Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०२२
• केवलिनि वेदनीयविपाकोदयसिद्धिः • द्वात्रिंशिका-३०/१३ दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति सिद्धान्ताऽर्थव्यवस्थितिम् ।।१२।।
दग्धेति । (५) दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणो वदन्तः सिद्धान्ताऽर्थव्यवस्थितिं नैव નાનત્તિ ||૨|| पुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो व्यवतिष्ठते ।।१३।। अन्यथा सुषुप्तावैन्द्रियकसुखदुःखादिविलये क्षायिकसुखप्रसङ्गात् ।
___ ‘स्वसमानाधिकरणतज्जातीयप्रागभावाऽसमानकालीनतद्विलयस्य तद्धेतुत्वान्न दोष' इति चेत् ? न, तथापि लाघवात् 'तद्धेतोरेवास्तु किं तेन ?' इति न्यायाच्च चरमदुःखध्वंसजनकस्य वेदनीयकर्मक्षयस्यैव क्षायिकसुखहेतुत्वात् । न चेदेवं, मोहोदयाभावमात्रेणोपशान्तगुणस्थानवर्तिनामपि क्षायिकचारित्रप्रसङ्गः । तस्मात्तत्कर्मक्षयजन्यभावे तत्कर्मसत्तैव प्रतिबन्धिकेति युक्तमुत्पश्यामः । अथ युक्तिसिद्धमेवेदमिति चेत् ? अहो अयुक्तिप्रियत्वं देवानांप्रियस्य यदत्र प्रसरति प्रद्वेषः । न च श्रुतविरुद्धमपीदं, श्रुते केवलिनि वेदनीयविपाकोदयोपदेशेन तथैव व्यवस्थानात्, प्रत्युत तदुक्तप्रदेशोदयस्यैव सिद्धान्ताऽसाक्षिकत्वादिति (૩.૫.૫.૫.૭૬) વ્યસ્તં ધ્યાત્મિકતપરીક્ષાયા રૂ૦/99
दिगम्बरोपदर्शितपञ्चमहेतुव्यपोहायोपक्रमते- 'दग्धे'ति । स्पष्टार्थोऽयमिति न तन्यते ।।३०/१२।। दग्धरज्जुन्यायतात्पर्यमेव स्पष्टयति- 'पुण्येति ।
વિશેષાર્થ - ભવસ્થ કેવલી કવલાહાર કરે કે ન કરે પણ ઘાતિ અને અઘાતિ તમામ કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર સુખ તો દિગંબરમતે કે શ્વેતાંબરમતે દેહધારી સર્વજ્ઞને મળી શકે તેમ નથી જ. તો દેહધારી કેવલજ્ઞાનીને અધાતિકર્મનો વિપાકોદય હોવા છતાં ભૂખ ન જ લાગે અને તે ભોજન ના જ કરે - આવો કદાગ્રહ રાખવાની શી જરૂર છે ? જ્યારે જ્યાં જે કર્મનો વિપાકોદય હોય ત્યારે ત્યાં તે કર્મનું ચોક્કસ પ્રકારનું ફળ મળે જ - આ તો ત્રિકાલ અબાધિત નિયમ છે. આ નિયમની સામે અપીલ કરવાનું દિગંબરવિલ અપીલ વિના જ ચીલઝડપે સીલ કરીને હિલસ્ટેશન ઉપર મૂકી આવવા જેવું છે. (૩૦/૧૧).
હું દશ્વદોરી તુલ્યતાની સાચી ઓળખ છે. ગાથાર્થ :- વેદનીય કર્મ બળેલી સીંદરી (દોરી) જેવું છે. - આવું બોલતા દિગંબરો સિદ્ધાન્તના તત્ત્વની વ્યવસ્થાને જરા ય નથી જાણતા. (૩૦/૧૨)
ટીકાર્થ - સર્વજ્ઞ ભગવંતનું વેદનીય કર્મ દગ્ધ દોરી સમાન છે - આવું બોલતા દિગંબરો સર્વજ્ઞસિદ્ધાન્તમાં નિર્દિષ્ટ તત્ત્વની વ્યવસ્થાને બિલકુલ જાણતા નથી. (૩૦/૧૨)
વિશેષાર્થ - બીજા શ્લોકના પૂર્વાર્ધમાં દિગંબરની જે પાંચમી દલીલ બતાવી હતી તેનું નિરાકરણ હવે ગ્રંથકારશ્રી શરૂ કરે છે. દિગંબરની ૧ થી ૪ દલીલનું તો આ પૂર્વે ક્રમશઃ કચુંબર થઈ ગયેલ છે. મહોપાધ્યાયજી મહારાજ હવે આગમિક સિદ્ધાન્તના પ્રતિપાદનમાં પોતાની કસાયેલી કલમને ગતિમાન કરીને દિગંબરમત નિરાકરણમાં પ્રગતિ કરી રહ્યા છે. (૩૦/૧૨)
ગાથાર્થ:- પુણ્ય પ્રકૃતિ તીવ્ર હોવાથી અસાતા વગેરે ઉપક્ષીણ નહિ થાય. અથવા તો શેષ સ્થિતિની અપેક્ષાએ દગ્ધરજુતુલ્યતાદર્શક વચનની વ્યવસ્થા સંગત થઈ શકે છે. (૩૦/૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org