Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 224
________________ २०३१ • कवलभोजित्वेऽपि वीतरागत्वाऽव्याहतिः • कमिष्यते भगवतः, तदा भुक्त्यादिकं तथैव = यत्तं विनैव स्यात् । दृष्टबाधोभयोः पक्षयोः समा, भुक्तेरिव देशनाया अपि यत्नं विना क्वाऽप्यदर्शनात् । चेष्टाविशेषे यत्नहेतुत्वकल्पनस्य चोभयत्र साम्यात् । ननु प्रयत्नं विना चेष्टामात्रं न भवत्येव, देशना च भगवतामव्यापृतानामेव ध्वनिमयी भुक्त्यादिकं = कवलाहार-जलपानादिकं यत्नं = गलबिलाधःसंयोगानुकूलव्यापारजनकप्रयत्नं विनैव स्यात् । न च तथाविधयत्नमृते भुक्त्याधुपगमे दृष्टबाधा स्यादिति वाच्यम्, यतः दृष्टबाधा = प्रत्यक्षप्रमाणबाधा तु उभयोः पक्षयोः = यत्नानुपहितभुक्ति-देशनापक्षयोः समा एव वर्तते, भुक्तेः = कवलाहारस्य इव देशनायाः = सद्धर्मदेशनाया अपि यत्नं = तदनुकूलप्रयत्नं विना क्वापि अदर्शनात् = अनुपलब्धेः । न च यत्नोत्तरकालीनचेष्टां प्रत्येव यत्नस्य हेतुत्वात् तादृशी भुक्तिं प्रति प्रयत्नस्याऽऽवश्यकतया तदर्थमिच्छाया उपधाने वीतरागत्वबाधापत्तिरिति वाच्यम्, एवं चेष्टाविशेषे = प्रयत्नोत्तरकालीनप्रवृत्तिं प्रति यत्नहेतुत्वकल्पनस्य च उभयत्र = भुक्ताविव धर्मदेशनायामपि साम्यात् = तुल्यत्वात् । शक्यं ह्येवमपि वक्तुं यदुत प्रयत्नाऽव्यवहितोत्तरधर्मदेशनां प्रति प्रयत्नस्याऽऽवश्यकतया तदर्थमिच्छायाः स्वीकारे तीर्थकरस्य वीतरागत्वबाधाऽऽपत्तिरिति । न च सर्वज्ञे तीर्थकृति यत्नाव्यवहितोत्तरान्यदेशनाऽङ्गीकारान्नेयं प्रसज्यत इति वाच्यम्, एवं हि यत्नाऽव्यवहितोत्तरान्यभुक्त्यङ्गीकारान्न तीर्थकृतः कवलभोजित्वेऽपि वीतरागत्वव्याहतिरिति वदतो मुखं पिधातुमशक्यमेव स्यात्, ‘यश्चोभयोः समो दोषः परिहारस्तयोः समः। नैकः पर्यनुयोक्तव्यस्तादृगर्थविचारणे' ।। (श्लो.वा.शून्य.२५२) इति श्लोकवार्तिके कुमारिलभट्टवचनात् । भेदोपदर्शनद्वारेण दिगम्बरोऽत्र प्रत्यवतिष्ठते- ननु प्रयत्नं विना चेष्टामात्रं = प्रवृत्तित्वाऽवच्छिन्नं જો દિગંબરો એમ કહે કે “ભોજનાદિ પ્રવૃત્તિ પ્રયત્ન વિના થતી હોય તેવું તો ક્યાંય દેખાતું નથી. માટે પ્રયત્ન વિના સર્વજ્ઞ ભગવંતમાં ભોજનાદિ પ્રવૃત્તિ માનવામાં તો પ્રત્યક્ષ પ્રમાણથી જ બાધ આવશે.” તો આની સામે શ્વેતાંબરો પણ તુલ્ય ન્યાયથી કહી શકે છે કે “ધર્મદેશનાદિ પ્રવૃત્તિ પણ પ્રયત્ન વિના થતી હોય તેવું તો ક્યાંય દેખાતું નથી. માટે પ્રયત્ન વિના સર્વજ્ઞ ભગવંતમાં ધર્મદેશનાદિ પ્રવૃત્તિ માનવામાં પણ પ્રત્યક્ષ પ્રમાણથી જ બાધ આવશે.' ભોજનની જેમ ધર્મદેશના પણ પ્રયત્ન વિના ક્યાંય પણ દેખાતી નથી. પ્રયત્નોત્તરકાલીન પ્રવૃત્તિ પ્રત્યે યત્નને કારણે માનવાની વાત ભોજનની જેમ ધર્મદશનામાં પણ સમાન છે. કહેવાનો મતલબ એ છે કે દિગંબરો જો એમ કહે કે “પ્રયત્નઉત્તરકાલીન ભોજન પ્રત્યે પ્રયત્ન કારણ છે તથા પ્રયત્ન માટે ઈચ્છાની આવશ્યકતા રહે છે. કારણ કે તમામ પ્રયત્ન પ્રત્યે ઈચ્છા કારણ છે. તેથી ભોજનજનક પ્રયત્નને ઉત્પન્ન કરવા માટે વીતરાગમાં ઈચ્છા માન્ય કરવામાં આવે તો સર્વજ્ઞ ભગવંતની વીતરાગતા બાધિત થઈ જાય. માટે સર્વજ્ઞમાં કવલાહાર માનવો વ્યાજબી નથી.” તો એની સામે શ્વેતાંબરો પણ તુલ્યયુક્તિથી કહી શકે છે કે “પ્રયત્નઉત્તરકાલીન ધર્મદેશના પ્રત્યે પ્રયત્ન કારણ છે. તથા પ્રયત્ન માટે ઈચ્છાની આવશ્યકતા રહેશે. કેમ કે પ્રયત્નસામાન્ય પ્રત્યે ઈચ્છા કારણ છે. તેથી ધર્મદેશના જનક પ્રયત્નને ઉત્પન્ન કરવા માટે સર્વજ્ઞ ભગવંતમાં ઈચ્છા માન્ય કરવામાં આવે તો સર્વજ્ઞ તીર્થકર ભગવંતની વીતરાગતા બાધિત થઈ જશે. માટે ઉપરોક્ત દિગંબરદલીલ વ્યાજબી નથી.) हिप२ :- ननु. । प्रयत्न विना तो ओई ५९॥ येष्टा-प्रवृत्ति न ४ 45 03. २५॥ 3 तमाम प्रवृत्ति www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266