Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• भावरसेन्द्रात् सिद्धकाञ्चनता •
२००१ इत्थं च विनयो मुख्यः सर्वाऽनुगमशक्तितः । मिष्टान्नेष्विव सर्वेषु 'निपतन्निक्षुजो रसः।।२७।। यमानो हि अक्षेपफलदो मतः। तदुक्तं षोडशके → ध्यानाऽध्ययनाऽभिरतिः पश्चात्तु भवति तन्मयता । सूक्ष्माऽर्थाऽऽलोचनया संवेगः स्पर्शयोगश्च ।। 6 (षो.१२/१४) इति पूर्वोक्तं(पृ.१९०१) अत्रानुस्मर्तव्यम् । स च भावरसेन्द्रकल्पः अक्षेपफलदः = अविलम्बेन स्वसाध्यफलदायी अवन्ध्यः च मतः । तदुक्तं षोडशके → स्पर्शस्त्वक्षेपफलदः - (षोड.१२/१५) इति । उदाहरणमाह- यथा येन प्रकारेण ताने धातुविशेषे सर्वानुवेधतः = कात्स्न्र्येनाऽनुगमात् सिद्धरसस्पर्शः = रसेन्द्रसम्बन्धविशेषः अक्षेपफलदः = विना विलम्बं सुवर्णाऽऽख्यफलदायी भवति तथा प्रकृतेऽवगन्तव्यम् । तदुक्तं षोडशके → भावरसेन्द्रात्तु ततो महोदयात् जीवभावरूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ।। -- (षो.८/ ८) इति । अयमत्राशयः विवेकगर्भविनयसमाधिसमासादितस्य हेयोपादेयादिगोचरस्पर्शज्ञानस्य प्रभावात् हेयरुचिः हीयते विलीयते च, हेयहानसामर्थ्यमाविर्भवति, परमोपादेयपरमात्मतत्त्वादिगोचरा रुचिः प्राबल्यमञ्चति, परमात्मतत्त्वसाक्षात्कारप्रणिधानञ्च समुत्कृष्यते, कुकर्मबन्धाऽनुबन्धादिमुमुक्षा सम्प्रवर्धते, परमात्मतत्त्वविरहव्यथितः सन् स स्पर्शज्ञानशाली परमात्ममयः परमात्माकारः परमात्मरूपतामापद्यमानः शीघ्रं परमात्मैव भवतीति सिद्धस्वरूपार्थिभिः सर्वदा सर्वत्र सर्वथा यथाशक्ति विवेकपूर्वं विनयसमाधिपरतया भाव्यमित्युपदेशोऽत्र लभ्यते ।।२९/२६।।
प्रकृतफलितमाह- 'इत्थमिति । इत्थञ्च सर्वेषु योगेषु विनय एव मुख्यः, सर्वाऽनुगमशक्तितः = सकलविहितयोगव्याप्तिसामर्थ्यतः, सर्वेषु मिष्टान्नेषु निपतन इक्षुजो रसो मुख्यः, सर्वाऽनुगमशक्तितः = सकलमिष्टान्नाऽनुवेधसामर्थ्यतः इव । मधुररसमृते मिष्टान्नस्य स्वरूपमेव दुर्लभं, तत्कार्यं तु दूर एव ।
વિશેષાર્થ :- તાંબામાં સિદ્ધરસેન્દ્રનો સંપૂર્ણતયા અનુવેધ થાય તે રીતે સ્પર્શ થાય તો તાંબુ તરત સુવર્ણ બની જાય છે. કારણ કે તાંબુ સિદ્ધરસેન્દ્રમય થઈ જાય છે, તેની અસરને ઝીલે છે, તેના કાર્યને અનુકૂળ થાય છે; પોતાનું હલકું સ્વરૂપ-નિમ્નસ્તર છોડે છે. તે રીતે હેય-ઉપાદેય વસ્તુના મૂળભૂત સ્વરૂપનું તે જ પ્રકારે સાચું સંવેદન કરવા સ્વરૂપ સ્પર્શજ્ઞાન થતાં આત્માને હેયનું આકર્ષણ છૂટી જાય છે, તે સાધકમાં સ્ત્રી-ધન-સંસાર વગેરે હેય પદાર્થને છોડવાનું સામર્થ્ય પ્રગટે છે, ઉપાદેય પરમાત્મતત્ત્વનું અદમ્ય આકર્ષણ જાગે છે, પરમાત્મતત્ત્વનો અનુભવ કરવા તીવ્ર તલસાટ તરવરે છે, ક્યાંય બંધાયા વિના તે સાધક કર્મના બંધ અને મલિન અનુબંધોથી છૂટવા સર્વદા તલસે છે, પરમાત્માના વિરહમાં નિરંતર ઝૂરે છે, પ્રભુમિલનના ખ્યાલમાં સતત ખોવાયેલો રહે છે, પ્રભુમય બની જાય છે. પરમાત્મા સાથે તદ્રુપતદાકાર-તન્મય થયેલો તે વિનયી સાધક-ભક્ત-ઉપાસક સ્પર્શજ્ઞાનના પ્રતાપે ટૂંક સમયમાં પરમાત્મસ્વરૂપે પરિણમી જાય છે, પરમાત્મા બની જાય છે. માટે સિદ્ધ થવા ઝંખતા આરાધક જીવે વિનયને આત્મસાત ४२१८ ell ४ मे ४ सरण-सयोट-सारी-सायो-डी उपाय छे. (२८/२६)
છે વિનય વિના બીજી આરાધના વ્યર્થ છે ગાથાર્થ :- આ રીતે સર્વ યોગોમાં વિનય સર્વાનુગમશક્તિના કારણે મુખ્ય યોગ છે. જેમ તમામ મિષ્ટાન્નોમાં પડતો શેરડીનો મધુર રસ મુખ્ય છે તેમ ઉપરોક્ત બાબત સમજવી. (૨૯/ર૭) १. हस्तादर्श 'नियन्नि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org