SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ १९९५ • समाधिस्वरूप-प्रकारादिमीमांसा • विनये च श्रुते चैव तपस्याचार एव च। चतुर्विधः समाधिस्तु दर्शितो मुनिपुङ्गवैः ॥२१॥ 'शुश्रूषति विनीतः सन् सम्यगेवाऽवबुध्यते । यथावत् कुरुते चाऽर्थं मदेन च न माद्यति ।।२२।। जे माणिआ सययं माणयंति, जत्तेण कन्नं व निवेसयंति । जे माणए माणरिहे तवस्सी, जिइंदिए सच्चरए स पुज्जो ।। 6 (द.वै.९/३/११-१२-१३) इति ।।२९/२०।। सामान्योक्तविनयविशेषोपदर्शनार्थमाह- 'विनये चेति । समाधिः = विनयसमाधिस्थानम् । तुशब्दः अतीताऽनागतमुनिपुङ्गवानामप्येवं प्रज्ञापनाविशेषणार्थः । तदुक्तं दशवकालिके → सुअं मे आउसं! तेण भगवया एवमक्खायं- इह खलु थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता । कयरे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता? इमे खलु ते थेरेहिं भगवंतेहिं चत्तारि विणयसमाहिट्ठाणा पन्नत्ता । तं जहा (१) विणयसमाही, (२) सुअसमाही, (३) तवसमाही, (४) आयारसमाही । विणए सुए अ तवे आयारे निच्चपंडिआ । अभिरामयंति अप्पाणं, जे भवंति जिइंदिया ।। - (द.वै.९/४/१) इति। तत्र समाधानं समाधिः, परमार्थत आत्मने हितं सुखं स्वास्थ्यञ्च । विनये विनयाद् वा समाधिः = विनयसमाधिः । एवं शेषेष्वपि भावनीयः शब्दार्थः ।।२९/२१ ।। तत्र 'यथोद्देशं निर्देश' इति न्यायेन विनयसमाधिमभिधित्सुराह- 'शुश्रूषती'ति । तत्र तत्राऽनु વિશેષાર્થ - દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ત્રીજા ઉદેશાની ૧૧-૧૨-૧૩ નંબરની ગાથામાં જણાવેલ છે કે ગુણોથી પૂજ્ય થવાય છે, સાધુ થવાય છે. જે ક્રોધ, અહંકાર વગેરે દોષોને છોડે, ક્ષમાનમ્રતા-વિનય-વિવેક-વૈરાગ્યાદિ ગુણોથી વાસિત થાય તો તેનામાં સાધુતા-પૂજ્યતા આવે. પૂજ્યતા કાંઈ જન્મજાત નથી આવતી કે જાતિ-સંપ્રદાય-વેશ સાથે પૂજ્યતા સંકળાયેલી નથી. માટે સાધુ-સજ્જન-શિષ્યધર્માત્મા-મહાત્મા થવાની કામનાવાળા જીવોએ વિનયાદિ ગુણોને આત્મસાત્ કરવા જરૂરી છે.(૨૯૨૦) હ ચાર પ્રકારની સમાધિ છે ગાથાર્થ :- વિનય, શ્રત, તપ તથા આચારને વિશે ચાર પ્રકારની સમાધિ મુનીશ્વરોએ ४९॥वेस छ. (२९/२१) વિશેષાર્થ:- દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદેશામાં ચાર પ્રકારની સમાધિ બતાવેલ છે. ચિત્તનું સમાધાન એટલે સમાધિ. પરમાર્થથી આત્મકલ્યાણ તે જ સમાધિ છે. તેના કારણ વિનયાદિ ચાર હોવાથી ચાર પ્રકારની સમાધિ દશવૈકાલિકજીમાં બતાવેલ છે. પ્રત્યેકના ચાર-ચાર ભેદ છે. તેથી કુલ સમાધિના ૧૬ ભેદ થાય છે. ક્રમસર તે ભેદ-પ્રભેદોને ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં દર્શાવે छ. (२४/२१) હું વિનય સમાધિના ચાર પ્રકાર છે ગાથાર્થ - (૧) વિનીત થઈને, અનુશાસનનો અર્થી થઈને ગુરુના અનુશાસનને સાંભળવા ઈચ્છે. (२) विनीत ने सारी ते अनुशासनतत्पने at. (3) Airtal तत्पने देश-दने अनु३५ १. हस्तादर्श 'सुश्रुषितो' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy