Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• सज्ञापदार्थपरामर्शः .
२०१९ आहारसंज्ञा चाऽऽहारतृष्णाख्या न मुनेरपि। किं पुनस्तदभावेन स्वामिनो 'भुक्तिबाधनम् ।।१०।। ___आहारसंज्ञा चेति । (३) आहारसंज्ञा चाऽऽहारतृष्णाख्या मोहाभिव्यक्तचैतन्यस्य संज्ञापदार्थत्वात् न मुनेरपि भावसाधोरपि, किं पुनस्तदभावेन = आहारसंज्ञाभावेन स्वामिनो = भगवतो भुक्तिबाधनम्? तथा चाहारसामान्ये तद्विशेषे, वा आहारसज्ञाया हेतुत्वमेव नास्तीत्युक्तं भवति । मतेऽपि अबाध एव । न हि कवलाहारमात्रेण रागाद्यापत्तिः केवलिनां सम्भवति इति कथितप्रायमेव ।।३०/९।।
आशाम्बरोद्भाविततृतीयहेतुनिरासायोपक्रमते - 'आहारे'ति । संज्ञा चतुर्विधा, दशविधा, पञ्चदशप्रकारा, षोडशरूपा वा विवक्षाभेदेन शास्त्रेषु दर्शिता । तत्र मोहाभिव्यक्तचैतन्यस्य = चारित्रमोहनीयकर्मविपाकोदयाऽऽविर्भूतचैतन्यविशेषस्य संज्ञापदार्थत्वात् न भावसाधोरपि चारित्रमोहक्षयोपशमविशेषाभिव्यक्तचैतन्यलीनतया आहारसंज्ञा सम्भवति, तथापि तस्य कवलाहारः सम्पद्यमानो नैव मुक्तिं बाधते; किं पुनः आहारसंज्ञाऽभावेन = आहारगोचरतृष्णाविरहेण भगवतो मोहक्षोभविहीनस्य सर्वज्ञस्य भुक्तिबाधनम् ? आहारसंज्ञाविरहेणाऽऽहारोपभोगेऽपि भावमुनीनां चारित्राद्यभङ्गवत् तीर्थकरस्यापि क्षायिकचारित्रकेवलज्ञानाद्यभङ्ग एवेति भावः ।
प्रकृते → ज्ञानिनो मूढलोकानामाहारादिप्रवर्तनम् । दृश्यते बाह्यतः तुल्यमन्तरे नास्ति तुल्यता ।। - (अध्या.गी. १९५) इति अध्यात्मगीतावचनमपि संवदति । तथा च आहारसामान्ये = आहारत्वावच्छिन्ने लोमाद्याहारत्रैविध्ये तद्विशेषे वा = कवलाहारे वा आहारसंज्ञाया हेतुत्वमेव नास्तीत्युक्तं भवति, तामृतेऽपि महर्षीणामाहारोपभोगोपलब्धेः । एतेन → मोहनीयसहायं हि वेद्यादिकर्म क्षुदादिकार्यकरणेऽविकलसामर्थ्य भवति 6 (न्या.कु.चं.३/७/७६ पृ.८५९) इति न्यायकुमुदचन्द्रकृद्वचनं निरस्तम्, कवलाहारकरणदशायां कौण्डिन्यादीनां गौतमप्रव्राजितानां केवलज्ञानोत्पादश्रवणेन तादृशनियमे मानाभावाच्च । નથી જ. આ વાત તો આગળની ગાથામાં લગભગ જણાવી જ ગયા છીએ. (૩૦૯)
વિશેષાર્થ :- ઘાતિકર્મક્ષયની અપેક્ષાએ ભવસ્થ કેવલી કૃતકૃત્ય છે. તથા અઘાતિકર્મનો ક્ષય કરવાનો બાકી હોવાની અપેક્ષાએ દેહધારી સર્વજ્ઞ કૃતાર્થ નથી. અહીં ભોજન કરવા-ન કરવાની સાથે કોઈ લેવાहेवा छ ४ नलि. (3014)
દિગંબરોની બીજી દલીલનું નિરાકરણ કર્યા બાદ ત્રીજી દલીલનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે.
ગાથાર્થઃ- ખાવાની તૃષ્ણા નામની આહારસંજ્ઞા તો મહાત્માને પણ નથી હોતી. તો પછી આહારસંજ્ઞા ન હોવાથી સર્વજ્ઞ ભગવંતને વળી ભોજન કરવામાં વાંધો શું હોઈ શકે ? (૩૦/૧૦)
ટીકર્થ - આહારની તૃષ્ણા નામે આહારસંજ્ઞા ઓળખાય છે. કારણ કે મોહનીય કર્મથી અભિવ્યક્ત ચૈતન્ય જ “સંજ્ઞા' પદનો અર્થ છે. આવી ખાવાની તૃષ્ણારૂપી આહારસંજ્ઞા તો ભાવસાધુને પણ નથી હોતી. છતાં તેઓ ભોજન કરે છે. તો વળી સર્વજ્ઞ ભગવંતને આહાર સંજ્ઞા ન હોવા છતાં ભોજન કરવામાં વાંધો શું? મતલબ કે આહાર સામાન્ય પ્રત્યે કે વિશેષ પ્રકારના આહાર = કવલાહાર પ્રત્યે આહાર સંજ્ઞા હેતુ જ નથી – આવું અહીં કહેવાનું તાત્પર્ય છે. १. मुद्रितप्रती 'मुक्ति...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org