Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સુપ: ચતિવન્યત્વો : •
२०१७ तस्मात् केवलज्ञानप्रतिबन्धकत्वेन घातिकर्मोदयोद्भवानामज्ञानादीनामेव दोषत्वं, न तु क्षुधादीनामिति युक्तमुत्पश्यामः ।।८।। घातिकर्मक्षयादेवाऽक्षता च कृतकृत्यता । तदभावेऽपि नो बाधा भवोपग्राहिकर्मभिः ।।९।।
घातीति । (२) घातिकर्मक्षयादेव अक्षता = अहीना च कृतकृत्यता । भवोपग्राहिकर्मभिः नरत्वस्य सिद्धत्वदूषकत्वात् ।
अथ सिद्धत्वप्रतिबन्धकः तद्व्यवहारप्रतिबन्धकश्च दोषो जिनेषु सन्नप्यकिञ्चित्करः, कैवल्यप्रतिबन्धकदोषविलयेन तद्व्यवहारस्य तन्नान्तरीयकनिर्दोषत्वव्यवहारस्य च निराबाधत्वादिति यदि त्वं शरदां शतं परिभाव्योत्तरं ददासि चेत् ? तर्हि क्षुत्पिपासयोरपि कैवल्यप्रतिबन्धकत्वे प्रमाणाभावात् कथमेकं सीव्यतो नाऽपरप्रच्युतिः ? तदुक्तं अध्यात्ममतपरीक्षायां → दूसइ अव्वाबाहं इय जइ तुह सम्मओ તયે ઢોસો | મધુમત્ત પિ ડોસો તો સિદ્ધરસ ફૂસકો || ૯ (.મી.૭૪) રૂતિ | તસ્મદ્વિતિ વ્યમ્ શરૂ૦૮
प्रथमहेतुनिरसनोत्तरं द्वितीयहेतुपराकरणायोपक्रमते ग्रन्थकृद् ‘घाती'ति ।
भवस्थकेवलिनां कृतकृत्यता = कृतार्थता अहीना = अभग्ना, घातिकर्मक्षयादेव, न चाऽघातिकर्मसછે. પરંતુ કેવલજ્ઞાની અઘાતિકર્મજન્ય મનુષ્યપણાને તો તમે પણ દૂષણ નથી માનતા. તેથી સિદ્ધ થાય છે કે જે કેવલજ્ઞાનને અટકાવે તે જ દોષરૂપ હોય. કેવલજ્ઞાનને તો ઘાતિકર્મવિપાકોદયજન્ય અજ્ઞાનલોભ વગેરે જ રોકે છે. માટે તે અજ્ઞાનાદિ જ દોષરૂપે સિદ્ધ થાય છે, નહિ કે ભૂખ-તરસ વગેરે. આવું અમે યુક્તિસંગતરૂપે જોઈએ છીએ. (૩૦/૮)
વિશેષાર્થ:- જેમ ભૂખ-તરસ વગેરે અવ્યાબાધ સર્વોત્કૃષ્ટ પરમાનંદને દૂષિત કરે છે તેમ મનુષ્યપણું સિદ્ધત્વદશાને અટકાવે છે. માટે જો કેવલજ્ઞાનીને ભૂખ-તરસ લાગે એ જો દોષરૂપ હોય તો કેવલજ્ઞાનીમાં મનુષ્યપણું પણ દોષરૂપ બની જાય. તેથી કેવલજ્ઞાની દિગંબરની દૃષ્ટિમાં નિર્દોષ બની નહિ શકે. કારણ કે ભવસ્થ કેવલીમાં મનુષ્યત્વ તો તેમને પણ માન્ય જ છે. પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે મનુષ્યપણું કાંઈ દોષરૂપ નથી. પરંતુ મોક્ષનું એક સાધન છે. દોષ તો એને કહેવાય કે જે કેવલજ્ઞાનને અટકાવે. ભૂખ-તરસ-મનુષ્યપણું કાંઈ કેવલજ્ઞાનને રોકે નહિ. માટે તેને દોષ ન કહેવાય. ઘાતિકર્મનો ઉદય કેવલજ્ઞાનને રોકે છે. ઘાતિકર્મજન્ય અજ્ઞાન-લોભ વગેરે કેવલજ્ઞાનને રોકે છે. માટે તે જ દોષ કહેવાય. માટે અજ્ઞાનાદિ અઢાર દોષથી રહિત કેવલજ્ઞાનીને ભૂખ-તરસ લાગી શકે છે. તથા તેના શમન માટે તેઓ ભોજન કરી શકે છે. - આવું યુક્તિથી સિદ્ધ થાય છે. આમ દિગંબરની પ્રથમ દલીલનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કર્યું. હવે પ્રથમ શ્લોકના દ્વિતીય પાદ દ્વારા દિગંબરો જે દલીલ કરે છે તેનું નિરાકરણ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે. (૩૦૮)
ઘાતિÁ જવાથી કેવલી ક્તત્ય છે ગાથાર્થ :- ઘાતિ કર્મના ક્ષયથી જ કૃતાર્થતા કેવળજ્ઞાનીમાં સલામત છે. તથા કૃતકૃત્યતા ન હોવા છતાં પણ કોઈ તકલીફ નથી. કારણ કે તેમને ભવોપગ્રાહી કર્મ રહેલા છે. (૩૦/૯)
ટીકાર્થ :- ઘાતિ કર્મનો ક્ષય થવાથી જ કેવલજ્ઞાનીનું કૃતકૃત્યપણું અવ્યાહત-અખંડપણે ટકી રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org