Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• लोकेऽपि विनयावश्यकता •
१९८३
शिल्पार्थमपि सेवन्ते शिल्पाऽऽचार्यं जनाः किल । धर्माऽऽचार्यस्य धर्मार्थं किं पुनस्तदतिक्रमः । । १४ । ।
शिल्पार्थमिति । व्यक्तः ।। १४ ।।
पज्जा ण वि लहुओ वक्खाणगुणं पडुच्च जइ जेट्ठो । आसायणा इमस्स वि वंदावंतस्स रायणियं । । भन्नइ इयं जेट्ठो वक्खाणगुणं पडुच्च णायव्वो । सो वि य रायणिओ खलु तेण गुणेणं ति णो दोसो ।।
← (सा.प्र. ८४-५-६ ) इति ।।२९ / १३ ।
=
=
लौकिकविनयोदाहरणेन लोकोत्तरविनयमुपोद्बलयति - 'शिल्पे 'ति । गुरुशुश्रूषया ज्ञानं, शान्ति योगेन विन्दति ← (म.भा. उद्योग. ३६ / ५२ ) इति महाभारतादिवचनमनुस्मृत्य जनाः असंयताः राजपुत्रादयः किल 'अनेन शिल्पेन मे जीविका भविष्यति, यद्वा पुत्रमहमेतत्कुम्भकारशिल्पादिकं ग्राहयिष्यामीत्येवं बुद्ध्या अन्नपानादिभोगायेत्वरं शिल्पादि शिक्षमाणा गुरोः सकाशात् निगडादिबन्धन-कषादिवध-दारुणपरितापादिकं प्राप्नुवन्तः सन्तोऽपि शिल्पार्थं इहलौकिककुम्भकारादिशिल्पार्थं आलेख्यादिकलालक्षणनैपुण्यार्थं च शिल्पाचार्यं गुरुं सेवन्ते, पूजयन्ति सत्कारयन्ति, नमस्यन्ति च आसनं शयनं वस्त्रं वाहनं भूषणादिकम् । साधकेन प्रदातव्यं गुरुसन्तोषकारणम् ।। (गु.गी. ३७) इति गुरुगीतादिवचनमनुसृत्य । यदि तावदेतेऽपि बन्धन - वधादिकारकं गुरुं पूजयन्ति तत् किं पुनः धमार्थं मोक्षार्थं च धर्माचार्यस्य श्रुत चारित्रधर्मदायकस्य गुरोः तदतिक्रमः विनयाऽतिलङ्घनम् ? श्रुतादिधर्मग्राहिणा तु सुतरां गुरवः पूजनीया इति तात्पर्यम्। तदुक्तं दशवैकालिके अप्पणट्ठा परट्ठा वा सिप्पा नेउणिआणि अ । गिहिणो उवभोगट्ठा इहलोगस्स कारणा ।। जेण बंधं वहं घोरं परिआवं च दारुणं । सिक्खमाणा निअच्छंति, जुत्ता ते ललिइंदिआ ।। तेऽवि तं गुरुं पूअंति, तस्स सिप्पस्स कारणा । सक्कारंति नमंसंति तुट्ठा निद्देसवत्तिणो ।। किं पुण जे सुअग्गाही अणंतहिअकामए । आयरिआ जं वए भिक्खू तम्हा तं नाऽइवत्तए || विशेषार्थ : :- ભણનાર દીક્ષામાં મોટા હોય અને ભણાવનારા દીક્ષામાં નાના હોય તો જ્ઞાનરત્નની અપેક્ષાએ ભણાવનાર રત્નાધિક છે તથા ચારિત્રરત્નની અપેક્ષાએ ભણનાર રત્નાધિક છે. માટે ભણતી વખતે જ્ઞાનથી અધિક રત્નાધિક એવા વિદ્યાગુરુને વિદ્યાર્થી વંદનાદિ કરે. તથા ભણાવવા સિવાયના કાળમાં ચારિત્રથી અધિક રત્નાધિક એવા વિદ્યાર્થી મહાત્માને વિદ્યાગુરુ વંદન કરે. રત્નાધિકને વંદન કરવાના હોય - આવી શાસ્ત્રવ્યવસ્થા પૂર્વના કાળમાં ઉપરોક્ત રીતે સંતુલનપૂર્વક પળાતી હતી. ચારિત્રની શુદ્ધિનું ચાલકબળ સમ્યગ્દર્શન છે. તથા સમ્યગ્દર્શનની શુદ્ધિનું ચાલકબળ નિશ્ચયનયથી સભ્યજ્ઞાન છે. માટે ચારિત્રની શુદ્ધિનો પણ મુખ્ય આધાર સભ્યજ્ઞાન ઉપર જ છે. તેથી ચારિત્રપર્યાયમાં નાના હોવા છતાં જ્ઞાનદાનસામર્થ્યની દૃષ્ટિએ રત્નાધિક એવા વિદ્યાગુરુને ચારિત્રરત્નની અપેક્ષાએ રત્નાધિક હોવા છતાં પણ જ્ઞાનષ્ટિએ નાના એવા ભણનારા મહાત્મા વંદન કરે તે જ્ઞાન-શાનીનો વિનય છે. આ રીતે જ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ-વૃદ્ધિ-શુદ્ધિ થાય. આ બાબતનું વિસ્તારથી વિવેચન સામાચારીપ્રકરણની ૮૪८५-८६ गाथामां ग्रंथद्वारश्री से डरेस छे. (२८/१३)
શ્ન લૌક્કિ રતાં લોકોત્તર ક્ષેત્રે વિનય વધુ જરૂરી હૈં
ગાથાર્થ :- ખરેખર લોકો શિલ્પ માટે પણ શિલ્પાચાર્યની સેવા કરે છે તો ધર્મ માટે ધર્માચાર્યની કઈ રીતે થઈ શકે ? (૨૯/૧૪)
સેવાનું – વિનયનું ઉલ્લંઘન તો વળી
For Private & Personal Use Only
Jain Education International
=
www.jainelibrary.org