Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२००० • स्पर्शज्ञानफलमीमांसा •
द्वात्रिंशिका-२९/२६ इत्थं समाहिते स्वान्ते विनयस्य फलं भवेत् । स्पर्शाख्यं स हि तत्त्वाऽऽप्तिर्बोधमात्रं परः पुनः।।२५।। अक्षेपफलदः स्पर्शस्तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताने सर्वाऽनुवेधतः ॥२६॥ जो एतेसु न वट्टति, कोधे दोसे तधेव कंखाए । सो होति सुप्पणिहितो, सोभणपणिधाणजुत्तो वा।।
6 (व्य.सू.भा. उद्दे.१०/४१३१-४१५३, ४१५५) इति ।।२९/२४ ।।
प्रकृतविनयफलमाह- 'इत्थमिति । इत्थं अनन्तरोदितान् चतुरः समाधीन यथावद् विज्ञाय त्रिधा विशुद्ध्या आसेव्य च स्वान्ते = स्वकीयाऽन्तःकरणे समाहिते = चतुर्विधसमाधिसम्पन्ने सति विनयस्य स्पर्शाऽऽख्यं ज्ञानविशेषात्मकं फलं भवेत् । तदुक्तं दशवैकालिके → अभिगम चउरो समाहिओ सुविसुद्धो सुसमाहिअप्पओ। विउलहिअं सुहावहं पुणो कुव्वइ अ सो पयखेममप्पणो ।। ८ (द.वै.९/४/६) इति । तदुक्तं विशेषावश्यकभाष्येऽपि → चित्तण्णु अणुकूलो सीसो सम्मं सुयं लहइ (वि.आ.भा. ९३७) इति । स = स्पर्शो हि तत्त्वाऽऽप्तिः = हेयोपादेयादिवस्तुगताऽनारोपितस्वरूपोपलम्भः सुसंवेदनात्मको निश्चयव्यवहारोत्सर्गापवादाद्यनुविद्धविशुद्धभावाऽनेकान्तवादमयः, स्पृश्यते अनेन वस्तुतत्त्वमिति निरुक्तेः । परः पुनः बोधमात्रं तत्त्वपरामर्शशून्यं, कथञ्चिद्वस्तुग्राहित्वे अपि प्रमाणपरिच्छेद्यसम्पूर्णाऽर्थाऽग्राहित्वेनाऽनिश्चितमस्पर्शाख्यं ज्ञानमित्यर्थः । तत्तु विफलमपि स्यात् । तदुक्तं षोडशके → स्पर्शः तत्तत्त्वाऽऽप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत् + (षो.१२/१५) इति ।।२९/२५।।। तत्फलमाह- ‘अक्षेपेति । तन्मयीभावतः = लक्ष्य-ध्येयगुणमयत्वतः स्पर्शः व्याख्यातस्वरूपो जा
છે સમાધિવાળા ચિત્તમાં વિનયફળ સ્પર્શજ્ઞાન જન્મે છે. ગાથાર્થ :- આ રીતે મન ચાર પ્રકારની વિનયાદિ સમાધિવાળું થાય તો વિનયનું સ્પર્શ નામે ફળ પ્રાપ્ત થાય છે. સ્પર્શજ્ઞાન એ જ તત્ત્વની પ્રાપ્તિ છે. બાકી તો બીજી જાણકારી માત્ર બોધરૂપ બને छ. (२८/२५)
વિશેષાર્થ - મિથ્યાદૃષ્ટિ જીવને કંચન, કાયા, કામિની, કીર્તિ વગેરેમાં સુખબુદ્ધિ, સુખસાધન–બુદ્ધિ, સુખરૂપતા બુદ્ધિ થાય છે તે વસ્તુના મૂળભૂત સ્વરૂપને ન ઓળખવાના કારણે થાય છે. વસ્તુના મૂળભૂત
સ્વરૂપને સ્પર્શે તેવો નિશ્ચય થાય તો આત્મા સિવાય પરમાર્થથી સંસારની કોઈ પણ ચીજ ઉપાદેયપ્રિય ન લાગી શકે. જો વિનયાદિ ચાર પ્રકારની સમાધિથી ચિત્ત સ્વસ્થ બને તો વિનયના ફળસ્વરૂપે સ્પર્શજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ સ્પર્શજ્ઞાન એટલે વસ્તુમાં કોઈ પણ આરોપ કર્યા વિના વસ્તુના મૂળભૂત સ્વરૂપનો અભ્રાન્ત દૃઢ નિશ્ચય. હેયમાં હેયપણાની બુદ્ધિ, ઉપાદેયમાં ઉપાદેયપણાની બુદ્ધિ સંવેદનાત્મક બને તે સ્પર્શજ્ઞાન કહેવાય. તેવું ન હોય તો માત્ર બોધ-જાણકારી કહેવાય. મતલબ કે અવિનયી જીવની U12 Information } knowledge els 213.491 Understanding power } spiritual wisdom તો વિનયી અને સ્વસ્થ એવા સાધકો પાસે જ હોઈ શકે. (ર૯/૨૫)
છે સ્પર્શજ્ઞાન શીઘ્ર ફળદાતા . ગાથાર્થ :- તાંબામાં સંપૂર્ણતયા અનુવેધ થવાથી થનારા સિદ્ધરસસ્પર્શની જેમ તન્મયભાવના કારણે स्पीशान शाहायी भनायेत. छ. (२८/२६) १. हस्तादर्श 'अक्षेपः फलद' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'भावनात्मनः' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org