Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२०१०
• केवलिनः कृतकृत्यतादिविचारः • द्वात्रिंशिका-३०/२ (२) तथा कृतकृत्यतया केवलिनः कवलभोजित्वे तद्धान्यापत्तेः ।
(३) आहारसंज्ञाविरहात् तस्याश्चाऽऽहारहेतुत्वात् । (४) अनन्तसुखस्य सङ्गतेः (=अनन्तसुखसङ्गतेः)। केवलिनः कवलभुक्तौ तत्कारणक्षुद्वेदनोदयाऽवश्यम्भावात्तेनाऽनन्तसुखविरोधात् ।।१।। दग्धरज्जुसमत्वाच्च वेदनीयस्य कर्मणः । अक्षोद्भवतया देहगतयोः सुखदुःखयोः ॥२॥
दग्धेति । च = पुनः (५) वेदनीयस्य कर्मणो दग्धरज्जुसमत्वात् । तादृशेन तेन स्वकार्यस्य
तथा कृतकृत्यतया केवलिनः कवलभोजित्वे = प्राकृतजनवत् कवलाऽऽहारित्वे तद्धान्यापत्तेः = कृतकृत्यत्वोच्छेदप्रसङ्गात् । प्रयोगस्त्वेवम्- केवली न कवलाहारी, कृतकृत्यत्वात्, सिद्धवदिति । एवमग्रेऽपि स्वयमेव प्रयोगो भावनीयः । अयं द्वितीयो हेतुः । तन्निराकरणञ्च नवमकारिकायां भविष्यतीत्यवधेयम् ।
सर्वज्ञस्य कवलाहारबाधकत्वे तृतीयं हेतुमाह - आहारसंज्ञाविरहात् । तस्याश्च = आहारसंज्ञाया अनादिकालप्रवृत्ताया आहारहेतुत्वात् = कवलाऽऽहारकारणत्वात् । कारणविरहे न कार्योत्पत्तिर्भवितुमर्हति, अतिप्रसङ्गादिति दिगम्बराऽऽकूतम् । तन्निराकरणं च दशमकारिकायामवसेयम् ।
केवलिनः कवलभोजित्वाऽनुपपत्तौ चतुर्थं हेतुमाह- अनन्तसुखस्य = अनन्ताऽव्याबाधाऽनुत्तराऽऽनन्दस्य सङ्गतेः = योगात् । केवलिनः कवलभुक्तौ सत्यां क्षुद्वेदनीयोदयोऽपि स्वीकर्तव्यः स्यात्, तस्य तत्कारणत्वात् । इत्थञ्च तत्कारणक्षुद्वेदनोदयाऽवश्यम्भावात् = कवलाहारहेतोः क्षुधावेदनीयोदयस्य सत्त्वनियमात् तेन = क्षुद्वेदनाविपाकोदयेन अनन्तसुखविरोधात् । एतन्निराकरणञ्चैकादशकारिकायां ज्ञेयम् ॥३०/१।।
तथा 'दग्धे'ति । तादृशेन = दग्धरज्जुस्थानीयेन तेन वेदनीयकर्मणा स्वकार्यस्य क्षुद्वेदनोदयस्य કેવી રીતે સંગત થાય ? અર્થાતુ ભૂખ ન હોવાથી કેવલી કવલભોજી હોવાની વાત અસંગત છે. તથા (૨) કેવલજ્ઞાની કૃતકૃત્ય હોવાથી કવલાહારી માની ન શકાય. કેમ કે કેવલીને કવલભોજી માનવામાં આવે તો તેમની કૃતકૃત્યતા ભાંગી પડે. કારણ કે કવલાહાર સ્વરૂપ એક કૃત્ય હજુ સંપાદન કરવાનું બાકી છે. (૩) તથા આહારસંજ્ઞા ન હોવાથી પણ કેવલજ્ઞાની કવલાહાર ન કરે. કારણ કે અનાજના કોળીયા વાપરવા તે આહારસંશાનું કાર્ય છે. આહાર સંજ્ઞા તેનું કારણ છે. કારણ ન હોય તો કાર્ય ક્યાંથી થાય? માટે કેવલી કવલભોજી ન હોય. (૪) અનંત સુખનો વૈભવ હોવાથી પણ કેવલજ્ઞાની કવલાહારી ન હોય. જો કેવલજ્ઞાની કવલાહાર કરે તો કવલભોજનનું કારણ એવી ભૂખની વેદના કેવલીમાં અવશ્ય માનવી પડે. તથા જો ભૂખની પીડા કેવલીને હોય તો કેવલીમાં અનંત સુખ માનવામાં વિરોધ આવે. भाटे अलीने मारी भानी न य. (3०/१)
Auथार्थ :- (५) वहनीय 5 पणेला २.७८ हे डोवाथी, (६) तथा हेडात सुम-दुः५ न्द्रियाधीन डोवाथी उपक्षी अवलमो न डोय. (3०/२)
ટીકાર્થ - (૫) વળી કેવલજ્ઞાનીનું વેદનીય કર્મ બળેલી દોરી જેવું હોવાથી તેવા વેદનીય કર્મથી ભૂખની વેદના જાગવી શક્ય જ નથી. માટે કેવલી કવલભોજી ન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org