Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९९५
• समाधिस्वरूप-प्रकारादिमीमांसा • विनये च श्रुते चैव तपस्याचार एव च। चतुर्विधः समाधिस्तु दर्शितो मुनिपुङ्गवैः ॥२१॥ 'शुश्रूषति विनीतः सन् सम्यगेवाऽवबुध्यते । यथावत् कुरुते चाऽर्थं मदेन च न माद्यति ।।२२।।
जे माणिआ सययं माणयंति, जत्तेण कन्नं व निवेसयंति । जे माणए माणरिहे तवस्सी, जिइंदिए सच्चरए स पुज्जो ।। 6 (द.वै.९/३/११-१२-१३) इति ।।२९/२०।।
सामान्योक्तविनयविशेषोपदर्शनार्थमाह- 'विनये चेति । समाधिः = विनयसमाधिस्थानम् । तुशब्दः अतीताऽनागतमुनिपुङ्गवानामप्येवं प्रज्ञापनाविशेषणार्थः । तदुक्तं दशवकालिके → सुअं मे आउसं! तेण भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता । तं जहा (१) विणयसमाही, (२) सुअसमाही, (३) तवसमाही, (४) आयारसमाही । विणए सुए अ तवे आयारे निच्चपंडिआ । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिया ।। - (द.वै.९/४/१) इति। तत्र समाधानं समाधिः, परमार्थत आत्मने हितं सुखं स्वास्थ्यञ्च । विनये विनयाद् वा समाधिः = विनयसमाधिः । एवं शेषेष्वपि भावनीयः शब्दार्थः ।।२९/२१ ।।
तत्र 'यथोद्देशं निर्देश' इति न्यायेन विनयसमाधिमभिधित्सुराह- 'शुश्रूषती'ति । तत्र तत्राऽनु
વિશેષાર્થ - દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ત્રીજા ઉદેશાની ૧૧-૧૨-૧૩ નંબરની ગાથામાં જણાવેલ છે કે ગુણોથી પૂજ્ય થવાય છે, સાધુ થવાય છે. જે ક્રોધ, અહંકાર વગેરે દોષોને છોડે, ક્ષમાનમ્રતા-વિનય-વિવેક-વૈરાગ્યાદિ ગુણોથી વાસિત થાય તો તેનામાં સાધુતા-પૂજ્યતા આવે. પૂજ્યતા કાંઈ જન્મજાત નથી આવતી કે જાતિ-સંપ્રદાય-વેશ સાથે પૂજ્યતા સંકળાયેલી નથી. માટે સાધુ-સજ્જન-શિષ્યધર્માત્મા-મહાત્મા થવાની કામનાવાળા જીવોએ વિનયાદિ ગુણોને આત્મસાત્ કરવા જરૂરી છે.(૨૯૨૦)
હ ચાર પ્રકારની સમાધિ છે ગાથાર્થ :- વિનય, શ્રત, તપ તથા આચારને વિશે ચાર પ્રકારની સમાધિ મુનીશ્વરોએ ४९॥वेस छ. (२९/२१)
વિશેષાર્થ:- દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદેશામાં ચાર પ્રકારની સમાધિ બતાવેલ છે. ચિત્તનું સમાધાન એટલે સમાધિ. પરમાર્થથી આત્મકલ્યાણ તે જ સમાધિ છે. તેના કારણ વિનયાદિ ચાર હોવાથી ચાર પ્રકારની સમાધિ દશવૈકાલિકજીમાં બતાવેલ છે. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. તેથી કુલ સમાધિના ૧૬ ભેદ થાય છે. ક્રમસર તે ભેદ-પ્રભેદોને ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં દર્શાવે छ. (२४/२१)
હું વિનય સમાધિના ચાર પ્રકાર છે ગાથાર્થ - (૧) વિનીત થઈને, અનુશાસનનો અર્થી થઈને ગુરુના અનુશાસનને સાંભળવા ઈચ્છે. (२) विनीत ने सारी ते अनुशासनतत्पने at. (3) Airtal तत्पने देश-दने अनु३५ १. हस्तादर्श 'सुश्रुषितो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org