Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२००६
• विनयस्य चत्वारि कारणानि • द्वात्रिंशिका-२९/३२ नियुङ्क्ते यो यथास्थानमेनं तस्य तु सन्निधौ । 'स्वयंवराः समायान्ति परमानन्दसम्पदः।।३२।। શિષ્ટમર્થ સ્પષ્ટ રૂરી
|| તિ વિનયત્રિશિલા ગુi ડું ? || ૯ (૩૫.૫.૬૮૨) તિ | ‘તસ્ય = ગુરુનવાસસ્થ’ રૂતિ શિષ્ટ વિમેવ /ર/રૂા .
समुचितविनयस्योचितफलाऽऽक्षेपकत्वमाह- 'नियुक्त' इति । यो यथास्थानं = पुरुष-देश-कालाऽवस्थाद्यौचित्येन एनं विनयं नियुङ्क्ते = उत्साहतः प्रयुङ्क्ते यथाधिकार प्रयोजयति च तस्य सन्निधौ तु स्वयंवराः परमानन्दसम्पदः = अकथ्याऽवाच्याऽताऽनपलपनीयाऽनावृतप्रेष्ठ-वरिष्ठ-भूयिष्ठाऽऽनन्दविभूतयः समायान्ति । प्रकृतविनयकारणन्तु स्वसमयकथादिः । तदुक्तं षोडशके → सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृत-सुकृतविपाकाऽऽलोचनमथ मूलमस्याऽपि ।। 6 (षोड.१३/ ૧૧) તિ | ‘અપિ = ગુરુવિનયસ્થાપી’તિ | શિષ્ટ પતિ શમ્ Tીર૧/રૂરી. सदुत्सर्गाऽपवादादिगर्भो जिनादिसेवितः । योग-क्षेमाय मार्गस्य सम्पाद्यो विनयो मुदा ।।१।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां विनयद्वात्रिंशिकाविवरणम् ।।२९।। ' વિશેષાર્થ - નિર્દોષ ગોચરી વગેરે માટે સમુદાય-ગુરુકુલવાસ વગેરેનો ત્યાગ કરવો તે વિનયનો લોપ કરવા તુલ્ય છે. વળી, તેવા સાધુઓ ઉગ્ર સંયમચર્યાને જીવનમાં વણનારા હોવાથી લોકોમાં સુસાધુ તરીકે ઓળખાય છે. લોકમાં સુસાધુ તરીકે પ્રસિદ્ધ તેવા તે નિર્દોષગોચરીચર્યાવાળા સાધુઓ જો ગુરુને છોડે, સમુદાયને છોડે તો આપણે ગુરુ-ગુરુકુલવાસ વગેરેને છોડવામાં શું વાંધો ?' - આવી વિચારણાથી અન્ય મંદશ્રદ્ધાવાળા શિથિલાચારી ઉદ્ધત જીવો તેવા સુસાધુને પોતાના નાયક તરીકે બનાવીને બતાવીને ગુરુ-ગુરુકુલવાસ વગેરેને છોડે છે. આમ ગુરુ-ગુરુકુલવાસ વગેરેને છોડવાની નવી ખોટી પરંપરા શરૂ કરવામાં પૂર્વોક્ત સુસાધુ મુખ્ય નાયક-પ્રારંભક બની જાય છે. આ રીતે અનવસ્થા લાંબી ચાલતાં ગુરુકુલવાસસ્વરૂપ મોક્ષમાર્ગનો લોપ થાય છે. માટે નિર્દોષ ગોચરી-પાણી મેળવવા માટે ગુરુકુલવાસને છોડનારા અગીતાર્થોએ આ શ્લોકમાંથી ઘણો બધો બોધપાઠ લેવા જેવો છે. (૨૯૩૧)
છે ઉચિત વિનય મોક્ષદાયક છે. ગાથાર્થ :- જે યથાયોગ્ય સ્થાનમાં ઉચિત રીતે વિનયનો પ્રયોગ કરે છે તેની પાસે તો સ્વયંવરા એવી પરમાનંદસંપત્તિ સામેથી આવે છે. (૨૯૩૨)
વિશેષાર્થ :- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વગેરેને અનુકૂળ બને તે રીતે, પોતાની શક્તિ-સંયોગ જોઈને સામે આવશ્યકતા વગેરેનો ખ્યાલ રાખીને, સામેની વ્યક્તિના પદ-ગૌરવ-સામર્થ્ય-ઉપકાર વગેરેને ઓળખીને વિવેકપૂર્વક વિનય કરવો એ મોક્ષને ઝડપથી મેળવવાનું મુખ્ય કારણ છે. વિનય જેમ મુખ્ય છે તેમ વિનય કરવામાં વિવેક જાળવવો પણ મુખ્ય છે.- આ અહીં ભૂલાવું ન જોઈએ. (૨૯/૩૨)
- વિનય બત્રીસીનો અનુવાદ પૂર્ણ १. मुद्रितप्रतौ ‘स्वयंवरा समा...' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ‘परस्य रतिसम्पद' इत्यशुद्धः पाठः । क्वचित् हस्तादर्श પરમપસ...' તિ વ8: | રૂ. દસ્તાવ “અષ્ટા' ત્યશુદ્ધ: પડ | દસ્તાવíવિશે જ “અષ્ટપ્રાયમ' તિ ઘટત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org