માનવું એક જાતની ભ્રમણા જ છે.(૩૦/૧૪) ત્રીજા શ્લોકમાં દિગંબરોની સાતમી દલીલ જણાવી હતી તેનું નિરાકરણ થાય છે. # પરદ્રવ્યપ્રવૃત્તિ મોહજન્ય હોવાનો નિયમ નથી ગાથાર્થ :- આહારાદિ પ્રવૃત્તિ જો મોહજન્ય માનો તો દેશના વગેરે પ્રવૃત્તિથી તે મુજબ મોહ થવો જોઈએ. (૩૦/૧૫) ટીકાર્થ :- બુદ્ધિપૂર્વકની પરદ્રવ્યવિષયક પ્રવૃત્તિ મોહજન્ય જ હોય - આવા નિયમ અનુસાર સર્વજ્ઞ ભગવંતની ભોજનાદિગોચર પ્રવૃત્તિને જો આપ દિગંબર વિદ્વાનો મોહજન્ય માનો તો પછી સર્વજ્ઞ ભગવંતની ધર્મદેશના વગેરે પ્રવૃત્તિને પણ તમારે તે જ મુજબ મોહજન્ય માનવી પડશે. (૩૦/૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266