Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• क्षुधाया यावद्देहस्थित्यवस्थानम् •
२०१६ दोषानभ्युपेमो येन निर्दोषस्य केवलिनः क्षुधाद्यभावः स्यादिति भावः ।।७।। अव्याबाधविघाताच्चेत्सा दोष इति ते मतम् । नरत्वमपि दोषः स्यात्तदा सिद्धत्वदूषणात् ।।८।। अव्याबाधेति । अव्याबाधस्य = निरतिशयसुखस्य विघातात्. ( - अव्याबाधविघातात्) सा क्षुधा दोषो गुणदूषणस्यैव दोषलक्षणत्वात् इति चेत् = यदि ते = तव मतं, तदा नरत्वमपि भवतो दोषः स्यात् सिद्धत्वदूषणात् ।
द्वात्रिंशिका - ३०/८
=
क्षुधा तृषा- जरादीनपि दोषान् अभ्युपेमः, येन निर्दोषस्य ध्वस्ताखिलदोषस्य केवलिनः क्षुधाद्यभावः स्यात् । एतेन → ध्यानं भगवति यथोपचर्यते तथा परीषहा अपि उपचारमात्रेण दीयन्ते ← (त. श्रु. ९/११ श्रु.वृ.) इति तत्त्वार्थश्रुतसागरीयवृत्तिवचनं निरस्तम्, छुहा जाव सरीरं ताव अत्थि ← (आचा.चू.१/ ७/३) इति आचाराङ्गचूर्णिवचनमपि स्मर्तव्यमत्र । बौद्धानामपि सम्मतमिदम् । तदुक्तं खुद्दकपाठे सब्बे सत्ता आहारट्ठितिका ← ( खु. पा. ४) इति । न च क्षुत्पिपासयोः बलापचयजनकतया ईर्यासमितिश्रुताभ्यासादिविरोधिताया दृष्टत्वात् क्षायिकचारित्रज्ञानप्रतिबन्धकत्वमवश्यमभ्युपेयमिति वाच्यम्, अनभ्यासादेरिव तयोः क्षायिकज्ञानाद्यप्रतिपन्थित्वात्, क्षुदादेः स्वजनकबहिरिन्द्रियवृत्तिप्रतिपन्थितयैव ज्ञानप्रतिपन्थित्वात्, अन्यथा मिथ्यात्वोदय इव क्षुदाद्युदयेऽपि प्राप्तज्ञानोच्छेदाऽऽपत्तेः । न चैवमस्ति, प्रत्युत क्षुदाद्युदयं सहमानानां शुभभाववतां महर्षीणां तत्प्रवृद्धिरेव श्रूयते ||३० / ७ ||
दिगम्बराऽऽशङ्काऽपाकरणायोपक्रमते- 'अव्याबाधे 'ति । ननु निरतिशयसुखस्य = क्षायिकसुखरूपागुणस्य विघातात् दूषकत्वात् क्षुधा तृषा च दोषः, गुणदूषणस्यैव दोषलक्षणत्वात् इति तव दिगम्बरस्य मतं चेत् ? तदा नरत्वमपि केवलिनि भवतो मतेन दोषः एव स्यात्, सिद्धत्वदूषणात् વગેરેને જ કાંઈ દોષ તરીકે સ્વીકારતા નથી કે જેના કારણે નિર્દોષ એવા કેવલજ્ઞાનીને ભૂખ-તરસ वगेरे न लागे. (30/9)
વિશેષાર્થ :- શ્વેતાંબરો અને દિગંબરો કેવલજ્ઞાનીમાં અઢાર દોષ માનતા નથી. પરંતુ દિગંબરો અઢાર દોષની અંદર ભૂખ, તરસ વગેરેનો સમાવેશ કરે છે. ભૂખતરસ વગેરે દોષરૂપ હોવાથી તથા કેવલી નિર્દોષ હોવાથી તેમને ભૂખ વગેરે ન લાગે. માટે કેવલી ભોજન ન કરે આમ દિગંબરો કહે છે. મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે દોષ ઘાતિકર્મજન્ય હોય, અઘાતિકર્મજન્ય ન હોય. અજ્ઞાન, વાસના વગેરે દોષ કહેવાય. તથા તેવા કોઈ પણ દોષ કેવલજ્ઞાનીમાં ન હોય. કારણ કે કેવલજ્ઞાનીને ચારેય ઘાતિ કર્મ રવાના થયેલા હોય છે. પરંતુ ભૂખ, તરસ વગેરે તો અશાતાવેદનીય કર્મથી ઉત્પન્ન થાય છે. કેવલજ્ઞાનીને ચારેય અઘાતિ કર્મોનો વિપાકોદય ચાલુ હોવાથી ભૂખ-તરસ લાગી શકે છે.તથા તેના નિવારણ માટે તેઓ ભોજન પણ કરે. તેમાં વાંધાજનક શું છે ? કાંઈ નહિ.(૩૦/૭)
=
=
=
ગાથાર્થ :- અવ્યાબાધ સુખનો ભંગ કરનાર હોવાથી ભૂખ દોષરૂપ છે - એવું જો દિગંબરને માન્ય હોય તો સિદ્ધદશાને દૂષિત કરવાથી કેવલજ્ઞાનીમાં મનુષ્યપણું પણ દોષરૂપ બની જશે.(૩૦/૮)
ટીકાર્થ :- ‘સર્વોત્કૃષ્ટ અવ્યાબાધ સુખનો વિધાત કરવાથી ભૂખ દોષાત્મક છે. કારણ કે ગુણને દૂષિત કરે તે જ દોષનું લક્ષણ છે.' - આવું જો હે દિગંબરો, તમને માન્ય હોય તો કેવલજ્ઞાનીમાં મનુષ્યપણું પણ તમારા મતે દોષરૂપ સાબિત થશે. કારણ કે સિદ્ધત્વગુણને મનુષ્યપણું પણ દૂષિત કરે
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org