Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२००२
• सर्वविद्याप्राप्तौ गुरुभक्तिरमोघकारणम् • द्वात्रिंशिका-२९/२८ दोषाः किल तमांसीव क्षीयन्ते विनयेन च । प्रसृतेनांऽशुजालेन चण्डमार्तण्डमण्डलात् ॥२८॥ इदमेवाभिप्रेत्य चन्द्रकवेध्यकप्रकीर्णके → सव्वे य तवविसेसा नियमविसेसा य गुणविसेसा य । नत्थि हु विणओ जेसिं, मोक्खफलं निरत्थयं तेसिं ।। - (चं.वे.६०) इत्युक्तम् । ततश्चोचितविनयमृते योगस्वरूपमेव दुर्लभं, दूरे तिष्ठतु तत्फलमिति सर्वत्र विनयपरतया भाव्यमित्युपदेशः ।
इदमेवाऽभिप्रेत्य उत्तराध्ययने → विणए ठविज्ज अप्पाणं इच्छंतो हियमप्पणो 6 (उत्तरा.१/ ६) इत्युक्तम् । विनयाऽनुवेधादेव विद्यायाः सफलत्वं सुग्राह्यत्वञ्च । तदुक्तं निशीथचूर्णों → विणओववेयस्स इह-परलोगे वि विज्जाओ फलं पयच्छंति + (नि.चू.१३) इति । अत एव प्रशमरतौ अपि → तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः - (प्र.र.७४) इत्युक्तम् । हर्षप्रबन्धेऽपि → सर्वविद्याऽधिगमे निमित्तं निरस्तविघ्ना गुरुभक्तिरेव - (ह.प्र. ) इत्युक्तम् ।।२९/२७।।
विनयस्य दोषनाशकत्वमाह- 'दोषा' इति । चण्डमार्तण्डमण्डलात् प्रसृतेन अंशुजालेन = तेजोरश्मिनिचयेन तमांसि इव मोक्षमार्गाऽनुसारिक्षयोपशमात् निसृतेन विनयेन दर्शन-ज्ञान-चारित्र-तप-उपचारात्मकेन किल दोषाः मानादिकषायाऽऽहारादिसंज्ञादयो गौतम-कूरगडुकमुन्यादिगता इव क्षीयन्ते = समूलमुच्छिद्यन्ते । प्रकृते → अकीर्त्ति विनयो हन्ति 6 (म.भा.उद्योगपर्व-३९/४२) इति महाभारतवचनमपि स्मर्तव्यम् ।
विनयमृते तु कण्डरिक-कुलवालकादिकृतोग्रतपश्चर्यादेरपि निष्फलत्वमेव । उपलक्षणादभिनवकर्मबन्धाऽभावप्रयोजकत्वमप्यस्याऽवसेयम् । तदुक्तं षोडशके → गुरुविनयः श्रुतगर्भो मूलञ्चाऽस्या अपि ज्ञेयः 6 (षो.१३/१४) इति । 'अस्याः = अविराधनायाः' । प्रकृतविनयस्वरूपं च षोडशके → औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ।।
વિશેષાર્થ :- સર્વાનુગમ એટલે સંપૂર્ણતયા ફ્લાઈ જવું. મિઠાઈ ગમે તે હોય પણ તેમાં મીઠાશ મુખ્ય છે. કારણ કે મિષ્ટાન્નમાં સંપૂર્ણતયા તે ફ્લાયેલી હોય છે. માટે જ મિષ્ટાન્નમાં ચારોળી-બદામ-પીસ્તાકેશર-એલચી વગેરે કદાચ ઓછા હોય તો અવસરે ચાલે પરંતુ ખાંડ-ગળપણ ન હોય કે ખાંડ-ગોળ સાવ ઓછા હોય તે ચાલી ન જ શકે. તે જ રીતે મુમુક્ષુજીવનમાં-મુનિપણામાં શાસનપ્રભાવના, પ્રવચનપટુતા, ઉગ્ર તપશ્ચર્યા, કવિત્વશક્તિ વગેરે ઓછુ વતું હોય કે સાવ ન હોય તો પણ અવસરે ચાલી શકે. પરંતુ વિનય ન હોય તે તો ન જ ચાલી શકે. વિનય તો શાસનપ્રભાવના-પ્રવચનપટુતા-તપશ્ચર્યા વગેરે તમામ યોગોમાં વણાયેલ જ હોવો જોઈએ. તો જ તે યોગો શોભે. વિનય વગરના જપ-તપ-ત્યાગ-સ્વાધ્યાયવ્યાખ્યાન-વિહાર-લોચાદિ કષ્ટ એટલે ગળપણ વિનાની મિઠાઈ ! મતલબ કે તપ-ત્યાગ-વિહાર વગેરેને યોગ તરીકે બનાવનાર હોય તો તે વિનય જ છે. ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા, ઉશ્રુંખલતા, સ્વચ્છંદતા કે મનસ્વીપણું હોય તો તપ-ત્યાગ-લોચાદિકષ્ટ-વ્યાખ્યાન વગેરે પ્રવૃત્તિ તે જીવ માટે મોક્ષયોજક યોગસ્વરૂપ બની જ ન શકે. માટે જ પ્રશમરતિમાં વિનય જિનશાસનનું મૂળ કહેવાયેલ છે. (૨૯)૨૭)
હ વિનય એટલે પ્રતાપી સૂર્યતેજ હ. ગાથાર્થ - પ્રતાપી સૂર્યમંડલમાંથી બહાર ફેલાયેલા કિરણોના સમૂહથી જેમ અંધકાર નાશ પામે છે તેમ વિનયથી ખરેખર બધા દોષો નાશ પામે છે. (૨૯૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org