Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
क्वचिद् बहिरिन्द्रियव्यापाराभावेऽपि मनोमात्रव्यापारेण
સદ્વિવ્યન્તાગામેવ તયોત્પત્તેિ સારૂ૦૧૪ (પૃ.ર૦૧૭) કયારેક બાહ્ય ઈન્દ્રિયની પ્રવૃત્તિ ન હોવા છતાં પણ માત્ર માનસિક પ્રવૃત્તિ દ્વારા સારી-નરસી વિચારણાથી જ સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે.
कलकैः कल्पितैर्दुष्टैः स्वामी नो नैव दूष्यते । चौराद्युत्क्षिप्तधूलिभिः स्पृश्यते नैव भानुमान् ।।३०/३१।। (पृ.२०६५) જેમ ચોર વગેરે દ્વારા ફેંકાયેલી ધૂળ સૂર્યને સ્પર્શતી નથી તેમ કલ્પિત દુષ્ટ કલંકો અમારા (શ્વેતાંબર જૈનોના) અરિહંત ભગવંતને દુષિત કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org