Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 204
________________ २०११ • परद्रव्यपप्रवृत्तिकारणताविचारः • क्षुद्वेदनोदयस्य जनयितुमशक्यत्वात् । (६) देहगतयोः = शरीराऽऽश्रितयोः सुख-दुःखयोरक्षोद्भवतया = इन्द्रियाधीनतयाऽतीन्द्रियाणां भगवतां तदनुपपत्तेः ।।२।। मोहात्परप्रवृत्तेश्च सातवेद्याऽनुदीरणात् । प्रमादजननादुच्चैराहारकथयाऽपि च ॥३॥ मोहादिति । (७) मोहात् = मोहनीयकर्मणः (च) परप्रवृत्तेः परद्रव्यप्रवृत्तेर्निर्मोहस्य सत आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः । (८) सातवेद्यस्य सातवेदनीयस्याऽनुदीरणात् (=सातवेद्यानुदीरणात्) सातासातमनुजायुषामुदीरणायाः सप्तमगुणस्थान एव निवृत्तेः । जठराग्निप्रज्वलनात्मकस्य जनयितुमशक्यत्वात् । एतस्य पञ्चमहेतोः निराकरणं द्वादश-त्रयोदशकारिकयो यम् । दिगम्बरः षष्ठहेतुमाह- शरीराऽऽश्रितयोः सुख-दुःखयो इन्द्रियाधीनतया = करणवेद्यतया अतीन्द्रियाणां = भावेन्द्रियशून्यानां भगवतां सर्वज्ञानां तदनुपपत्तेः = कवलाहारादिजन्यसुख-तदाक्षेपकावेदनयोः असङ्गतेः । एतन्निराकरणं चतुर्दशश्लोकादवगन्तव्यम् ।।३०/२।। तथा 'मोहादि'ति । मोहनीयकर्मणः एव परद्रव्यप्रवृत्तेः सम्भवात् । निर्मोहस्य = क्षीणमोहस्य सतः सर्वज्ञस्य आहारादिपरद्रव्यप्रवृत्त्यनुपपत्तेः, कारणविरहे कार्योदयाऽयोगात् । एतन्निराकरणं तु पञ्चदशषोडशकारिकयोर्विज्ञेयम् । साम्प्रतमष्टमहेतुमाह - सातवेदनीयस्य अनुदीरणात् = केवलिन्युदीरणाया अयोगात्, सातासातमनुजायुषामुदीरणायाः सप्तमगुणस्थान एव निवृत्तेः,→ उदउव्वुदीरणा परमपमत्ताइसगगुणेसु। एसा पय (૬) દેહગત એટલે કે શરીરને આશ્રયીને રહેલા સુખ-દુઃખ તો ઈન્દ્રિયને આધીન છે. તથા કેવલજ્ઞાની અતીન્દ્રિય છે. માટે કેવલજ્ઞાની કવલભોજી ન હોય. કેવલી કવલાહારી હોય તો ભૂખનું કાયિક દુઃખ અને ભોજન પછી શારીરિક સુખ તેમનામાં માનવું પડે. તથા તે કાયિક સુખ-દુઃખ તો ઈન્દ્રિયજન્ય છે. તથા કેવલી અતીન્દ્રિય છે. આમ ઈન્દ્રિયાતીત એવા કેવલીને ઈન્દ્રિયજન્ય દૈહિક સુખ-દુઃખ અસંભવિત डोपाथी प्रहरी भानी न शय. साधू सिद्ध थाय छे. (30/२) વિશેષાર્થ :- દોરડું બીજાને બાંધવાનું કામ કરી શકે. પણ બાળેલું – ભસ્મીભૂત કરેલું દોરડું કોઈને બાંધવાનું કામ ન કરી શકે. કેવલજ્ઞાનીનું વેદનીય કર્મ ભસ્મીભૂત થયેલ દોરડા જેવું છે. એવું આવશ્યક નિર્યુક્તિની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે. તેથી ભૂખની વેદના જગાડવાનું કામ તેના દ્વારા કઈ રીતે શ્વેતાંબર આમ્નાય મુજબ પણ સંભવી શકે ? આમ દિગંબરનું તાત્પર્ય પાંચમા હેતુની पा७॥ २डेगुं छे. (उ०/२) ___थार्थ :- (७) ५२द्रव्यमा प्रवृत्ति भोइन। २४ो थाय छे. तथा (८) सात वेनीयनी. ६२९॥ કેવલીને ન હોય. તથા (૯) આહારની કથાથી પણ અત્યંત પ્રમાદ ઉત્પન્ન થાય છે. માટે કેવલી કવલભોજી न होय. (30/3) ટીકાર્થ - (૭) પરદ્રવ્યમાં પ્રવૃત્તિ મોહનીય કર્મના ઉદયથી થાય છે. કેવલજ્ઞાની તો નિર્મોહી છે. તથા આહારાદિ પરદ્રવ્ય છે. માટે કેવલીની કવલાહારપ્રવૃત્તિ અસંગત છે. વળી, (૮) કેવલીને સાતા વેદનીય કર્મની ઉદીરણા થતી નથી. કારણ કે સાતવેદનીય, અસતાવેદનીય અને મનુષ્ય આયુષ્યની ઉદીરણા સાતમા ગુણસ્થાનકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266